________________
अष्टमः प्रस्तावः
१२२१ गब्भे सो गोसालो तत्तो चवित्ता पुत्तत्ताए पाउब्भविस्सइ, तओ नवण्हं मासाणं समहिगाणं समइक्कंताणं पजाइही, तस्स य जम्मसमए तत्थ नयरे सब्भंतरबाहिरे भारग्गसो य कुंभग्गसो य परिमलायड्डियफुल्लंधुयधूसरा पउमवुट्ठी रयणवुट्ठी य भविस्सइ । चंदसूरदसणप्पमुहजम्मणमहूसवं काऊण य अम्मापियरो दुवालसमे दिवसे संपत्ते जम्मदिणाणुरूवं महापउमोत्ति से नाम करिस्संति । अह समुचियकाले अहिगयकलाकलावं तं सोहणंमि तिहि-नक्खत्त-मुहत्तंमि महया रायाभिसेएणं अभिसिंचिहिन्ति। तओ सो अक्खलियपरक्कमो पयंडपयावपडिहयपडिवक्खो अहमहमिगाए पणमंतनरिंदसंदोहमउलिमालालालियचलणो महाराओ भविस्सइ। तस्स य महापउमस्स विजयजत्तमुवट्ठियस्स पुन्नभद्दमाणिभद्दनामाणो दो देवा महड्डिया महापरक्कमा सेणाकम्मं करिस्संति । ते य राईसर-सेणावइ-मंति-सामंतपमुहा पहाणजणा एवंविहं वइयरमुवलब्ध पहरिसुस्ससियरोमकूवा महापउमस्स रण्णो गुणनिफण्णं देवसेणोत्ति दुइज्जं नामधेयं निम्मविस्संति । मासानां समतिक्रान्तानां प्रजनिष्यते, तस्य च जन्मसमये तत्र नगरे साभ्यंतरबाह्या भाराग्रशः च कुम्भाग्रशः च परिमलाऽऽकृष्टपुष्पन्धयधूसरा पद्मवृष्टिः रत्नवृष्टिश्च भविष्यति । चन्द्र-सूर्यदर्शनप्रमुखजन्ममहोत्सवं कृत्वा च मातापितरौ द्वादशतमे दिवसे सम्प्राप्ते जन्मदिनाऽनुरूपं महापद्मः इति तस्य नाम करिष्यन्ति । अथ समुचितकाले अधिगतकलाकलपं तं शोभने तिथि-नक्षत्र-मुहूर्ते महता राजाऽभिषेकेन अभिसिञ्चिष्यन्ति। ततः सः अस्खलितपराक्रमः प्रचण्डप्रतापप्रतिहतप्रतिपक्षः अहमहमिकया प्रणमन्नरेन्द्रसन्दोहमौलिमालालालितचरणः महाराजः भविष्यति। तस्य च महापद्मस्य विजययात्रामुपस्थितस्य पूर्णभद्र-माणिभद्रनामकौ द्वौ देवौ महद्धिकौ, महापराक्रमौ सेनाकर्म करिष्यतः। ते च राजेश्वर-सेनापति-मन्त्रि-सामन्तप्रमुखाः प्रधानजनाः एवंविधं व्यतिकरमुपलभ्य प्रहर्षोच्छ्रितरोमकूपाः महापद्मस्य राज्ञः गुणनिष्पन्नं देवसेनः इति द्वितीयं नामधेयं निर्मास्यन्ति। अन्यदा च तस्य राज्ञः ત્યાંથી ચ્યવીને પુત્રપણે અવતરશે. ત્યારપછી કાંઇક નવ માસ વ્યતીત થશે ત્યારે તે જન્મ પામશે. તેના જન્મસમયે તે નગરની બહાર અને અંદર સુગંધથી ખેંચાયેલા ભમરાવડે ધૂસર વર્ણવાળી ઘણા ભારવાળી પદ્મની વૃષ્ટિ અને ઘણા ઘડા રત્નની વૃષ્ટિ થશે. પછી અનુક્રમે ચંદ્ર-સૂર્યનું દર્શન વિગેરે જન્મ સંબંધી મહોત્સવ કરીને, તેના માતાપિતા બારમો દિવસ પ્રાપ્ત થશે ત્યારે જન્મદિવસને યોગ્ય એવું તેનું મહાપા નામ પાડશે. ત્યારપછી યોગ્ય કાળે કળાના સમૂહને ભણેલા તેને સારા તિથિ, નક્ષત્ર અને મુહૂર્તને વિષે મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરશે. ત્યારપછી અમ્બલિત પરાક્રમવાળો, પ્રચંડ પ્રતાપવડે શત્રુને હણનાર, હું પહેલો હું પહેલો એમ કહીને નમસ્કાર કરાતા રાજાઓના સમૂહના મસ્તકની માળા(શ્રેણિ)વડે જેના ચરણ લાલન કરાયા છે એવો તે મહાપા મોટો રાજા થશે. તે મહાપદ્મ રાજા વિજયયાત્રા કરવા નીકળ્યો, તે વખતે પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના મોટી ઋદ્ધિવાળા અને મોટા પરાક્રમવાળા બે દેવો સેનાપતિનું કાર્ય કરશે. તે વખતે તે રાજાઓ, ઇશ્વરો, સેનાપતિઓ મંત્રીઓ અને સામંતો વિગેરે પ્રધાન લોકો આ વૃત્તાંત જાણીને હર્ષથી વિકસ્વર રોમાંચવાળા થઇને તે મહાપદ્મ રાજાનું ગુણથી બનેલું દેવસેન એવું બીજું નામ પાડશે. એક દિવસે તે રાજાને શરદઋતુના પૂર્ણચંદ્ર જેવો શ્વેત, ચાર દાંતવાળો, સાત