________________
१२२०
श्रीमहावीरचरित्रम वीरो विराइउं पवत्तो। अह पडिहयरोगे वद्धमाणे जिणिंदे हरिसवियसियच्छो सव्वसंघोऽवि जाओ। असुरसुरसमूहा वद्धियाणंदभरा सह नियरमणीहिं नच्चिउं संपयत्ता।
गोयमसामीवि गणहरो महावीरं वंदिऊण पुच्छइ-'भयवं! तुब्भं कुसिस्सो गोसालो कालं काऊण कहिं उववन्नो?।' भयवया भणियं-'अच्चुयंमि देवलोगे बावीससागरोवमाऊ देवो जाओ त्ति । गोयमेण भणियं-'भयवं! कहं तहाविहमहापावकरणेऽवि एवंविहदिव्वदेविड्ढिलाभो समुप्पण्णो'त्ति?। तओ सिट्ठो सामिणा से सव्वोऽवि मरणसमयसमुप्पन्नातुच्छपच्छायावाई वुत्तंतो। पुणोऽवि गोयमेण भणियं-'भयवं! तओ ठाणाओ सो आउक्खएण कहिं उववज्जिही?, कइया वा सिद्धिं पाविहित्ति?। भगवया जंपियं-'गोयम! निसामेहि-इहेव जंबद्दीवे दीवे, भारहे वासे, विंझगिरिपायमूले पुंडाभिहाणंमि जणवए सुमइस्स रन्नो भद्दाभिहाणाए देवीए
विराजितुं प्रवृत्तः । अथ प्रतिहतरोगे वर्द्धमाने जिनेन्द्रे हर्षविकसिताऽक्षः सर्वसङ्घोऽपि जातः । असुरसुरसमूहाः वर्धिताऽऽनन्दभराः सह निजरमणीभिः नर्तितुं सम्प्रवृत्ताः ।
गौतमस्वामी अपि महावीरं वन्दित्वा पृच्छति 'भगवन्! तव कुशिष्यः गोशालः कालं कृत्वा कुत्र उपपन्नः?।' भगवता भणितं 'अच्युते देवलोके द्वाविंशत् सागरोपमायुष्कः देवः जातः।' गौतमेन भणितं 'भगवन्! कथं तथाविधमहापापकरणेऽपि एवंविधदिव्यदेवर्द्धिलाभः समुत्पन्नः?।' ततः शिष्टः स्वामिना तस्य सर्वः अपि मरणसमयसमुत्पन्नाऽतुच्छपश्चात्तापादिवृत्तान्तः।' पुनरपि गौतमेन भणितं 'भगवन्! ततः स्थानतः सः आयुष्कक्षयेण कुत्र उत्पत्स्यते?, कदा वा सिद्धि प्राप्स्ये?।' भगवता जल्पितं 'गौतम निश्रुणु, इहैव जम्बूद्वीपे द्वीपे, भरते वर्षे, विन्ध्यगिरिपादमूले पुण्ड्राऽभिधाने जनपदे सुमतेः राज्ञः भद्राऽभिधान्याः देव्याः गर्भे सः गोशालः तस्मात् च्युत्वा पुत्रतया प्रादुर्भविष्यति। ततः नव જેવી કાંતિવાળા વિર ભગવાન શોભવા લાગ્યા. હવે વર્ધમાન જિનેશ્વરનો રોગ નાશ પામવાથી સર્વ સંઘ હર્ષથી વિકસ્વર નેત્રવાળો થયો, તથા વૃદ્ધિ પામ્યો છે આનંદનો સમૂહ જેનો એવા સુર ને અસુરના સમૂહો પોતાની સ્ત્રીઓ (हवामी) साउत नृत्य ४२१। दाया.
હવે ગૌતમસ્વામી ગણધરે પણ મહાવીર સ્વામીને નમીને પૂછ્યું કે હે ભગવન! આપનો કુશિષ્ય ગોશાળો કાળ કરીને (મરીને) ક્યાં ઉત્પન્ન થયો?” ભગવાને કહ્યું “અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો છે. ગૌતમે કહ્યું- હે ભગવન! તથા પ્રકારના મોટાં પાપ કર્યા છતાં પણ તેને આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિનો લાભ કેમ થયો?" ત્યારે સ્વામીએ તેને મરણ સમયે ઉત્પન્ન થયેલો અત્યંત પશ્ચાત્તાપ વિગેરે સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે ફરીથી ગૌતમસ્વામીએ કહ્યું કે- “હે ભગવન! આયુષ્યનો ક્ષય થશે ત્યારે તે સ્થાનથી ઍવીને ક્યાં ઉત્પન્ન થશે? અથવા ક્યારે સિદ્ધિપદને પામશે?” ભગવાને કહ્યું- હે ગૌતમ! સાંભળ. અહિં જ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીએ પંડ્ર નામના દેશમાં સુમતિ નામના રાજાની ભદ્રા નામની રાણીના ગર્ભમાં તે ગોશાળો