SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ १२२२ श्रीमहावीरचरित्रम् अण्णया य तस्स रण्णो सरयससहरधवलं चउदंतं सत्तंगपइट्ठियं लटुं हत्थिरयणमुप्पज्जिही। तम्मि य सो समारूढो एरावणपछिठ्ठिओव्व पुरंदरो उवसोभेमाणो इओ तओ परिभमिस्सइ। तयणंतरं पुणोऽवि ते राईसरादओ जणा नियपहुसिद्धिपलोयणुप्पन्नपमोयभरतरलिया तस्स राइणो विमलवाहणोत्ति तइयं नामधेयं पइट्ठिस्संति। अह अन्नया कयाई तस्स रज्जभरमणुपालिंतस्स पुव्वभवब्भत्थतवस्सिजणविणासहीलणप्पमुहाणत्थपच्चइयकम्मदोसेण समणसंघोवरि बाढं पओसो समुप्पज्जिही, तो सो सधम्मकम्मुज्जएऽवि एगे तवस्सिणो हणिही। अन्ने पुण बंधिस्सइ विविहपयारेहिं बंधेहिं ।।१।। अक्कोसेही एगे उवहसिही तदपरे महापावो । अन्नेसि निग्घिणमणो काराविस्सइ छविच्छेयं ।।२।। शरदशशधरधवलं चतुर्दन्तं सप्ताङ्गप्रतिष्ठितं मनोहरं हस्तिरत्नम् उत्पस्यते । तस्मिन् च सः समारूढः ऐरावणपृष्ठिस्थितः इव पुरन्दरः उपशोभमानः इतस्ततः परिभ्रमिष्यति। तदनन्तरं पुनरपि ते राजेश्वरादयः जनाः निजप्रभुसिद्धिप्रलोकनोत्पन्नप्रमोदभरतरलिताः तस्य राज्ञः विमलवाहनः इति तृतीयं नामधेयं प्रतिस्थापयिष्यन्ति । अथ अन्यदा कदाचित् तस्य राज्यभरमनुपालयतः पूर्वभवाऽभ्यस्ततपस्विजनविनाशहीलनाप्रमुखाऽनर्थप्रत्ययिककर्मदोषेण श्रमणसङ्घस्य उपरि बाढं प्रदोषः समुत्पत्स्यते । ततः सः स्वधर्मकर्मोद्यतानपि एकान तपस्विनः हनिष्यति । अन्यान् पुनः बन्धिष्यति विविधप्रकारैः बन्धैः ।।१।। आक्रोशयिष्यति एके, उपहसिष्यसि तदपरे महापापः । अन्येषां निघृणमनः कारयिष्यति छविच्छेदम् ।।२।। અંગે પ્રતિષ્ઠિત અને પુષ્ટ દેહવાળો હસ્તિરત્ન પ્રાપ્ત થશે. તેના પર આરૂઢ થયેલો તે ઐરાવણ હાથી ઉપર બેઠેલા ઇંદ્રની જેમ શોભતો આમતેમ ફરશે. ત્યારે ફરીને પણ તે રાજા, ઇશ્વર વિગેરે પ્રધાન લોકો પોતાના સ્વામીની આવી સિદ્ધિ જોવાથી, મોટા પ્રમોદ(હર્ષ)નો ભાર ઉત્પન્ન થવાથી ચપળ થઈને તે રાજાનું વિમળવાહન એવું ત્રીજું નામ પાડશે. હવે એકદા ક્વચિત્ રાજ્યના ભારનું પાલન કરતા તેને પૂર્વભવમાં અભ્યાસ કરેલા તપસ્વીજનોનો વિનાશ અને હીલના વિગેરે અનર્થના આશ્રયવાળા કર્મદોષવડે શ્રમણસંઘ ઉપર અત્યંત પ્રષિ ઉત્પન્ન થશે. તેથી કરીને તે પોતાના ધર્મકાર્યમાં ઉદ્યમવાળા એવા પણ કેટલાક તપસ્વીઓને હણશે, વળી બીજાઓને વિવિધ પ્રકારના બંધનોવડે બાંધશે, (૧) તે મહાપાપી રાજા કેટલાકને આક્રોશ કરશે (ગાળો દેશે), કેટલાકની હાંસી કરશે, નિર્દય મનવાળો તે 2415। यामीनो छ६ ४२११), (२)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy