________________
१२१८
सिढिलियसज्झायज्झाणदाणपामोक्खधम्मवावारो । चाउव्वन्नो संघोऽवि लहई नो निव्वुई कहवि ||५||
श्रीमहावीरचरित्रम्
ता पसियसु जयबंधव! अम्हारिसहिययदाहसमणत्थं । उवइससु भेसहं जेण होइ देहं निरोगं भे ।। ६ ।।
एवं कहिए तयणुकंपाए भगवया भणियं - 'जइ एवं ता इहेव मिंढयग्गामे नयरे रेवइए गाहावइणीए समीवं वच्चाहि, ताए य ममनिमित्तं जं पुव्वं ओसहं उवक्खडियं तं परिहरिऊण इयरं अप्पणो निमित्तं निप्फाइयं आणेहित्ति । इमं निसामिऊण हरिसवसपयट्टपुलयपडलाउरसरीरो सीहो अणगारो समुट्ठिऊण भयवंतं वंदइ नमंसइ । तयणंतरं पडिग्गहं गहाय रेवईए गाहावइणीए गिहमुवागच्छइ । साऽवि रेवई तं अणगारं ईरियासमिइप्पमुहचरणगुणसंपन्नं
शिथिलितस्वाध्याय-ध्यान-दानप्रमुखधर्मव्यापारः।
चातुर्वर्णः सङ्घोऽपि लभते नो निवृतिं कथमपि ||५||
ततः प्रसीद! जगद्बान्धव! अस्मादृशहृदयदाहशमनार्थम् । उपदिश भेषजं येन भवति देहः निरोगं भोः ||६||
एवं कथिते तदनुकम्पया भगवता भणितं ' यद्येवं ततः इहैव मेण्ढकग्रामे नगरे रेवत्याः गाथापतिन्याः समीपं व्रज, तया च मम निमित्तं यत्पूर्वम् औषधम् उपस्कृतं तत्परिहृत्य इतरम् आत्मनः निमित्तं निष्पादितं आनय।' इति निःशम्य हर्षवशप्रवृत्तपुलकपटलाऽऽपूरशरीरः सिंहः अणगारः समुत्थाय भगवन्तं वन्दते, नमति। तदनन्तरं प्रतिग्रहं गृहीत्वा रेवत्याः गाथापतिन्याः गृहमुपागच्छति । साऽपि
તથા સ્વાધ્યાય, ધ્યાન, દાન વિગેરે ધર્મના વ્યાપારને શિથિલ કરી ચતુર્વિધ સંઘ પણ કોઇ પણ રીતે સુખ पाभतो नथी; (५)
તેથી કરીને હે જગતબાંધવ! જે ઔષધવડે આપનું શરીર રોગ રહિત થાય, તે ઔષધ અમારી જેવાના હૃદયદાહને શમાવવા માટે બતાવો. (૬)
આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તેની અનુકંપાને માટે ભગવાને કહ્યું કે- ‘જો એમ છે તો આ જ મેંઢકગ્રામ નગરમાં રેવતિ નામની ગાથાપતિનીની પાસે તું જા. તેણીએ મારે માટે જે પહેલાં ઔષધ તૈયાર કરી રાખ્યું છે તેનો ત્યાગ કરીને બીજું ઔષધ તેણીએ પોતાને માટે બનાવ્યું છે, તેને તું લાવ.' આ પ્રમાણે સાંભળીને સિંહ સાધુનું શરીર હર્ષના વશથી ઉત્પન્ન થયેલા રોમાંચના સમૂહે કરીને વ્યાપ્ત થયું. પછી તેણે ઊભા થઈ ભગવાનને વંદન કર્યું, નમસ્કાર કર્યા. ત્યારપછી પાત્ર ગ્રહણ કરીને રેતિ નામની ગાથાપતિનીને ઘેર ગયા. તે રેવતિ પણ ઈર્યાસિમિતિ વિગેરે ચારિત્ર ગુણે કરીને સહિત જાણે પ્રત્યક્ષ સાધુધર્મ જ હોય તેવા તે સાધુને પોતાના ઘરમાં પ્રવેશ કરતા જોઈને