________________
श्रीमहावीरचरित्रम्
मिंढियगामनयरे, समोसढो य मणिकोट्टयाभिहाणचेइयंमि, धम्मनिसामणत्थं च परिसा समागया, खणमेगं च पज्जुवासिऊण जहागयं पडिगया । अह भगवओ महावीरस्स तेण तेउलेसापरिताववसेण समुप्पन्नो पित्तजरो, तव्वसेण य पाउब्यूओ रुहिराइसारो, रविकरपडिबोहियकणयकमलसच्छहंपि मिलायलायन्नं जायं वयणकमलं, सरयदिणयरसमुज्जलावि विच्छाईभूया देहच्छवी, वियसियकुवलयदलदीहरंपि मउलावियं लोयणजुयलं, महानगरगोउरपरिहाणुरूवंपि किसत्तणमुवयं बाहुदंडजुयलंति। एवंविहं च भगवओ सरीरलच्छिं पिच्छमाणो मुद्धजणो वाहरिउमारद्धो-'अहो भगवं महावीरो गोसालगतवतेयजणियपित्तज्जरविहुरियसरीरो छण्हं मासाणमब्धंतरे परलोयं वच्चिस्सइ'त्ति । इमं च पवायं जणपरंपराओ निसामिऊण सीहो नाम भगवओ सिस्सो गुरुपेम्माणुरागेण एगंते गंतूण अहिययरमन्नुब्भररुद्धकंठविवरो कहकहविगब्भिणं रोविउं पयत्तो । इओ य केवलावल एण अवलोइऊण भगवया वाहराविओ एसो, भणिओ य
१२१६
मणिकोष्ठकाऽभिधानचैत्ये, धर्मनिश्रवणार्थं च पर्षदः समागताः, क्षणमेकं च पर्युपास्य यथागतं प्रतिगताः। अथ भगवतः महावीरस्य तेन तेजोलश्यापरितापवशेन समुत्पन्नः पित्तज्वरः, तद्वशेन च प्रादुर्भूतः रुधिराऽतिसारः, रविकरप्रतिबोधितकनककमलसदृशमपि म्लानलावण्यं जातं वदनकमलम्, शरददिनकरसमुज्ज्वलाऽपि विच्छायीभूता देहच्छविः, विकसित कुवलयदलदीर्घमपि म्लानीभूतं लोचनयुगलम्, महानगरगोपुरपरिखाऽनुरूपमपि कृशत्वमुपगतं बाहुदण्डयुगलम् । एवविधां च भगवतः शरीरलक्ष्मीं प्रेक्षमाणः मुग्धजनः व्याहर्तुमारब्धवान् ‘अहो! भगवान् महावीरः गोशालकतपोतेजोजनितपित्तज्वरविधुरितशरीरः षण्मासाऽभ्यन्तरे परलोकं व्रजिष्यति।' इदं च प्रवादं जनपरम्परातः निःशम्य सिंहः नामकः भगवतः शिष्यः गुरुप्रेमाऽनुरागेण एकान्ते गत्वा अधिकतरमन्युभररुद्धकण्ठविवरः 'कहकह 'विगर्भितं रोदितुं प्रवृत्तवान्। इतश्च केवलाऽऽलोकेन अवलोक्य भगवता व्याहारितः एषः भणितश्च
ગયા. ત્યાં મણિકોષ્ટક નામના ચૈત્ય (ઉઘાન)માં સમવસર્યા. ધર્મ સાંભળવા માટે પર્ષદા ત્યાં આવી. ક્ષણ માત્ર ભગવાનની સેવા કરીને તે પર્ષા જેમ આવી હતી તેમ પાછી ગઈ. હવે ભગવાન મહાવીરસ્વામીને તે તેજોલેશ્યાના તાપના વશે કરીને પિત્તજ્વર ઉત્પન્ન થયો. તેના વશથી શરીરમાં લોહીનો 'અતિસાર (ઠલ્લો) પ્રગટ થયો, તેથી સૂર્યના કિરણોવડે વિકસ્વર થયેલા સુવર્ણકમળની જેવી કાંતિવાળું તેમનું મુખકમળ પણ કરમાઇ ગયેલા લાવણ્યવાળું થયું, શરદઋતુના પૂર્ણચંદ્રના જેવી ઉજ્જ્વળ દેહની કાંતિ પણ નિસ્તેજ થઈ ગઈ, વિકસ્વર પોયણાની પાંખડી જેવી લાંબા નેત્રો પણ બીડાઈ ગયાં, અને મોટા નગરના દરવાજાની ભોગળ જેવા લાંબા બાહુદંડનું યુગલ પણ શપણાને પામ્યું. આવા પ્રકારની ભગવાનના શરીરની શોભા જોઈને મુગ્ધ જનો કહેવા લાગ્યા કે-અહો! ભગવાન મહાવીરસ્વામીનું શરીર ગોશાળાના તપનાં તેજથી ઉત્પન્ન થયેલા પિત્તજ્વરથી વ્યાપ્ત થયું છે, તેથી તે છ માસની અંદર પરલોકમાં જશે.' લોકોની પરંપરાએ આવો જનપ્રવાદ સાંભળીને સિંહ નામના ભગવાનના શિષ્ય ગુરુ પરના પ્રેમના અનુરાગને લીધે એકાંતમાં જઈને, અત્યંત મોટા શોકના ભારથી કંઠવિવર રુંધાઈ ગયેલું હોવાથી ડસકા ખાઈખાઇને રોવા લાગ્યા. આ બાબત કેવળજ્ઞાનવર્ડ જાણીને ભગવાને તેને
१. बोटीचंड भरडानो व्याधि.