________________
१२१५
अष्टमः प्रस्तावः मंखलिपुत्तो अजिणो गुरुपडिणीओ समणघायगो असेसदोसकारी, भयवं पुण महावीरो जिणो तित्थयरो उप्पन्नदिव्वनाणदंसणो सच्चवाई कारुणिओ धम्मदेसगोत्ति महया सद्देण उग्घोसमाणा य मम सरीरस्स नीहरणं करेज्जह'त्ति भणिऊण दारुणवेयणाभिहयसरीरो मओ गोसालोत्ति । तं च कालगयं जाणित्ता ते आजीविथेरा नियगुरुपक्खवायमुव्वहंता कुंभकारावणस्स दुवारं पिहिऊण तस्स मज्झयारे सावत्थिं नयरिमालिहंति, तओ गोसालगस्स वामपायरज्जुबंधणपमुहं आघोसणापज्जवसाणं सवहपरिमोक्खणं करेंति, तयणंतरं च तं सरीरगं सुरहिसलिलेहिं पहाविऊण तप्पक्खवायपडिवन्नजणथिरिकरणट्ठया महया पूयासक्कारसमुदएणं सिबियाए समारोविऊण नीहराविंति, मयकिच्चाणि य कुणंति।
इओ य भगवं महावीरो सावत्थीओ नयरीओ निक्खमिऊण विहारक्कमेण गओ गोशालः मङ्खलिपुत्रः अजिनः गुरुप्रत्यनीकः श्रमणघातकः अशेषदोषकारी, भगवान् पुनः महावीरः जिनः, तीर्थकरः, उत्पन्नदिव्यज्ञानदर्शनः, सत्यवादी, कारुणिकः, धर्मदेशकः' इति महता शब्देन उद्घोषयन्तः च मम शरीरस्य निहरणं कुरुत ‘इति भणित्वा दारुणवेदनाऽभिहतशरीरः मृतः गोशालः । तं च कालगतं ज्ञात्वा ते आजीविकस्थविराः निजगुरुपक्षपातमुद्वहन्तः कुम्भकाराऽऽपणस्य द्वारं पिहित्वा तस्य मध्ये श्रावस्ती नगरी आलिखन्ति। ततः गोशालकस्य वामपादरज्जुबन्धनप्रमुखं आघोषणापर्यवसानं शपथपरिमोक्षणं कुर्वन्ति, तदनन्तरं च तत्शरीरं सुरभिसलिलैः स्नापयित्वा तत्पक्षपातप्रतिपन्नजनस्थिरीकरणार्थं महता पूजासत्कारसमुदायेन शिबिकायां समारोप्य निहारयन्ति, मृतकृत्यानि च कुर्वन्ति।
इतश्च भगवान् महावीरः श्रावस्त्याः नगर्याः निष्क्रम्य विहारक्रमेण गतः मेंढकग्रामनगरे, समवसृतश्च
થુંકીને-“તે આ ગોશાળો મેખલીપુત્ર જિન નહિ છતાં ગુરુનો પ્રત્યેનીક(= શત્રુ) થઈ, સાધુઓનો ઘાત કરી સમગ્ર દોષોને કરનાર થયો છે. અને ભગવાન તો મહાવીર સ્વામી જિનેશ્વર, તીર્થકર, દિવ્ય(કેવળ)જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, સત્યવાદી, દયાળુ અને ધર્મોપદેશક છે.' આ પ્રમાણે મોટા શબ્દવડે ઉદ્ઘોષણા કરતા તમે મારા શરીરનું નીહરણ = વિસર્જન કરજો.' એમ કહીને દારુણ વેદનાથી હણાયેલા શરીરવાળો તે ગોશાળો મરણ પામ્યો. તેને મરણ પામ્યો જાણીને તે આજીવિકા મતના સ્થવિર સાધુઓએ, પોતાના ગુરુનાં પક્ષપાતને કરનારા હોવાથી, તે કુંભારની શાળાના સર્વ દ્વારો બંધ કરી, તેની મધ્યે શ્રાવસ્તિ નગરી આલેખી, પછી સોગનથી મુક્ત થવા માટે ગોશાળાના ડાબા પગે દોરડું બાંધવું વિગેરેથી લઈને આઘોષણા પયંત સર્વ કર્યું. પછી તે શરીરને સુગંધી જળવડે સ્નાન કરાવી, તેના પક્ષમાં રહેલા લોકોને સ્થિર કરવા માટે મોટા પૂજા સત્કારના સમુદાયે કરીને શિબિકામાં આરોપણ કરી નીહરણ કર્યું અને મરણકાર્ય કર્યું.
ત્યારપછી ભગવાન મહાવીરસ્વામી શ્રાવતિ નગરીમાંથી નીકળી વિહારના ક્રમે મેંઢકગ્રામ નામના નગરમાં