________________
१२१४
श्रीमहावीरचरित्रम् इय वेरग्गमुवगओ गोसालो तह न तेउलेसाए।
संतप्पइ जह तेणं सपुव्वदुच्चरियवग्गेण ||८|| ___ एवं च सचिरं परिझरिऊण सो नियसिस्सगणं उच्चावयसवहसावियं काऊणं एवं भणिउं पवत्तो-'भो महाणुभावा! नो खलु अहं जिणो सव्वन्नू सव्वदरिसीवि, किंतु गोसालो मंखलिपुत्तो भगवओ वद्धमाणतित्थंकरस्स सिस्सोऽवि होऊण पच्चणीओ, समणघायगो नियतेएण चेवाभिहओ छउमत्थो विणस्सिउकामो डंभमेत्तपयट्टियपउट्टपरिहाराइदुन्नओ एत्तियकालमप्पाणं परं च बुग्गाहंतो विहरिओ, अओ एवंविहमहापावकारिणं कालगयं जाणित्ता तुब्भे वामचलणंमि रज्जूए बंधित्ता इमाए सावत्थीए पुरीए सव्वत्थ सिंघाडगाइसु आकड्डिविकड्डिं कुणमाणा, तिक्खुत्तो वयणंमि निट्ठीवणं पक्खिवंता, एसो सो गोसालो
इति वैराग्यमुपगतः गोशालकः तथा न तेजोलेश्यया।
सन्तप्यते यथा तेन स्वपूर्वदुश्चरितवर्गेण ।।८।। एवं च सुचिरं परिशुच्य सः निजशिष्यगणं उच्चावचशपथशापितं कृत्वा एवं भणितुं प्रवृत्तवान् 'भोः महानुभावाः! नो खलु अहं जिनः, सर्वज्ञः, सर्वदर्शी अपि, किन्तु गोशालकः मङ्खलिपुत्रः भगवतः वर्द्धमानतीर्थकरस्य शिष्यः अपि भूत्वा प्रत्यनीकः, श्रमणघातकः निजतेजसा एव अभिहतः छद्मस्थः विनंष्टुकामः दम्भमात्रप्रवर्तितपरिवर्तपरिहारादिदुर्नयः एतावत्कालम् आत्मानं परं च व्युद्ग्राहयन् विहृतः। अतः एवंविधमहापापकारिणां कालगतं ज्ञात्वा यूयं वामचरणं रज्जुना बद्ध्वा अस्यां श्रावस्त्यां पुर्यां सर्वत्र शृङ्घाटकादिषु आकर्षविकर्षं कुर्वाणाः, त्रिधा वदने निष्ठ्यूतं प्रक्षिपन्तः, 'एषः सः
આ પ્રમાણે વૈરાગ્ય પામેલો ગોશાળો તે પોતાના પૂર્વ દુરાચારના સમૂહવડે જેવો તાપ પામ્યો તેવો પોતાની तीतेश्याथी ता५ पाभ्यो नही. (८)
આ પ્રમાણે ચિરકાળ સુધી ઝૂરીને તે પોતાના શિષ્યગણને બોલાવી ઊંચા-નીચા સોગનવડે બંધવીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે "હે મહાનુભાવો! હું ખરેખર સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વર નથી, પરંતુ મેખલીપુત્ર ગોશાળો છું. ભગવાન વર્ધમાનસ્વામી તીર્થંકરનો શિષ્ય થઇને પણ તેનો જ પ્રત્યેનીક (શત્રુ) થઈ મેં સાધુઓનો ઘાત કર્યો, અને મારા પોતાના જ તેજથી હણાઈને છબસ્થપણે જ વિનાશ પામવાનો કામી કેવળ દંભથી જ “જીવ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે' વિગેરે અન્યાયમાં પ્રવર્તન કરી આટલા કાળ સુધી મારા આત્માને તથા બીજાઓને પણ ભમાવી રહ્યો છું. તેથી આવા પ્રકારના મહાપાપને કરનારા મને મરેલો જાણીને તમે મારા ડાબા પગે દોરડું બાંધી, આ શ્રાવસ્તિ નગરીમાં સીધાટક વિગેરે સર્વ માર્ગોમાં મારા શરીરને ઘસડીને, ત્રણ વાર મારા મુખમાં
१. आवो गोशाणानो मत छ.