________________
१२१२
श्रीमहावीरचरित्रम् चरिमो एस गोसालगजिणो तित्थयरत्तं पालिऊण समुप्पन्नकेवलो संपयं सिद्धिं गओत्ति। इमं निसामिऊण ते सिस्सा विणएणं सव् पडिसुणंति । अह सत्तमदिणंमि परिणममाणंमि समुवलद्धसुद्धबुद्धिणा पुव्वदुच्चरियनिवहसुमरणुप्पन्नातुच्छपच्छायावेण चिंतियं गोसालेण
अहह महापावोऽहं अजिणंपि जिणं भणामि अप्पाणं । सच्चं च मुसावयणंपि मुद्धलोयस्स साहेमि ।।१।।
सिरिवद्धमाण तित्थंकरो गुरू धम्मदेसगो परमो ।
आसाइओ मए तह तेयनिसग्गेण दुग्गेण ।।२।। दुद्धरसंजमभरधरणपच्चले मुणिवरे दहंतेण।
निद्दड्ड च्चिय बोही मए हयासेण एमेव ।।३।। तीर्थकरत्वं पालयित्वा समुत्पन्नकेवलः साम्प्रतं सिद्धिं गतः।' इदं निःशम्य ते शिष्याः विनयेन सर्वं प्रतिश्रुण्वन्ति। अथ सप्तमदिने परिणते समुपलब्धशुद्धबुद्धिना पूर्वदुश्चरितनिवहस्मरणोत्पन्नाऽतुच्छ पश्चात्तापेन चिन्तितं गोशालकेन -
अहह! महापापः अहं अजिनमपि जिनं भणामि आत्मानम् । सत्यं च मृषावचनमपि मुग्धलोकस्य कथयामि ।।१।।
श्रीवर्द्धमानः तीर्थकरः गुरु: धर्मदेशकः परमः ।
• आशातितः मया तथा तेजोनिसर्गेण दुर्गेण ।।२।। दुर्धरसंयमधरणप्रत्यलं मुनिवरं दहता।
निर्दग्धः एव बोधिः मया हताशेन एवमेव ।।३।। નામના જિનેશ્વર તીર્થંકરપણું પાળી કેવળજ્ઞાન પામી હમણાં મોક્ષે ગયા. આ પ્રમાણે તેનું વચન સાંભળીને તે શિષ્યોએ વિનયવડે તે વચન અંગીકાર કર્યું. હવે સાતમો દિવસ આવ્યો ત્યારે ગોશાળાને શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થઇ, અને પૂર્વના દુષ્ટ ચરિત્રોનો સમૂહ સ્મરણમાં આવવાથી તેને ઘણો પશ્ચાત્તાપ થવા લાગ્યો. તેથી તે વિચાર કરવા લાગ્યો કે
“અહો! ખેદની વાત છે કે-હું મહાપાપી છું. ખરેખર હું જિન નહીં છતાં પણ મારા આત્માને હું જિન કહું છું, મુગ્ધલોકોની પાસે હું મૃષાવચન બોલું છું, (૧)
શ્રીવર્ધમાનસ્વામી તીર્થકર મારા ગુરુ અને પરમ ધર્મોપદેશક છે, તેના પર મેં ભયંકર તેજોલેશ્યા મૂકીને तमनी माता 3री, (२)
તથા દુઃખે કરીને પાળી શકાય એવા સંયમના ભારને ધારણ કરવામાં સમર્થ મુનિવરોને બાળી નાંખવાથી હણાયેલી આશાવાળા મેં એમ ને એમ જ મારી બોધિને પણ બાળી નાંખી. (૩)