________________
१२१०
श्रीमहावीरचरित्रम
भणिओ-तेहिं-'भो अयंपुल! तुमं पच्छिमरयणीए तणगोवालियासंठाणविसयं संसयं पकओसि ।' अयंपुलेण भणियं-'भयवं! एवमेयं ।' पुणोऽवि गोसालगदुव्विलसियगोवणट्टया भणियं तेहिं'भो अयंपुल! जं च तुह गुरू हत्थगयभायणे जाव अंजलिं विरयंतो विहरइ तत्थवि एस भगवं इमाइं निव्वाणगमणसूयगाइं पज्जंतलिंगाइं वागरेइ, तंजहा__ चरिमं गेयं, चरिमं नढें, चरिमं अंजलिकम्मं, चरिमं पाणं अन्नं च मट्टियासीयलसलिलसरीराणुलिंपणपमुहं वावारं, ता अयंपुल! भगवओ चउवीसमतित्थगरस्स गोसालगस्स पुव्वभणियलिंगेहिं सूइओ संपइ निव्वाणगमणपत्थाओ वट्टइ। तम्हा गच्छ तुमं स एव तुह धम्मायरिओ इमं वागरणं वागरिही।' एवं च सोच्चा सो दढहरिसुच्छलंतपुलयजालो तदभिमुहं गंतुं पयट्टो। ते आजीवियथेरा सिग्घयरं गंतूण गोसालगस्स अयंपुलागमणं निवेएंति, तं च मज्जभायणाइ एगंते परिच्चयावेंति, आसणंमि य निवज्जाविंति। एत्थंतरे पत्तो अयंपुलो अयंपुल! त्वं पश्चिमरजन्यां तृणगोपालिकासंस्थानविषयं संशयं प्रकृतवान् असि ।' अयंपुलेन भणितं 'भगवन् एवमेव ।' पुनरपि गोपालकदुर्विलसितगोपनार्थं भणितं तैः ‘भोः अयंपुल! यच्च तव गुरुः हस्तगतभाजने यावद् अञ्जलिं विरचयन् विहरति तत्राऽपि एषः भगवान् इमानि निर्वाणगमनसूचकानि पर्यन्तलिङ्गानि व्याकरोति। तद्यथा -
चरमं गेयं, चरमं नाट्य, चरमं अञ्जलिकर्म, चरमं पानं अन्यं च मृत्तिकाशीतलसलिलशरीराऽनुलिम्पनप्रमुखं व्यापारम्, ततः अयंपुल! भगवतः चतुर्विंशतितमतीर्थकरस्य गोशालकस्य पूर्वभणितलिङ्गः सूचितः सम्प्रति निर्वाणगमनप्रस्तावः वर्तते । तस्माद् गच्छ त्वम्, सः एव तव धर्माचार्यः इदं व्याकरणं व्याकरिष्यति। एवं च श्रुत्वा सः दृढहर्षोच्छलत्पुलकजालः तदभिमुखं गन्तुं प्रवृत्तवान् । ते आजीविकस्थविराः शीघ्रतरं गत्वा गोशलकस्य अयंपुलाऽऽगमनं निवेदयन्ति, तानि च मद्यभाजनानि एकान्ते
તમે પાછલી રાત્રીએ તૃણગોવાલિયાના સંસ્થાન વિષેનો સંશય કર્યો હતો. ત્યારે અચંપુલે કહ્યું કે હે પૂજ્ય! હા, એમ જ છે.' ફરીથી તેઓએ ગોશાળાની આ દુષ્ટ ચેષ્ટાને ગુપ્ત કરવા માટે કહ્યું કે - “હે અયપૂલ! આ તમારા ગુરુ હાથમાં પાત્ર રાખીને યાવતુ હાથ જોડતા જ રહ્યા છે, તે આ ભગવાન નિર્વાણગમનને સૂચવનારા આ છેવટના ચિહ્નોને જણાવે છે. તે આ પ્રમાણે :
છેલ્લું ગાયન, છેલ્લું નૃત્ય, છેલ્લું અંજલિકર્મ, છેલ્લું પાન, અન્ન અને માટીના શીતળ જળવડે શરીરને લીંપવું વિગેરે વ્યાપાર છે, તે હે અપંપૂલ! આ ચોવીસમા તીર્થંકર ગોશાલક ભગવાનનો પૂર્વે કહેલા ચિહ્નોવડે સૂચવેલો મોક્ષગમનનો અવસર વર્તે છે, તેથી તમે તેમની પાસે જાઓ, તે જ તમારા ધર્માચાર્ય તમારા સંશયનો ઉત્તર આપશે.' આ પ્રમાણે સાંભળીને તે અત્યંપુલના શરીરમાં મોટા હર્ષવડે રોમાંચનો સમૂહ ઉત્પન્ન થયો. એટલે તે તેમની તરફ જવા લાગ્યો. તે વખતે આજીવિકના મતના સ્થવિર સાધુઓએ શીધ્રપણે પહેલાં જઇને તે ગોશાળાને તે અત્યંપુલના