________________
१२०९
अष्टमः प्रस्तावः
तत्थ य सावत्थीए नयरीए अयंपुलो नाम आजीविओवासओ परिवसइ। सो य पुव्वरत्तावरत्तसमयंमि धम्मजागरियं जागरमाणो जायसंसओ विचिंतेइ-'अहमेयं सम्मं न मुणामि-तणगोवालिया किं संठाणा हवइ? ता गच्छामि धम्मायरियं धम्मोवएसगं समुप्पन्नदिव्वनाणदंसणं सव्वन्नु गोसालं हालाहलाए कुंभकारीए आवणंमि वट्टमाणमापुच्छामि त्ति संपेहित्ता समुग्गयंमि दिणयरे अप्पमहग्घाभरणालंकियसरीरो साओ गिहाओ पडिनिक्खमित्ता पायविहारचारेणं कइवयपुरिसपरियरिओ गोसालयाभिमुहं गंतुं पयट्टो, कमेण य कुंभारावणसमीवमणुपत्तो समाणो तं गोसालं करकलियभायणमभिक्खणं मइरापाणं कुणमाणं, नच्चमाणं, गायमाणं, हालाहलाए कुंभकारीए अंजलिं विरयंतं, मट्टियासलिलेणं सरीरं परिसिंचमाणं, असंबद्धाइं वयणाइं पयंपमाणं पेच्छिऊण लज्जावसविमिलायंतलोयणो सहसच्चिय सणियं सणियं पच्चोसक्कंतो झडत्ति समीवट्ठिएहिं दिट्ठो गोसालयसिस्सेहिं । तओ वाहरिऊण
तत्र च श्रावस्त्यां नगर्यां अयंपुलः नामकः आजीविकोपासकः परिवसति । सश्च पूर्वरात्राऽपररात्रसमये धर्मजागरिकां जाग्रन् जातसंशयः विचिन्तयति 'अहमेतत् सम्यग् न जानामि, तृणगोपालिका किं संस्थाना भवति? ततः गच्छामि धर्माचार्यं धर्मोपदेशकं समुत्पन्नदिव्यज्ञानदर्शनं सर्वज्ञं गोशालं हालाहलायाः कुम्भकार्याः आपणे वर्तमानम् आपृच्छामि इति सम्प्रेक्ष्य समुद्गते दिनकरे अल्पमहार्धाऽऽभरणाऽलङ्कृतशरीरः स्वकात् गृहात् प्रतिनिष्क्रम्य पादविहारचारेण कतिपयपुरुषपरिवृत्तः गोशालकाऽभिमुखं गन्तुं प्रवृत्तः, क्रमेण च कुम्भकाराऽऽपणसमीपमनुप्राप्तः सन् तं गोशालं करकलितभाजनम् अभिक्षणं मदिरापानं कुर्वन्, नृत्यन्, गायन्, हालाहलां कुम्भकारी अञ्जलिं विरचयन् मृत्तिकासलिलेन शरीरं परिसिञ्चन्, असम्बद्धानि वचनानि प्रजल्पन् प्रेक्ष्य लज्जावशविम्लानलोचनः सहसा एव शनैः शनैः प्रत्यवष्वस्कन् झटिति समीपस्थितैः दृष्टः गोशालकशिष्यैः। ततः व्याहृत्य भणितः तैः 'भोः
હવે તે શ્રાવસ્તિ નગરીમાં અત્યંપુલ નામનો આજીવિકા મતનો ઉપાસક શ્રાવક વસતો હતો. તે મધ્ય રાત્રિને સમયે ધર્મજાગરિકાવડે જાગતો સંશય થવાથી વિચાર કરવા લાગ્યો કે-“હું આ સમ્યક પ્રકારે નથી જાણતો કેતૃણગોવાલિકા જાતિનો જીવ કેવા સંસ્થાનવાળો છે? આ સંશય પૂછવા માટે ધર્માચાર્ય, ધર્મોપદેશક, દિવ્ય જ્ઞાનદર્શનને ધારણ કરનારા, સર્વજ્ઞ અને હાલાહલા નામની કુંભારણની દુકાનમાં રહેલા ગોશાળકની પાસે જાઉં, અને પૂછું.' એમ વિચારીને સર્યોદય થયો ત્યારે થોડા અને મોટા મૂલ્યવાળા અલંકારો વડે શરીરને વિભૂષિત કરી, પોતાના ઘરથી પગે ચાલતો કેટલાક પુરુષોને સાથે લઇ ગોશાળાની સન્મુખ જવા નીકળ્યો. અને અનુક્રમે તે કુંભારણની દુકાન સમીપે આવ્યો. ત્યાં તે ગોશાળો હાથમાં રહેલા પાત્રવડે વારંવાર મદિરાપાન કરતો, નૃત્ય કરતો, ગાયન ગાતો, હાલાહલા કુંભારણને બે હાથ જોડીને પ્રણામ કરતો, માટીના જળવડે શરીરને સીંચતો અને અસંબદ્ધ વચનને બોલતો રહેલો હતો. તેને જોઇને લજ્જાના વશથી તેનાં નેત્રો મીંચાઈ ગયાં, અને તત્કાળ ધીમે ધીમે પાછો વળ્યો. તેટલામાં પાસે રહેલા ગોશાળાના શિષ્યોએ તેને તરત જ જોયો, તેથી તેને બોલાવીને કહ્યું કે-“હે અયંપુલ!