________________
१२०८
श्रीमहावीरचरित्रम
इमं गोसालेण मम वहट्टा तेयं निसिटुं तं खलु अंग-वंग-मगह-मलय-मालव-अच्छ-वच्छकोच्छ-पाढ-लाढ-वज्जि-मासि-कासि-कोसल-अवाह-सुभुत्तराभिहाणाणं सोलसण्हं जणवयाणं उच्छायणाए भासरासीकरणयाए समत्थंति वुत्ते विम्हियहियया मुणिणो जायत्ति।
सो य गोसालो कोडरनिहित्तहुयवहो तरुव्व निडुज्झमाणो कहिंपि रइं अलहंतो तस्स दाहस्स पसमणत्थं करकलिएणं भायणेणं मज्जपाणगं पियमाणो, तव्वससंभूयमएण य अभिक्खणं गायमाणो, अभिक्खणं नच्चमाणो, अभिक्खणं हालाहलाए कुंभकारीए अंजलिपग्गहपुव्वयं पणामं कुणमाणो, अभिक्खणं भंडगनिमित्तकुट्टियमट्टियंतोनिहित्तसिसिरकलिलसलिलेण सरीरं उवसिंचमाणो, अड्डवियड्डाइं पइक्खणं जंपमाणो परमसोगमुव्वहंतेण सिस्सगणेण सिसिरोवयारकारिणा परिवुडो दिणे गमेइ ।
श्रमणाः! यः इदं गोशालेन मम वधार्थं तेजः निःसृष्टं तत्खलु अङ्ग-वङ्ग-मगध-मलय-मालव-अच्छवत्स-कोच्छ-पाट-लाट-वज्जि-मासि-कासि-कोशलाऽवाह-सुभुत्तराऽभिधानान् षोडश जनपदान् उच्छादनाय भस्मराशिकरणाय समर्थम् ‘इति उक्ते विस्मितहृदयाः मुनयः जाता।
सश्च गोशालः कोटरनिहितहुतवहः तरुः इव निर्दह्यमानः कुत्राऽपि रतिं अलभमानः तस्य दाहस्य प्रशमनार्थं करकलितेन भाजनेन मद्यपानकं पिबन्, तद्वशसम्भूतमदेन च अभिक्षणं गायन्, अभिक्षणं नृत्यन्, अभिक्षणं हालाहलां कुम्भकारी अञ्जलिप्रग्रहपूर्वकं प्रणामं कुर्वन्, अभिक्षणं भाण्डनिमित्तकुट्टितमृत्तिकान्तःनिहितशिशिरकलिलसलिलेन शरीरम् उपसिञ्चन्, असमञ्जसं प्रतिक्षणं जल्पन्, परमशोकमुद्वहता शिष्यगणेन शिशिरोपचारकारिणा परिवृत्तः दिनानि गमयति।
3-3 साधुनो! मी माझे भा२। धने माटे ४ ते४ यु तुं, ते ते४ मंस, , , मलय, भासव, अ५७, १५७, ५७, पाट, वाट, व४ि, मासी, शी, शत, अपार सने सुमुत्तर नामन। सोच देशाने 6.30 નાંખવામાં અને તેને ભસ્મરાશિ કરવામાં સમર્થ હતું. આ પ્રમાણે ભગવાનના કહેવાથી સર્વ સાધુઓ હૃદયમાં વિસ્મય પામ્યા.
હવે તે ગોશાળો જેના કોટરમાં અગ્નિ નાંખેલો હોય એવા વૃક્ષની જેમ બળતો, કોઇ પણ ઠેકાણે પ્રીતિને નહીં પામતો, તે દાહની શાંતિને માટે હાથમાં રાખેલા પાત્રવડે મદિરાપાન કરતો, તે મદિરાના વશથી ઉત્પન્ન થયેલા મદ(કફ)વડે વારંવાર ગાયન કરતો, વારંવાર નૃત્ય કરતો, વારંવાર હાલાહલા નામની કુંભારણને બે હાથ જોડવાપૂર્વક પ્રણામ કરતો અને વાસણ બનાવવા માટે કુટેલી માટીમાં નાખેલા ઠંડા ઘણા અગ્રાહ્ય પાણીવડે શરીરને સીંચતો, ક્ષણે ક્ષણે જેમ તેમ અપશબ્દોને બોલતો તથા મોટા શોકને વહન કરતા અને શિશિર ઉપચારને કરતા શિષ્યવર્ગવડે પરિવરેલો તે દિવસોને પસાર કરવા લાગ્યો.