SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १२०७ न सरसि उवयारं एत्तियंपि जं रक्खिओ सि जयगुरुणा। तह वेसियायणुम्मुक्कतेयनिडुज्झमाणंगो ।।५।। इइ भगवओ समणेहिं धम्मियाए चोयणाए चोइज्जमाणो गोसालो आसुरुत्तो कोवेण मिसिमिसेमाणो समाणो जाव साहूणं सरीरस्स रोममेत्तंपि निड्डहिउँ न तरइ ताव पडिहयसामत्थं तं नाऊण केऽवि आजीवियथेरा जयगुरुं गुरुत्तणेण पडिवन्ना, अन्ने पुण विवेगविरहिया तहेव ठिया । गोसालगोऽवि खणमेत्तं विगमिऊण रोसेण व माणेण य दीहुण्हं नीससंतो दाढियलोमाइं लुंचमाणो, हत्थे पकं पयंतो, चलणेहिं भूमिं कुट्टमाणो, अंतो विसप्पंतदुस्सहतेउल्लेसादाहवसेण य हा हओऽहमस्सीति पुणरुत्तं वाहरंतो अकयकज्जो चेव भगवओ समीवाओ नीहरिऊण गओ सट्ठाणं, जयगुरुणाऽवि जंपियं-'भो समणा! जं न स्मरसि उपकारं एतावदपि यद् रक्षितः असि जगद्गुरुणा । तथा वैश्यायनोन्मुक्ततेजोनिर्दह्यमानाऽङ्गः ।।५।। इति भगवतः श्रमणैः धार्मिकया नोदनया नोद्यमानः गोशालः आशु रुष्टः कोपेन उद्दीप्तः सन् यावत् साधूनां शरीरस्य रोममात्रमपि निर्दग्धुं न शक्नोति तावत्प्रतिहतसामर्थ्य तं ज्ञात्वा केऽपि आजीविकस्थविराः जगद्गुरुं गुरुत्वेन प्रतिपन्नाः, अन्ये पुनः विवेकरहिताः तथैव स्थिताः । गोशालकोऽपि क्षणमात्रं विगम्य रोषेण च मानेन च दीघोष्णं निःश्वसन् श्मश्रुलोमानि लुञ्चन्, हस्ताभ्यां प्रकम्पमानः, चरणाभ्यां भूमिं कुट्टन्, अन्तः विसर्पदुःसहतेजोलेश्यादाहवशेन च 'हा! हतोऽहमसि' इति पुनरुक्तं व्याहरन अकृतकार्यः एव भगवतः समीपतः निहत्य गतः स्वस्थानम। जगदगरुणाऽपि जल्पितं 'भोः "વેસીયાયણ નામના ઋષિએ તેજોલેશ્યા મૂકીને તારું અંગ બાળવા માંડ્યું હતું તે વખતે જગદ્ગુરુએ તારું २६ए। युं तु, ते 6५।२ने ५५ तुं संमारतो नथी?' (५) આ પ્રમાણે ભગવાનના સાધુઓએ ધર્મ સંબંધી પ્રેરણાવડે ગોશાળાને પ્રેરણા કરી ત્યારે તે તત્કાળ રોષવાળો થયો, અને ક્રોધ કરીને ધમધમતો તે જ્યારે સાધુઓના શરીરના રૂંવાડા માત્રને પણ બાળવાને સમર્થ થયો નહીં ત્યારે તેને નાશ પામેલા સામર્થ્યવાળો જાણીને કેટલાએક આજીવિકા મતના સ્થવિર સાધુઓએ જગદ્ગુરુને ગુરુપણે અંગીકાર કર્યા. બીજા કેટલાક વિવેક વિનાના ત્યાં જ રહ્યા. ગોશાળો પણ ક્ષણમાત્ર નિર્ગમન કરીને (ત્યાં રહીને) રોષવડે અને માનવડે દીર્ઘ અને ઉષ્ણ નિઃશ્વાસ નાખતો, દાઢીના કેશનું લંચન કરતો, હાથને કંપાવતો, પગવડે ભૂમિને કુટતો તથા શરીરમાં પ્રસરતા દુઃસહ તેજોવેશ્યાના દાહના વિશે કરીને “હા! હા! હું હણાઇ ગયો’ એમ વારંવાર બોલતો, કાર્ય કર્યા વિના જ ભગવાનની સમીપથી નીકળીને પોતાને સ્થાને ગયો. પછી જગદ્ગુરુએ કહ્યું १. वैशंपायन.
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy