________________
१२०५
अष्टमः प्रस्तावः
तत्थेगो भणइ इमं पुलिं कालं करिस्ससि तुमंति। इयरोविहु तदभिमुहं इममेव पयंपए वयणं ।।२।।
न मुणिज्जइ परमत्थो को मिच्छा वयइ को य सच्चंति?|
कुसला भणंति वीरो सच्चं वागरइ नो इयरो ||३|| इओ य जयगुरू नियसमणगणमामंतिऊण भणइ-'भो समणा! जह तणरासी तुसरासी पत्तरासी बुसरासी वा जलणजालापलीविया समाणी पणट्ठतेया जायइ, एवं गोसालो मम वहाय तेयं निसिरित्ता विणट्ठतेउलेसमाहप्पो जाओ, तम्हा छंदेण निब्भया तुब्भे एयं धम्मियाए चोयणाए पडिचोएह, हेऊदाहरणकारणेहिं निप्पिट्ठपसिणवागरणं करेहत्ति वुत्ते तहत्ति पडिसुणित्ता जयनाहं च सविणयं वंदिऊण समणा तं भणिउं पवत्ता।
तत्रैकः भणति इमं 'पूर्वं कालं करिष्यति त्वम्' इति । इतरोऽपि खलु तदभिमुखं इदमेव प्रजल्पति वचनम् ।।२।।
न ज्ञायते परमार्थ कः मिथ्या वदति कश्च सत्यम्?।
कुशलाः भणन्ति वीरः सत्यं व्याकरोति नो इतरः ।।३।। इतश्च जगद्गुरुः निजश्रमणगणमाऽऽमन्त्र्य भणति 'भोः श्रमणाः! यथा तृणराशिः, तुषराशिः, पत्रराशिः, बुसराशिः वा ज्वलनज्वालाप्रदीपितः सन् प्रणष्टतेजा जायते एवं गोशालः मम वधाय तेजः निसृत्य विनष्टतेजोलेश्यामाहात्म्यः जातः। तस्मात् छन्देन निर्भयाः यूयं एवं धार्मिकया नोदनया प्रतिनोदयत, हेतूदाहरणकारणैः निष्पृष्टप्रश्नव्याकरणं कुरुत' इति उक्ते तथेति प्रतिश्रुत्य जगन्नाथं च सविनयं वन्दित्वा श्रमणाः तं भणितुं प्रवृत्तवन्तः- તેમાં એક જણ બીજાને કહે છે કે-તું પ્રથમ કાળધર્મને પામીશ ત્યારે બીજો પણ તેની સન્મુખ તે જ વચન બોલે छ. (२)
આનો પરમાર્થ સમજાતો નથી કે-કોણ અસત્ય બોલે છે અને કોણ સત્ય બોલે છે?” પરંતુ કુશળ પુરુષો તો अम बोलता हता-वार भगवान सत्य बोट छ. पीठो सत्य बोलतो नथी. (3)
ત્યારપછી જગદ્ગુરુએ પોતાના સાધુ સમુદાયને બોલાવીને કહ્યું કે “હે સાધુઓ! જેમ તૃણનો ઢગલો, ફોતરાનો ઢગલો, પાંદડાંનો ઢગલો કે બસનો ઢગલો અગ્નિની વાળાથી બળીને તેજ રહિત થઈ જાય છે, તેમ ગોશાળે મારા વધને માટે તેજોલેશ્યા મૂકીને પછી તેજલેશ્યાના માહાત્મ વિનાનો થયો છે, તેથી ઇચ્છા પ્રમાણે નિર્ભય થઇને તમે ધર્મની પ્રેરણાવડે પ્રેરણા કરો. હેતુ, ઉદહરણ અને કારણે કરીને તેને પ્રશ્નોત્તર રહિત કરો. આ પ્રમાણે ભગવાને કહ્યું ત્યારે બહુ સારું' એમ તેમનું વચન અંગીકાર કરી, વિનય સહિત વંદના કરી તે સાધુઓ તેને કહેવા લાગ્યા કે :