________________
१२०३
अष्टमः प्रस्तावः
अह मंदरगिरिरायं व निट्ठरं जिणसरीरमक्कमिउं। असमत्था मारुयमंडलिव्व सा निहयमाहप्पा ||१||
सयलदिसामुहपसरिययंडतरतेयरइयपरिवेसा ।
आरत्तियदीवयमालियव्व सक्खा विरायंती ।।२।। जच्चतवणिज्जपुंजुज्जलंगपहपडलविजियसोहस्स। भीयव्व तक्खणं चिय सामिस्स पयाहिणं कुणइ ।।३।।
तप्फरिसवसेण य भुवणबंधुणो अमयसीयतणुणोऽवि ।
जाओ मणागमेत्तं परितावो सव्वगत्तंमि ।।४।। सा य तेउलेसा 'अहो अहं इमिणा महापावेण एरिसमकज्जं कारावियत्ति जायतिव्वकोवव्व अथ मन्दरगिरिराजमिव निष्ठुरं जिनशरीरमाक्रम्य । असमर्था मारुतमण्डली इव सा निहतमाहत्म्या ।।१।।
सकल दिङ्मुखप्रसृतप्रचण्डतरतेजोरचितपरिवेषा।
आरात्रिकदीपकमालिका इव साक्षाद् विराजमाना ।।२।। जात्यतपनीयपुञ्जोज्ज्वलाङ्गप्रभापटलविजितशोभस्य। भीता इव तत्क्षणमेव स्वामिनः प्रदक्षिणां करोति ।।३।।
तत्स्पर्शवशेन च भुवनबन्धोः अमृतशीततनोः अपि ।
जातः मनाग् मात्रं परितापः सर्वगात्रे ||४|| सा च तेजोलेश्या 'अहो अहमनेन महापापेन एतादृशमकार्यं कारिता' इति जाततीव्रकोपा इव
તે વખતે મેરુપર્વતની જેવા કઠણ જિનેશ્વરના શરીરને આક્રમણ કરવા વાયુમંડળની જેમ અસમર્થ તેજલેશ્યાનું माहात्म्य us , (१)
સમગ્ર દિશાઓના મુખમાં પ્રસરતા પ્રચંડ તેજનો ગોળાકાર પરિધિ રચાયો, તેથી તે વેશ્યા સાક્ષાત્ આરતિના हापानी श्रेएनी ठेवी शोwqn al. (२)
જાતિવંત સુવર્ણના સમૂહ જેવા દેદીપ્યમાન ભગવાનના શરીરની કાંતિના સમૂહવડે તેની શોભા હણાઇ જવાથી જાણે તે ભય પામી હોય તેમ તત્કાળ સ્વામીની પ્રદક્ષિણા કરવા લાગી. (૩)
તેના સ્પર્શના વશથી અમૃત જેવા શીતળ શરીરવાળા પણ જગતબંધુના સર્વ ગાત્રોમાં કાંઇક પરિતાપ થયો. (૪) ત્યારપછી-“અહો! આ મહાપાપીએ (ગોશાળાએ) મારી પાસે આવું અકાર્ય કરાવ્યું. એમ સમજીને જાણે તીવ્ર