________________
अष्टमः प्रस्ताव
१२०१ नट्ठोसि अज्ज, भट्ठोसि अज्ज, अज्जेव न भवसि तुमंति, जो गिरिकंदरसुत्तं सीहं बोहेसि कीलाए।' एत्यंतरे भयवओ महावीरस्स अंतेवासी सव्वाणुभूईनामो अणगारो धम्मायरियाणुरागेणं एयमढें सोढुमपारयंतो समागंतूण एवं भणिउमारद्धो-'भो गोसालग! तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतिए जे एगमवि धम्मियं वयणं निसामिति तेऽवि तं वंदंति, नमसंति, गुरुबुद्धीए पज्जुवासंति, किं पुण तुमं जो मूलाओ च्चिय भयवया चेव पव्वाविओ सिक्खाविओ बहुस्सुतीकओ भगवओ चेव मिच्छं पडिवज्जतो न लज्जसि?, ता मा एवं कुणसु, अज्जावि सो चेव तुमं, सा चेव तुह देहच्छाया, कीस अप्पाणं अवलवेसित्ति वुत्ते सव्वाणुभूइं मुणिं गोसालो समुच्छलियकोवानलो तं दिव्वं पयडं अणहियासणिज्जं तेउलेसं पक्खिविऊण निद्दहइ तक्खणेण। सो य तेयनिद्दड्ढो सुहज्झवसायाणुगओ मरिऊण सहस्सारे कप्पे
उच्चाऽवचैः वचनैः जगद्गुरुं आक्रुश्य भणति 'भोः काश्यप! नष्टः असि अद्य, भ्रष्टः असि अद्य, अद्यैव न भवसि त्वम्, यः गिरिकन्दरासुप्तं सिंह बोधयति क्रीडया।' अत्रान्तरे भगवतः महावीरस्य अन्तेवासी सर्वानुभूतिनामकः अनगारः धर्माचार्याऽनुरागेण एतदर्थं सोढुम् अपारयन् समागत्य एवं भणितुम् आरब्धवान् ‘भोः गोशालक! तथारूपस्य श्रमणस्य वा, ब्राह्मणस्य वा अन्तिके ये एकमपि धार्मिकं वचनं निश्रुण्वन्ति तेऽपि तं वन्दन्ते, नमन्ति, गुरुबुद्ध्या पर्युपासन्ते। किं पुनः त्वं यः मूलतः एव भगवता एव प्रव्राजितः, शिक्षापितः, बहुश्रुतीकृतः भगवतः एव मिथ्यात्वं प्रतिपद्यमानः न लजसे?, तस्माद् मा एवं कुरु, अद्यापि सः एव त्वं, सा एव तव देहच्छाया, कस्माद् आत्मानं अपलपसि?' इति उक्ते सर्वानुभूतिं मुनिं गोशालकः समुच्छलितकोपाऽनलः तां दिव्यां प्रकटां अनध्यासनीयां तेजोलेश्यां प्रक्षिप्य निर्दहति तत्क्षणेन । सः च तेजोनिर्दग्धः शुभाऽध्यवसायाऽनुगतः मृत्वा सहस्रारे कल्पे अष्टादशसागरः
કરીને કહેવા લાગ્યો કે હે કાશ્યપ! તું આજે નાશ પામ્યો છે, તું આજે ભ્રષ્ટ થયો છે, આજે જ તું નથી કે જેથી તું પર્વતની ગુફામાં સૂતેલા સિંહને ક્રીડાએ કરીને જગાડે છે. આ અવસરે ભગવાન શ્રી મહાવીર સ્વામીના શિષ્ય સર્વાનુભૂતિ નામના અનગાર ધર્માચાર્ય પરના અનુરાગને લીધે આ બનાવ સહન કરવાને સમર્થ નહીં હોવાથી ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે- હે ગોશાલક! તથા પ્રકારના શ્રમણ ભગવાનની પાસે જે માણસ એક પણ ધાર્મિક વચનને સાંભળે તે પણ તેને વંદના કરે, નમસ્કાર કરે અને ગુરુપણાની બુદ્ધિથી તેની સેવા કરે છે; તો તારે માટે તો શું કહેવું? કે જે તને મૂળથી જ (પ્રથમથી જ) ભગવાને પ્રવજ્યા આપી છે, શિક્ષા આપી છે, અને તને બહુશ્રુત પણ કર્યો છે, તે જ ભગવાનના વિપરીતપણાને પામેલા તને શું લજ્જા આવતી નથી? તેથી તે આ પ્રમાણે ન કર. હજુ પણ તેજ તું છે. તારા શરીરની કાંતિ તે જ છે. કેમ તું તારા આત્માને ઓળવે છે?" આ પ્રમાણે કહ્યું ત્યારે તે સર્વાનુભૂતિ મુનિને ઉછળતા કોપાગ્નિવાળા ગોશાળે તે દિવ્ય, પ્રગટ તેજોલેશ્યા નાંખીને તત્કાળ બાળી દીધા. તે તેજોલેશ્યાથી બળેલા તે મુનિ શુભ અધ્યવસાયમાં રહેલા હતા એટલે મરીને સહસ્ત્રાર દેવલોકમાં અઢાર