________________
अष्टमः प्रस्तावः
११९९ सव्वं परिकहेइ, पुच्छइ य-'भयवं! किं गोसालो एवंविहस्सऽत्थस्स करणंमि समत्थो न वा?।' भगवया भणियं-'आणंद! समत्थो चेव, केवलं अरहंताणं भगवंताणं असमत्थो, परितावमेत्तं पुण करेज्जा, ता गच्छ तुमं गोयमाईणं समणाणं एयमटुं कहेहि, जहा-मा तुब्भं कोइ गोसालं मंखलिपुत्तं ममंतियं पाउब्भूयं समाणं धम्मियाएवि पडिचोयणाए पडिचोएज्जा, जओ एस ममं मिच्छं पडिवन्नो त्ति । एवं च विणएण पडिसुणेत्ता गओ आणंदो गोयमाईण समीवं कहिउमारद्धो य तं वइयरं। एत्यंतरे गोसालो अत्तणो पराभवमसहंतो संपत्तो जिणसमीवं, अदूरे य ठाऊण भगवओ अभिमुहं एवं भणिउं पवत्तो-'भो कासव! तुमं मम हुत्तं एवं वयसि-एस गोसालो मंखलिपुत्तो मम धम्मंतेवासी इच्चाइ, तन्नं(=तं णं) मिच्छा, जो हि गोसालो तुमंतेवासी सो सुक्काभिजाइओ भवित्ता कालमासे कालं काऊण अन्नयरेसु देवलोएसु देवत्ताए उववन्नो, अहं पुण उदाई नाम महामुणी विचित्ततवचरणासमत्थं किं गोशालः एवंविधस्य अर्थस्य करणे समर्थः न वा?।' भगवता भणितं 'आनन्द! समर्थः एव, केवलं अहर्ता भगवताम् असमर्थः, परितापमानं पुनः कुर्यात्, ततः गच्छ त्वं गौतमादीनां श्रमणानां एतदर्थं कथय यथा-मा यूयं केऽपि गोशालं मङ्खलिपुत्रं ममाऽन्तिकं प्रादुर्भूतं सन्तं धर्मितयाऽपि प्रतिनोदनया प्रतिनोदयतु, यतः एषः मम मिथ्यात्वं प्रतिपन्नः। एवं च विनयेन प्रतिश्रुत्य गतः आनन्दः गौतमादीनां समीपं कथयितुमारब्धवान् च तद्व्यतिकरम् । अत्रान्तरे गोशालकः आत्मनः पराभवं असहमानः सम्प्राप्तः जिनसमीपम्, अदूरं च स्थित्वा भगवतः अभिमुखम् एवं भणितुं प्रवृत्तवान् ‘भोः काश्यप! त्वं मम अभिमुखं एवं वदसि 'एषः गोशालः मङ्खलिपुत्रः मम धर्मान्तेवासी इत्यादि तन्मिथ्या, यो हि गोशालः तवाऽन्तेवासी सः शुक्लाभिजात्यः भूत्वा कालमासे कालं कृत्वा अन्यतरेषु देवलोकेषु देवतया उपपन्नः। अहं पुनः उदायी नामकः महामुनिः विचित्रतपश्चरणाऽसमर्थं निजदेहमुज्झ्य तस्य गोशालकस्य
દૃષ્ટાંત, દૃષ્ટિવિષ સર્ષે સર્વેને બાળી નાંખ્યા તે પર્યત સર્વ કહી બતાવ્યું, અને પછી પૂછ્યું કે હે ભગવન્! શું ગોશાળો આવા પ્રકારનું કાર્ય કરવામાં સમર્થ છે કે નથી?" ભગવાને કહ્યું કે-“સમર્થ જ છે. માત્ર અરિહંત ભગવાનને તેવું કરવામાં અસમર્થ છે. તેને માત્ર પરિતાપ કરી શકે, તેથી તું જા અને ગૌતમાદિક સાધુઓને આ વૃત્તાંત કહે કે-મંખલીપુત્ર ગોશાલક અહીં મારી પાસે પ્રગટ થાય ત્યારે તેને કોઇએ ધર્મની પડિચોયણા (પ્રેરણા) વડે પણ પ્રેરવો નહીં, કેમકે તે મારાથી વિપરીતપણાને પામ્યો છે. આ પ્રમાણે ભગવાનના વચનને વિનયવડે અંગીકાર કરી આનંદ મુનિ ગૌતમાદિકની પાસે ગયા, અને તેમને તે સર્વ વૃત્તાંત તેણે કહ્યો. તેવામાં પોતાના પરાભવને ન સહન કરતો ગોશાળો જિનેશ્વરની સમીપે આવ્યો. ભગવાનની સન્મુખ ઊભો રહીને આ પ્રમાણે કહેવા લાગ્યો કેહે કાશ્યપગોત્રી! તમે મારી સમક્ષ આ પ્રમાણે બોલો છો કે-આ મંખલીપુત્ર ગોશાળો મારો ધર્મનો શિષ્ય છે ઇત્યાદિ. તે તમારું વચન મિથ્યા-અસત્ય છે. તમારો શિષ્ય જે ગોશાળો હતો, તે સારા કુળનો થઇને મરણ સમયે મરણ પામીને કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું તો ઉદાયી નામનો મહામુનિ વિચિત્ર પ્રકારના