________________
११९८
श्रीमहावीरचरित्रम् जइ एत्तो मह संमुहमभत्तिपर वयणलेसमवि वइही। तमहं तवतेएणं भासरासिं करिस्सामि ||३७।।
जह पुण सो थेरनरो ते वणिए सव्वहा निवारितो।
न विणट्ठो तह आणंद! तंपि नाहं विणासिस्सं ||३८ ।। ता गच्छ तुमं नियधम्मसूरिणो कहसु सव्वमवि एयं। बलिणा समं विरोहो न कयाइ सुहावहो होइ ।।३९।। एवं निसामिऊण आणंदमहरिसी सच्छहिययत्तणेण समुप्पन्नभयसंकप्पो अपरिसमत्तभिक्खाकज्जोऽवि तओ ठाणाओ सिग्घाए गईए समागओ जिणंतियं, तिक्खुत्तो आयाहिणपयाहिणपुव्वगं वंदिऊण गोसालगोवइठं वणियदिटुंतं दिट्ठीविसभुयगदहणपज्जवसाणं
यदि इतः मम सम्मुखम् अभक्तिपरं वचनलेशमपि वक्ष्यति। तमहं तपस्तेजसा भस्मराशिं करिष्यामि ।।३।।
यदि पुनः सः स्थविरनरः तान् वणिजः सर्वथा निवारयन् ।
न विनष्टः तथा आनन्द! त्वामपि नाऽहं विनाशयिष्यामि ।।३८ ।। ततः गच्छ त्वं निजधर्मसूरये कथय सर्वमपि एतत्।
बलिना समं विरोधः न कदापि सुखावहः भवति ।।३९।। ___ एवं च निःशम्य आनन्दमहर्षिः स्वच्छहृदयत्वेन समुत्पन्नभयसङ्कल्पः अपरिसमाप्तभिक्षाकार्यः अपि ततः स्थानतः शीघ्रया गत्या समागतः जिनाऽन्तिकम्, त्रिधा आदक्षिणप्रदक्षिणापूर्वकं वन्दित्वा गोशालकोपदिष्टं वणिग्दृष्टान्तं दृष्टिविषभुजगदहनपर्यवसानं सर्वं परिकथयति, पृच्छति च 'भगवन्! આટલી બધી લક્ષ્મીવડે પણ સંતોષને પામતો નથી; માટે જો હવે પછી મારી સન્મુખ અભક્તિવાળા વચનના લેશને પણ બોલશે તો હું તેને મારા તપના તેજવડે ભસ્મરાશિ કરી દઇશ. (૩૫/૩૭/૩૭)
વળી જેમ તે વાણીયાઓને સર્વથા પ્રકારે નિષેધ કરતો તે સ્થવિર પુરુષ વિનાશ ન પામ્યો તેમ તે આણંદ! તને પણ હું વિનાશ નહીં પમાડું, (૩૮)
તેથી તું તારા ધર્માચાર્ય પાસે જા, અને આ સર્વ વૃત્તાંત કહે; કેમકે બળવાનની સાથે વિરોધ કદાપિ સુખકારક नही थाय.' (3८)
આ પ્રમાણે સાંભળીને તે આનંદ નામના મહર્ષિ, સ્વચ્છ હૃદયવાળા હોવાથી ભયના સંકલ્પને પામ્યા, તેથી ભિક્ષાનું કાર્ય સમાપ્ત (પૂર્ણ) કર્યા વિના જ તે સ્થાનથી શીધ્ર ગતિએ કરીને જિનેશ્વર પાસે આવ્યા. ત્રણ વાર દક્ષિણ બાજુથી આરંભીને, દક્ષિણ બાજુએ ફરીને આવવારૂપ પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને ગોશાળકે કહેલું વણિકનું