________________
अष्टमः प्रस्तावः
तयणंतरं च ते तस्स चक्खुणा तिव्वजलणजडिलेण । निद्दड्वा समगं चिय समग्गभंडोवगरणेहिं ।। ३२ ।।
नवरं सो एगो च्चिय थेरो नियभंडसगडियासहिओ । अणुकंपिगाए देवीए पाविओ वंछियं ठाणं ||३३||
तो भो आणंदमुणिंद! ते जहा वाणिया अइविमूढा | अइलोभेणभिभूया सप्पाओ विणासमावन्ना ।।३४।।
तह तुज्झ धम्मसूरी समणो वरनायकुलसमुब्भूओ । लद्धसिद्धी भुवणत्तएऽवि समणो महावीरो ||३५||
असुर-सुर-नाग-किन्नर-नर-नरवइपूयणिज्जपयकमलो । एत्तियमेत्ताविहु सिरीए संतोसमलहंतो || ३६ | ।
तदनन्तरं च ते तस्य चक्षुषा तीव्रज्वलनजटिलेन । निर्दग्धाः समकमेव समग्रभाण्डोपकरणैः ।। ३२ ।।
नवरं सः एकः एव स्थविरः निजभाण्डशकटिकासहितः । अनुकम्पया देव्या प्रापितः वाञ्छितं स्थानम् ।।३३।।
ततः भोः आनन्दमुनीन्द्र ! ते यथा वणिजः अतिविमूढाः । अतिलोभेणाऽभिभूताः सर्पतः विनाशमापन्नाः । । ३४।।
तथा तव धर्मसूरिः श्रमणः वरज्ञातकुलसमुद्भूतः । लब्धप्रसिद्धिः भुवनत्रयेऽपि श्रमणः महावीरः ||३५||
असुर- सुर-नाग-1 ग- किन्नर-नर-नरपतिपूजनीयपादकमलः । एतावन्मात्रयाऽपि श्रिया सन्तोषमलभमानः || ३६ ||
११९७
ત્યારપછી તીવ્ર અગ્નિથી વ્યાપ્ત તેની દૃષ્ટિવડે તેઓ સમગ્ર ભાંડોપકરણ સહિત એકી સાથે બળી ગયા, , (32) માત્ર તે એક જ સ્થવિરને પોતાના ભાંડ અને ગાડા સહિત પાસે રહેલી દેવીએ અનુકંપાવડે ઇચ્છિત સ્થાને पहोंयाड्यो, (33)
તો હે આણંદ મુનિ! તે અતિમૂઢ વાણીયાઓ અતિલોભથી પરાભવ પામીને જેમ સર્પથી વિનાશ પામ્યા (૩૪)
તે જ પ્રમાણે ઉત્તમ જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલ અને ત્રણ ભુવનમાં ‘શ્રમણ ભગવાન મહાવીર’ એવી પ્રસિદ્ધિને પામેલા તારા ધર્માચાર્ય અસુર, સુર, નાગ, કિન્નર, મનુષ્ય અને રાજાઓવડે ચરણકમળની પૂજાને પામ્યો છે, છતાં