________________
११९६
श्रीमहावीरचरित्रम ताहे सो रोसारुणनयणपहापाडलीकयदियंतो। विरइयअकालसंझोव्व निग्गओ वम्मियाहिंतो ।।२८ ।।
तहवि य फारफणफलगफुरियरयणुच्छलतरुइपडलो।
पुच्छच्छडताडियभूमिवट्ठ गुंजंतवणसंडो ।।२९।। सिग्घं नीहरिऊणं वम्मियसिहरग्गभागमारुहइ । पेच्छइ य भाणुमंडलमह सवियासाहिं अच्छीहिं ।।३०।।
अह खणमेक्कं सूरं पलोइउं अणिमिसाए दिट्ठीए । ते वणिया आलोयइ सो उग्गविसो महासप्पो ।।३१।।
तदा सः रोषाऽरुणनयनप्रभापाटलीकृतदिगन्तः । विरचिताऽकालसन्ध्यः इव निर्गतः वल्मीकात् ।।२८ ।।
तथापि च स्फारफणफलकस्फुरिद्रत्नोच्छलद्रुचिपटलः ।
पृच्छच्छटाताडितभूमिपृष्ठ: गुञ्जन्वनखण्डः ।।२९ ।। शीघ्रं निहृत्य वल्मीकशिखराग्रभागम् आरूह्य । प्रेक्षते च भानुमण्डलमथ सविकासाभ्याम् अक्षिभ्याम् ।।३०।।
अथ क्षणमेकं सूर्यं प्रलोक्य अनिमेषया दृष्ट्या । तान् वणिजः आलोकते सः उग्रविषः महासर्पः ।।३१।।
તે વખતે જાણે અકાળે સંધ્યા રચી હોય તેમ ક્રોધથી રક્ત થયેલા નેત્રની પ્રભાવડે દિશાના અંતને રાતા કરતો તે સર્પ રાફડામાંથી નીકળ્યો. (૨૮)
તેની દેદીપ્યમાન ફણારૂપી પાટીયામાં ફરકતા રત્નની કાંતિનો સમૂહ ઉછળતો હતો, પૂછડાની છટાવડે ભૂમિપૃષ્ઠને તાડન કરવાથી આખું વનખંડ ગાજી ઉઠ્યું. (૨૯)
તે સર્પ શીધ્ર ત્યાંથી નીકળીને રાફડાના શિખરના અગ્રભાગ ઉપર ચડ્યો, અને ત્યારપછી વિકસ્વર પોતાની दृष्टिव सूर्यभंजने व लाग्यो. (30)
ત્યારપછી એક ક્ષણમાત્ર નિમેષ રહિત દૃષ્ટિવડે સૂર્યની સન્મુખ જોઇને તે ઉગ્ર વિષવાળા મહાસર્ષે તે વાણીયાઓની સન્મુખ જોયું. (૩૧)