________________
११९४
श्रीमहावीरचरित्रम् नवरं चउत्थयंमि य मुहंमि भेत्तुं पयट्टिया वंछा। तेसिं तु उत्तरोत्तरविसिट्ठवत्थूण लाभेण ।।१९।।
अह जाव तं विहाडिंति नेव तावेगथेरपुरिसेण |
तेसिं हियत्थिणा सुद्धबुद्धिणा जंपियं एयं ।।२०।। भो भो देवाणुपिया! जलं च कणगं च रयणनिवहं च। लभ्रूण मुयह वम्मियमहुणा वच्चह सगेहेसुं ।।२१।।
मा पविहाडह एयं कज्जाण गईओ हुंति कुडिलाओ।
सिट्ठो सिद्धतेविहु लोभो मूलं विणासस्स ।।२२।। लोगेऽवि पसिद्धमिमं जं किर निवसंति गाढदाढिल्ला। अच्चंततिव्वदप्पा सप्पा वम्मियनिवासेसु ।।२३।।
नवरं चतुर्थं च मुखं भेत्तुं प्रवर्तिता वाञ्छा। तेषां तु उत्तरोत्तरविशिष्टवस्तूनां लाभेन ।।१९।।
अथ यावत तं विघाटयन्ति नैव तावदैकस्थविरपुरुषेण ।
तेषां हितार्थिना शुद्धबुद्धिना जल्पितमेतत् ।।२०।। भोः भोः देवानुप्रियाः! नलं च कनकं च रत्ननिवहं च । लब्ध्वा मुञ्चत वल्मीकमधुना व्रजत स्वगृहेषु ।।२१।।
मा प्रविघाटय एनं, कार्याणां गतयः भवन्ति कुटिलाः ।
शिष्टः सिद्धान्तेऽपि खलु लोभः मूलं विनाशस्य ।।२२।। लोकेऽपि प्रसिद्धमिदं यत्किल निवसन्ति गाढदंष्ट्रिकाः। अत्यन्ततीव्रदर्पाः सर्पाः वल्मीकनिवासेषु ।।२३।। ત્યારપછી ઉત્તરોત્તર સારી વસ્તુનો લાભ થવાથી તેઓને ચોથું મુખ ભેદવાની ઇચ્છા થઈ. (૧૯)
હવે કેટલામાં તે ચોથું મુખ ફોડ્યું નથી, તેટલામાં તેઓને સારી બુદ્ધિમાન અને હિતના અર્થી એક વૃદ્ધ પુરુષે भी प्रभाए ह्यु :- (२०)
“હે દેવાનુપ્રિયો! જળ, સુવર્ણ અને રત્નનો સમૂહ પામીને હવે આ રાફડાને મૂકી દો, અને પોતપોતાને ઘેર જાઓ. આ ચોથા મુખને ન ભેદો, કેમકે કાર્યની ગતિ કુટિલ (વક્ર) હોય છે. વળી શાસ્ત્રમાં પણ વિનાશનું મૂળ सोम त्यो छे. (२१/२२)
લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે- “રાફડારૂપી ઘરમાં તીણ ઘઢવાળા અને અતિ તીવ્ર ગર્વવાળા સર્પો વસે છે. (૨૩)