________________
अष्टमः प्रस्तावः
ताहे सुजच्चकंचणनिचयं तत्तो विणिग्गयं संतं। हरिसुल्लसियसरीरा गिण्हंति जहिच्छियं वणिया ।।१४।।
हिट्ठा भणंति वम्मियनिभेण चिंतामणी पयावइणा । अम्हारिसपहियहियट्टयाए मन्ने कओ एत्थ ।। १५ ।।
ता अज्जवि तइयमुहं भेत्तव्वं होइ संपयमिमस्स । संभाविज्जंति इमंमि जेण रयणाणि मणिणो य ।। १६ ।।
एत्थंतरंमि पुरिसेहिं भिंदियं तंपि लोभनडिएहिं । अह नीहरियाइं तओ रयणाइँ अणेगभेयाइं ।।१७।।
कणगं परिहरिऊणं महग्घरयणेहिं तेहिं सगडाई । भरियाइं गाढपहरिससंभारं उव्वहंतेहिं ।। १८ ।। तदा सुजात्यकञ्चननिवहं तत्तः विनिर्गतं सत् । हर्षोल्लसितशरीराः गृह्णन्ति यथेच्छितं वणिजः ।।१४।।
हृष्टाः भणन्ति वल्मीकनिभेन चिन्तामणिः प्रजापतिना । अस्मादृशपथिकहितार्थेन मन्यामहे कृतः अत्र ।। १५ ।।
ततः अद्याऽपि तृतीयमुखं भेत्तव्यं भवति साम्प्रतमस्य । सम्भाव्यन्ते अस्मिन् येन रत्नानि मणयश्च ।। १६ ।।
अत्रान्तरे पुरुषैः भिन्नं तदपि लोभनाटितैः ।
अथ निहृतानि तस्माद् रत्नानि अनेकभेदानि ।।१७।।
कनकं परिहृत्य महार्घरत्नैः तैः शकटानि ।
भृतानि गाढप्रहर्ष सम्भारं उद्वहद्भिः ||१८||
११९३
તે વખતે તેમાંથી સારા જાતિવંત સુવર્ણનો સમૂહ નીકળ્યો. તેને હર્ષવડે ઉલ્લસાયમાન શરીરવાળા વાણિયાઓએ ईच्छा प्रभा ग्रह य. (१४)
પછી હર્ષ પામેલા તેઓ બોલ્યા કે-‘આ રાફડાના મિષે કરીને બ્રહ્માએ અમારી જેવા મુસાફરોના હિતને માટે ચિંતામણિ રત્ન રાખ્યું છે એમ અમે માનીએ છીએ, (૧૫)
તેથી હજુ પણ આ રાફડાનું ત્રીજું મુખ ભેદવું યોગ્ય છે; કેમકે તેમાં રત્નો અને મણિઓ સંભવે છે.' (૧૬) આ અવસરે લોભથી નચાયેલા તે પુરુષોએ તે ત્રીજું મુખ પણ ભેદ્યું. એટલે તેમાંથી અનેક જાતિનાં રત્નો नीडण्यां. (१७)
તે જોઇ અત્યંત હર્ષના ભારને વહન કરતા તેઓએ સુવર્ણનો ત્યાગ કરી તે મહાર્ધ્વ રત્નોવડે ગાડાંઓ ભર્યાં. (૧૮)