________________
अष्टमः प्रस्तावः
११९१ सिसिरतरुच्छायाए निमीलियच्छा य जाव चिट्ठति। तावेगनरजुवाणो समागओ तेसि पासंमि ।।५।।
भणियं च तेण मुंचह विसायमहुणा मए जओ दिट्ठो।
वणसंडमज्झयारे चउम्महो वम्मिओ गरुओ ||६|| ता एह तत्थ जामो पढममुहं भिंदिमो य तस्स लहुँ। पच्छा अच्छं पत्थं जलरयणं आपिबामोत्ति ।।७।।
एयं निसामिऊणं ते वणिया तक्खणेण गंतूण।
भिंदंती पढममुहं तस्स तिसाविवससव्वंगा ।।८।। फलिहुज्जलं च सलिलं सारयससिणो मऊहजालं व | हेलाए नीहरंतं पेच्छंति तओ पहिट्ठा ते ।।९।। शिशिरतरुच्छायायां निमिलिताक्षाः च यावत्तिष्ठन्ति । तावदेकनरयुवा समागतः तेषां पार्श्वे ।।५।।
भणितं च तेन मुञ्च विषादमधुना मया यतः दृष्टः |
वनखण्डमध्ये चतुर्मुखः वल्मीकः गुरुकः ||६|| ततः एहि तत्र यामः प्रथममुखं भिन्मः च तस्य लघुः । पश्चाद् अच्छं पथ्यं जलरत्नम् आपिबामः ।।७।।
एतच्च निःशम्य ते वणिजः तत्क्षणेन गत्वा ।
भिन्दन्ति प्रथममुखं तस्य तृषाविवशाऽङ्गाः ।।८।। स्फटिकोज्ज्वलं च सलिलं शारदशशिनः मयुखजालमिव ।
हेलया निहरन्तं प्रेक्षन्ते ततः प्रहृष्टाः ते ।।९।। તેટલામાં એક જુવાન માણસ તેમની પાસે આવ્યો, (૪૫).
અને તેણે કહ્યું કે- તમે ખેદને મૂકી ઘો, કેમકે મેં હમણાં એક વનખંડની મધ્યે ચાર મુખ(દ્વાર)વાળો એક મોટો રાફડો જોયો છે તેથી ચાલો આપણે ત્યાં જઇએ; અને શીધ્રપણે તેનું પ્રથમ મુખ આપણે ભેદીએ. પછી સ્વચ્છ અને जित..२७ श्रेष्ठ ५५ पामो.' (/७)
આ પ્રમાણે સાંભળીને સર્વ અંગે તૃષાને વશ થયેલા તે વાણિયા તત્કાળ ત્યાં ગયા, અને તેઓએ તેનું પહેલું મુખ ભેળું. એટલે તરત જ વિના પ્રયાસે સ્ફટિકની જેવું ઉજ્વળ અને શરદ ઋતુના ચંદ્રના કિરણોના સમૂહ જેવું નિર્મળ પાણી નીકળતું જોયું. ત્યારે તેઓ હર્ષિત થયા. (૮૯)