________________
११९०
श्रीमहावीरचरित्रम झीणसलिला तण्हाए परब्भाहया समाणा एगत्थ मिलिऊण एवं भणिउमारद्धा
भोयणविरहेवि जियं कइवि दिणे वसइ देहगेहंमि । सलिलाभावे पुण दीवओव्व पवणेण विज्झाइ ।।१।।
ता जावज्जवि तण्हा कालरयणिव्व अवहरइ जीयं ।
ताव परकज्जजायं मोत्तुं सलिलं पलोएह ।।२।। एवं च ते पयट्टा सव्वासु दिसासु पाणियनिमित्तं । कत्थइ अपेच्छमाणा एगं वणसंडमल्लीणा ||३||
विच्छायमुहा दीणा अपत्तकालावि संपइ मरामो ।
एवं पयंपमाणा तण्हावससुसियसव्वंगा ।।४।। सन्तः एकत्र मिलित्वा एवं भणितुमारब्धाः
भोजनविरहेऽपि जीवं कियन्ति दिनानि वसति देहगृहे। सलिलाऽभावे पुनः दीपकः इव पवनेन विध्याति ।।१।।
ततः यावदद्यापि तृष्णा कालरजनी इव अपहरति जीवम् ।
तावत् परकार्यजातं मुक्त्वा सलिलं प्रलोकावहे ।।२।। एवं च ते प्रवृत्ताः सर्वासु दिक्षु जलनिमित्तम् । कुत्राऽपि अप्रेक्षमाणा एकं वनखण्डम् आलीनाः ।।३।।
विच्छायमुखाः दीनाः अप्राप्तकालाः अपि सम्प्रति मरामः ।
एवं प्रजल्पमानाः तृषावशशोषितसर्वाङ्गाः ।।४।। પાણી ક્ષીણ થવાથી તૃષાથી પીડા પામતા એક ઠેકાણે ભેળા થઇને આ પ્રમાણે કહેવા લાગ્યા :
ભોજન વિના આ જીવ કેટલાક દિવસ દેહરૂપી ઘરમાં રહી શકે છે, પણ વાયુવડે જેમ દીવો બુઝાઈ જાય છે તેમ પાણી વિના જીવ બુઝાઈ જાય છે, (૧)
તેથી હજી પણ કાળરાત્રિના જેવી તૃષા જીવને હરણ કરી લે, તેટલામાં (તે પહેલાં) બીજા સર્વ કાર્યના સમૂહને भूटीन पाएने ४ ४.' (२)
આ પ્રમાણે કહીને તેઓ સર્વ દિશાઓમાં જળને નિમિત્તે ભમવા લાગ્યા, પણ કોઇ પણ ઠેકાણે પાણીને નહીં वाथी में वनम 81. (3)
ત્યાં કાંતિ રહિત મુખવાળા, દીન થયેલા, “કાળ પ્રાપ્ત થયા વિના જ હમણાં આપણે મરી જઇશું એમ બોલતા અને તૃષાને લીધે સર્વ અંગે સૂકાઇ ગયેલા તેઓ એક ઠંડા (લીલા) વૃક્ષની છાયામાં નેત્રો મીંચીને જેટલામાં રહ્યા