________________
अष्टमः प्रस्तावः
११८९ इओ य-भगवओ महावीरस्स अंतेवासी आणंदो नाम थेरो अणिक्खित्तछट्ठतवकम्मकरणपरो पारणगंमि पडिग्गहं गहाय निग्गओ गोयरचरियाए, उच्चावएसु य गिहेसु भिक्खं परिब्भमंतो तीसे हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स अदूरेण गंतुं पवत्तो। तं च दट्ठण गोसालो भणइ-'भो आणंद! इओ एहि, निसामेहि दिटुंतमेगं ति। इमं च एवमायन्निऊण समागओ आणंदसाहू, भणिओ य गोसालेण-'भो आणंद! इओ चिरा समइक्कंताए अद्धाए केइ अत्यत्थिणो वाणियगा नाणाविहभंडविच्छड्डभरिएणं सगडीसगडेणं सुबहुं भत्त-पाणपत्थयणं गहाय एगं महंतं जणसंचाररहियं, छेत्तभूमिं व करिसयविराइयं, भारहकहं व भीमअज्जुणनउलसउणिसंकुलं, दीहछिन्नावायं उब्भडविडविसंकडं महाडविमणुपविट्ठा। तीसे य कंचि देसमणुपत्ताणं तेसिं पुव्वग्गहियमुदयमणुदियहं पिज्जमाणं झीणं। तयणंतरं ते वणिया
इतश्च भगवतः महावीरस्य अन्तेवासी आनन्दः नामकः स्थविरः अनिक्षिप्तषष्ठतपःकर्मकरणपरः, पारणके प्रतिग्रहं गृहीत्वा निर्गतः गोचरचर्यायाम, उच्चाऽवचेषु च गृहेषु भिक्षां परिभ्रमन् तस्याः हालाहलायाः कुम्भकार्याः कुम्भकाराऽऽपणस्य अदूरेण गन्तुं प्रवृत्तः। तं च दृष्ट्वा गोशालः भणतिभोः आनन्द! अत्र एहि, निश्रुणु दृष्टान्तमेकम्।' इदं च एवम् आकर्ण्य समागतः आनन्दसाधुः, भणितश्च गोशालेन 'भोः आनन्द! इतः चिरात् समतिक्रान्तायाम् अद्धायाम् केऽपि अर्थाऽर्थिनः वणिजः नानाविधभाण्डविच्छर्दभृतैः शकटी-शकटैः सुबहुभक्तपानपथ्यदनं गृहीत्वा एकां महती जनसञ्चाररहितां क्षेत्रभूमिमिव कर्षकविराजिताम्, भारतकथामिव भीमाऽर्जुन-नकुल-शकुनिसकुलाम्, दीर्घछिन्नाऽपायां उद्भटविटपिसङ्कटां महाऽटवीम् अनुप्रविष्टाः। तस्याः च किञ्चिद् देशमनुप्राप्तानां तेषां पूर्वगृहीतमुदकम् अनुदिनं पीयमानं क्षीणम् । तदनन्तरं ते वणिजः क्षीणसलिलाः, तृषया परमभ्याहताः
હવે તેવા અવસરે ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય આણંદ નામના સ્થવિર સાધુ નિરંતર છઠ્ઠનો તપ કરવામાં તત્પર હતા. તે પારણાને દિવસે પાત્ર ગ્રહણ કરીને ગોચરીને માટે નીકળ્યા. ઊંચ-નીચ ઘરોમાં ભિક્ષાને માટે ભમતા તે સાધુ તે હાલાહલા કુંભારણની દુકાન પાસેથી નીકળ્યા. તેને જોઈને ગોશાળે કહ્યું કે- આણંદ! અહીં આવ. એક દૃષ્ટાંત સાંભળ.' આ પ્રમાણે તેનું વચન સાંભળી આણંદ મુનિ તેની પાસે આવ્યા. તેને ગોશાળે કહ્યું કે-“હે આણંદ! આજથી ઘણો કાળ વ્યતીત થયો ત્યારે ઘણા કાળ પહેલાં) ધનના અર્થી કેટલાક વાણિયા વિવિધ પ્રકારના વસ્તુના સમૂહથી ભરેલી ગાડી-ગાડા તથા ઘણું ભાત-પાણીરૂપી ભાતું ગ્રહણ કરીને લોકોના સંચાર રહિત, ક્ષેત્રભૂમિની જેમ કરિસયવડે શોભિત, ભારતની કથાની જેમ ભીમ, અર્જુન, નકુળ અને શકુનિવડે વ્યાપ્ત, ચિરકાળ સુધી નિચ્ચે કષ્ટવાળા અને મોટા મોટા વૃક્ષોથી સાંકડા થયેલા એક મોટા અરણ્યમાં પેઠા. ત્યાં કોઈક પ્રદેશમાં ગયેલા તેમનું પ્રથમ ગ્રહણ કરેલું પાણી હંમેશાં પીવાતું હોવાથી ક્ષીણ થઇ ગયું ત્યારે તે વાણીઆઓ ૧. ક્ષેત્રની ભૂમિ કર્ષક-ખેડુતોવડે શોભિત હોય છે અને અરણ્ય સેંકડો હાથીવડે શોભિત હોય છે. ૨. મહાભારતની કથામાં ભીમ વિગેરેની વાત આવે છે અને અરણ્યમાં અર્જુન નામના વૃક્ષ, નોળીયા અને પક્ષીઓ હોય છે.