________________
अष्टमः प्रस्तावः
११८७ आवणंमि। तस्स य लोगो अमुणियपरमत्थो मणोगयसंकप्पपरिन्नाणमेत्तसमुप्पन्नकोऊहलो जिणोत्ति पसिद्धिं निसामिऊण अणवरयं पज्जुवासणं कुणइ । भयपि महावीरो समणसंघपरिवुडो जहन्नेणऽवि कोडिसंखेहिं देवेहिं अणुगम्ममाणो भुवणच्छेरयभूयं विभूइसमुदयमुव्वहंतो, दिसिचक्कवालपरिसरिएण पभामंडलेण समुग्गयाणेगमायंडपरंपरं व गयणमुवदंसयंतो, पयपरिवाडिसुरविरइयकणयंबुरुहनिवहेण थलकमलसोहं व महियलस्स दावितो, पइ सन्निवेसमसब्भूयभावणं जणाणं पणासयंतो, पयंडपासंडदप्पखंडणं कुणमाणो, निव्वाणनगरमग्गं पव्वत्तयंतो कोसंबीओ निक्खमित्ता तमेव सावत्थिं नगरिं संपाविओ, नाणाविहविहगविरायंततरुणतरुरमणीयंमि य समोसढो कोट्टगइयंमि। मुणियजिणागमा य समागया परिसा, पज्जुवासिऊण य गया जहागयं । पत्ते य भिक्खाकाले छट्ठपारणयं काउकामो भयवओ अणुण्णाए पविठ्ठो भिक्खटुं गोयमो पुरीए । तहिं च तिय-चउक्क-चच्चरेसु गोसालो जिणो आपणे। तस्य च लोकः अज्ञातपरमार्थः मनोगतसङ्कल्पपरिज्ञानमात्रसमुत्पन्नकौतूहलः जिनः इति प्रसिद्धिं निःशम्य अनवरतं पर्युपासनां करोति । भगवानपि महावीरः श्रमणसङ्घपरिवृत्तः जघन्येनाऽपि कोटिसङ्ख्यैः देवैः अनुगम्यमाणः भुवनाऽऽश्चर्यभूतं विभूतिसमुदायमुद्वहन्, दिच्चक्रवालपरिसृतेन प्रभामण्डलेन समुद्गताऽनेकमार्तण्डपरम्परमिव गगनम् उपदर्शयन्, पदपरिपाटीसुरविरचितकनकाम्बुरुहनिवहेन स्थलकमलशोभामिव महीतलस्य दापयन्, प्रतिसन्निवेशं असद्भूतभावान् जनानां प्रणाशयन्, प्रचण्डपाखण्डदर्पखण्डनं कुर्वन्, निर्वाणनगरमार्ग प्रवर्तयन् कौशाम्बीतः निष्क्रम्यः तामेव श्रावस्ती नगरी सम्प्राप्तः, नानाविधविहगविराजमानतरुणतरुरमणीये च समवसृतः कोष्टकचैत्ये। ज्ञातजिनाऽऽगमाः च समागताः पर्षदः, पर्युपास्य च गताः यथागतम् । प्राप्ते च भिक्षाकाले षष्ठपारणकं कर्तुकामः भगवतः अनुज्ञया प्रविष्टः भिक्षार्थं गौतमः पुर्याम् । तत्र च त्रिक-चतुष्क-चत्वरेषु 'गोशालः પામીને અને આ જિનેશ્વર છે એવી પ્રસિદ્ધિ સાંભળીને નિરંતર તેની સેવા કરતા હતા. તે સમયે ભગવાન મહાવીરસ્વામી પણ શ્રમણ સંઘથી પરિવરેલા, જઘન્યથી પણ મોટી સંખ્યાવાળા દેવોવડે અનુસરતા, ભુવનને આશ્ચર્યકારક વૈભવના સમુદાયને વહન કરતા, દિશાઓના સમૂહમાં પ્રસરતા પ્રભામંડળવડે આકાશમાં જાણે અનેક સૂર્યોનો સમૂહ ઉદય પામ્યો હોય તેવું દેખાડતા, પગમાં પડતાં દેવોએ રચેલા સુવર્ણકમળના સમૂહવડે પૃથ્વીતળ જાણે સ્થળકમળોવડે શોભતું હોય તેવું કરતા, સ્થાને સ્થાને મનુષ્યોની અસત્ય ભાવનાનો નાશ કરતા, પ્રચંડ પાખંડી લોકોના ગર્વનું ખંડન કરતા, તથા મોક્ષનગરના માર્ગને પ્રવર્તાવતા કૌશાંબી નગરીમાંથી નીકળીને તે જ શ્રાવસ્તિ નગરીમાં આવ્યા. ત્યાં વિવિધ પ્રકારના પક્ષીઓવડે શોભતા તરુણ વૃક્ષો વડે મનોહર કોષ્ઠક નામના ચૈત્ય(ઉદ્યાન)માં સમવસર્યા. જિનેશ્વરનું આગમન જાણીને પર્ષદા આવી, અને ભગવાનની સેવા કરીને જેમ આવી હતી તેમ પાછી પોતાને સ્થાને ગઇ. પછી ભિક્ષાનો સમય પ્રાપ્ત થયો ત્યારે છઠ્ઠનું પારણું કરવાની ઇચ્છાવાળા ગૌતમસ્વામીએ ભગવાનની આજ્ઞા લઇને નગરીમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો. ત્યાં ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં