SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ११८६ श्रीमहावीरचरित्रम् उवसग्ग गब्भहरणं इत्थीतित्थं अभाविया परिसा। कण्हस्स अवरकंका ससिसूरविमाणओयरणं ।।२१।। हरिवंसकुलुप्पत्ती चमरुप्पाओ य अट्ठसय सिद्धा। अस्संजयाण पूया जायंति अणंतकालाओ ।।२२।। इय साहियमच्छरियं ससिसूरविमाणसंगयं । एत्तो गोसालयवृत्तंतं साहिज्जंतं निसामेह ।।२३।। सो पुव्वभणिओ गोसालो तेउलेसामाहप्पपडिहयपडिवक्खो अटुंगनिमित्तलवपरिन्नाणमुणियजणमणोगयसंकप्पो अजिणोऽवि जिणसद्दमत्तणो पगासेमाणो सव्वत्थ अणिवारियप्पसरं परिब्भमंतो सावत्थिं नयरिमागओ, ठिओ य बहुधणधन्नपरिपुन्नाए हालाहलाभिहाणाए कुंभकारीए उपसर्गः गर्भहरणं स्त्रीतीर्थकरः अभाविता पर्षद् । कृष्णस्याऽपरकङ्का शशि-सूयविमानाऽवतरणम् ।।२१।। हरिवंशकुलोत्पत्तिः चमरोत्पातश्च अष्टशतसिद्धाः । असंयतानां पूजा जायन्ते अनन्तकालतः ।।२२।। इति कथितमाश्चर्यम् शशि-सूर्यविमानसङ्गतम् । इतः गोशालकवृत्तान्तं कथ्यमानं निश्रुणुत ।।२३।। सः पूर्वभणितः गोशालः तेजोलेश्यामाहात्म्यप्रतिहतप्रतिपक्षः अष्टाङ्गनिमित्तलवपरिज्ञान ज्ञातजनमनोगतसङ्कल्पः अजिनः अपि जिनशब्दम् आत्मनि प्रकाश्यमानः सर्वत्र अनिवारितप्रसरं परिभ्रमन् श्रावस्ती नगरी आगतः स्थितश्च बहुधन-धान्यप्रतिपूर्णे हालाहलाऽभिधानायाः कुम्भकार्याः સૂર્યના વિમાનનું ઉતરવું , હરિવંશ કુળની ઉત્પત્તિ ૭, ચમરનો ઉત્પાત (ચમરેંદ્રનું સૌધર્મ દેવલોકમાં જવું.) ૮, એક સમયે એકસોને આઠનું સિદ્ધ થવું ૯ તથા અસંયતિની પૂજા ૧૦. (૧૯/૨૦/૧૧/૨૨) આ દેશ આશ્ચર્ય અનંતકાળે થાય છે. આ પ્રમાણે ચંદ્ર-સૂર્યના વિમાન સંબંધી આશ્ચર્ય કહ્યું. હવે ગોશાળાનું वृत्तांत ९ ७ ते समो :- (23) તે પૂર્વે કહેલો ગોશાળો તેજલેશ્યાના માહાભ્યથી શત્રુઓનો નાશ કરનાર, અષ્ટાંગ નિમિત્તના અલ્પ જ્ઞાનવડે માણસોના મનમાં રહેલા વિચારોને જાણનાર, જિન નહીં છતાં પણ પોતાને જિન તરિકે પ્રસિદ્ધ કરતો અને સર્વત્ર અપ્રતિબંધપણે ભમતો ભમતો શ્રાવસ્તિ નગરીમાં આવ્યો, અને ઘણા ધન-ધાન્યવડે પરિપૂર્ણ હલાહલા નામની કુંભારણની દુકાને રહ્યો. પરમાર્થને નહીં જાણનારા લોક મનમાં રહેલા વિચારને જ માત્ર જાણવાથી કૌતુકને
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy