________________
अष्टमः प्रस्तावः
अह-पयलायंतीए पवत्तिणीए सप्पं पलोइयं इंतं । संथारगंमि हत्थो ठविओ तीए धराहिंतो ।।१७।।
निद्दावगमे पुच्छा अहिकहणं नाणबुज्झणऽणुतावो। निहयघणघाइकम्मा पवत्तिणी केवलं पत्ता ||१८||
इओ य-उप्पन्नसंसओ पढमगणहरो पणमिउं जिणं भणइ । किमवट्ठियावि भावा विवरीयत्तं पवज्जंति ? ।। १९ ।।
जं ओइन्नाइं नहाओ नाह! मायंड-ससिविमाणाइं । गुरुणा भणियं - गोयम! दस अच्छरियाई एयाई ।। २० ।।
अथ-प्रचलायत्यां प्रवर्तिन्यां सर्पं प्रलोकितम् आगच्छन्तम्। संस्तारके हस्तः स्थापितः तया धरायाः ।।१७।।
निद्राऽपगमे पृच्छा, अहिकथनम्, ज्ञानबोधनम्, अनुतापः । निहतघनघातिकर्मा प्रवर्तिनी केवलं प्राप्ता ।। १८ ।।
इतश्च उत्पन्नसंशयः प्रथमगणधरः प्रणम्य जिनं भणति । किम् अवस्थिताः अपि भावाः विपरीततां प्रपद्यन्ते ? ।।१९।।
११८५
यद् अवतीर्णे नभतः नाथ! मार्तण्ड - शशिविमाने । गुरुणा भणितं 'गौतम! दश आश्चर्याणि एतानि ।। २० ।।
ત્યારપછી તે પ્રવર્તિની નિદ્રાવશ થઈ. તે વખતે ત્યાંથી જતો એક સર્પ જોઇને મૃગાવતીએ તેણીનો હાથ લાંબો પૃથ્વી પર હતો તે સંથારામાં સ્થાપન કર્યો. (૧૭)
ત્યારે તેણીની નિદ્રા જતી રહી. એટલે તેણીને હાથ ખસેડવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ સર્પ નીકળ્યાનું કહ્યું, તેથી તેણીના કેવળજ્ઞાનનો પોતાને બોધ થયો તેથી પશ્ચાત્તાપ કર્યો, અને તે પ્રવર્તિની પણ ઘન ઘાતીકર્મનો क्षय झुरी ठेवणज्ञान पाभी. (१८)
હવે અહીં સંશય ઉત્પન્ન થવાથી પ્રથમ ગણધરે પ્રણામ કરીને જિનેશ્વરને કહ્યું કે-‘હે ભગવન્! અવસ્થિત (શાશ્વત) પદાર્થો પણ શું વિપરીતપણાને પામે? કે જેથી કરીને હે નાથ! સૂર્ય-ચંદ્રના વિમાનો આકાશથી અહીં ઉતરે?' ગુરુએ કહ્યું-‘હે ગૌતમ! આ દશ આશ્ચર્ય છે-કેવળજ્ઞાન થયા પછી તીર્થંકરને ઉપસર્ગ ૧, ગર્ભનો અપહાર સ્ત્રી તીર્થંકર ૩, અભાવિત = ધર્મ ન પામે તેવી પર્ષદા ૪, કૃષ્ણ વાસુદેવનું અપરકંકા નગરીમાં જવું ૫, ચંદ્ર
२,