________________
११८४ .
श्रीमहावीरचरित्रम सा पुण मिगावई जिणकहाए वक्खित्तमाणसा धणियं । एगागिणी चिय ठिया दिणंति काऊण ओसरणे ।।१२।।
वोलीणे खणमेत्ते साइं विमाणाइं आरुहित्ताणं ।
ससिसूरेसु गएसु वियंभिए रयणितिमिरभरे ।।१३।। समणीओ समीवंमी अपेच्छमाणी य सा महासत्ता । पगया पडिस्सयंमी पवत्तिणीए य तो भणिया ।।१४।।
तुम्हारिसीण सुकुलुग्गयाण जुज्जइ किमेवमायरिउं? ।
एगागिणीवि य तुमं जंसि ठिया एत्तियं रयणिं ।।१५।। तिहिं विसेसियं । पडिवज्जिय तव्वयणं भुज्जो भुज्जो सदुच्चरीयाई। निंदंतीए तीए उप्पन्नं केवलं नाणं ।।१६।।। सा पुनः मृगावती जिनकथया व्याक्षिप्तमानसा अत्यन्तम्। एकाकिनी एव स्थिता दिनमिति कृत्वा समवसरणे ।।१२।।
व्यपक्रान्ते क्षणमात्रे स्वकानि विमानानि आरूह्य ।
शशिसूर्ययोः गतयोः विजृम्भिते रजनीतिमिरभरे ।।१३।। श्रमणीः समीपं अप्रेक्षमाणा च सा महासत्त्वा । प्रगता प्रतिश्रये प्रवर्तिन्या च ततः भणिता ||१४||
युष्मादृशानां सुकुलोद्गतानां युज्यते किम् एवम् आचरितुम्? |
एकाकिनी अपि च त्वं यद् स्थिता एतावतां रात्रिम् ।।१५।। प्रपद्य तद्वचनं भूयः भूयः स्वदुच्चरितानि। निन्दत्या तया उत्पन्नं केवलं ज्ञानम् ||१६ ।। માત્ર એક મૃગાવતી સાધ્વી જિનેશ્વરની કથામાં અત્યંત વ્યાક્ષિપ્ત ચિત્ત થવાથી “હજુ દિવસ છે' એમ ધારીને भेदी ४ समवसरमा २४ी. (१२)
ક્ષણ માત્ર ગયા પછી પોતાના વિમાનમાં આરૂઢ થઇને ચંદ્ર અને સૂર્ય ગયા ત્યારે રાત્રિના અંધકારનો સમૂહ પ્રગટ થયો. તે વખતે પોતાની સાધ્વીઓને નહીં જોતી તે મહાસત્ત્વવાળી પોતાના ઉપાશ્રયમાં ગઈ. ત્યાં પ્રવર્તિનીએ તેણીને કહ્યું કે તારા જેવી સારા કુળમાં ઉત્પન્ન થયેલીને આ પ્રમાણે કરવું શું યોગ્ય છે કે જેથી તું એકલી જ આટલી रात सुधी त्या २४? (१३/१४/१५)
તે સાંભળી તે પ્રવર્તિનીના વચનને અંગીકાર કરી, વારંવાર પોતાના દુષ્ટ આચરણને નિંદતી તેણીને न उत्पन्न थयु. (१७)
उ