________________
११८२
श्रीमहावीरचरित्रम् गेहसमीवनिवेसियपोसहसालासु पोसहुज्जुत्ता। अट्ठमिचउद्दसीसुं समणा इव जे य निवसिंसु ।।४।।
जेसिं सरीरधाऊ सत्तवि सव्वन्नुवयणरसभिन्ना।
कुप्पावयणियवयणाणि गोयरं नेव वच्चिसु ।।५।। इय तेसि गुणलवोविहु नो तीरइ मारिसेहिं परिकहिउं। विरइंसु नूण सयमेव गणहरा जेसि चरियाई ।।६।।
अन्नेऽविहु नरवइ-दंडनाह-सामंत-मंतिपमुहजणे।
पडिबोहिऊण पुणरवि कोसंबिं आगओ सामी ।।७।। गृहसमीपनिवेषितपौषधशालासु पौषद्यौद्युक्ताः। अष्टमी-चतुदशीषु श्रमणाः इव ये च न्यवसन् ।।४।।
येषां शरीरधातवः सप्ताऽपि सर्वज्ञवचनरसभिन्नाः ।
कुप्रावचनिकवचनानां गोचरं नैव अव्रजन् ।।५।। इति तेषां गुणलवः अपि खलु नो शक्यते मादृशैः परिकथयितुम् । व्यरचयन् नूनं स्वयमेव गणधराः येषां चरित्राणि ।।६।।
अन्यानपि खलु नरपति-दण्डनाथ-सामन्त-मन्त्रि प्रमुखजनान्। प्रतिबोध्य पुनरपि कौशाम्बी आगतः स्वामी ।।७।।
જેઓ પોતાના ઘરની સમીપે કરેલી પૌષધશાળામાં અષ્ટમી અને ચતુર્દશીને દિવસે પૌષધમાં ઉદ્યમવંત થઇને साधुन सेभ २४ता हता, (४)
તથા સર્વજ્ઞના વચનરૂપી રસથી ભેદાયેલા જેમના શરીરના સાતે ધાતુ અન્ય દર્શનીઓના વચનના વિષયમાં ४तनहोता. (५)
આવા પ્રકારના તેમના ગુણનો લેશ પણ મારી જેવા કહેવાને સમર્થ નથી કે જેમનાં ચરિત્રો ગણધરોએ પોતે ४ २य्यां छे. (७)
બીજા પણ રાજા, દંડનાયક, સામંત, મંત્રી વિગેરે લોકોને પ્રતિબોધ કરીને સ્વામી ફરીથી કૌશાંબી નગરીમાં पधाया. (७)
१. ग्रंथारर्नु वयन छ.