SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ११८० श्रीमहावीरचरित्रम इय एवं करुणासायरेण सिरिवद्धमाणनाहेण | कहिए वत्थुसरूवे समग्गभुवणप्पईवेण ||८|| सो पुरिसो संवेगमावन्नो पव्वइओ। सा य ससुरासुर-नर-तिरियाउलावि परिसा पयणुरागसंजुत्ता जाया । एत्यंतरे मिगावई देवी हरिसपगरिसवियसियनयणकमला महावीर वंदित्ता एवं वोत्तुं पवत्ता-'भयवं! जाव चंडपज्जोयरायमापुच्छामि ताव तुम्हं सयासे पव्वयामि त्ति भणिऊण चंडपज्जोयमुवट्ठिया, एवं च कहिउमाढत्ता-'महाराय! जइ तुमं अणुमन्नसि ता अहं पव्वयामि।' रायावि तीसे महतीए परिसाए लज्जाए वारिउमपारयंतो तं विसज्जेइ । तओ मिगावई नियपुत्तं उदयणकुमारं चंडपज्जोयस्स निक्खेवगनिक्खित्तं काऊण पव्वइया । पज्जोयस्सऽवि अट्ठ अंगारवइप्पमुहाओ देवीओ पव्वइयाओ। ताणिवि एगूणपंचचोरसयाणि इत्येवं करुणासागरेण श्रीवर्द्धमाननाथेन । कथिते वस्तुस्वरूपे समग्रभुवनप्रदीपेन ।।८।। .....स पुरुषः संवेगमापन्नः प्रव्रजितः । सा च ससुरासुर-नर-तिर्यगाकुलाऽपि पर्षद् प्रतनुरागसंयुता जाता। अत्रान्तरे मृगावती देवी हर्षप्रकर्षविकसितनयनकमला महावीरं वन्दित्वा एवं वक्तुं प्रवृत्ता 'भगवन्! यावत् चण्डप्रद्योतराजानम् आपृच्छामि तावत्तव सकाशे प्रव्रजामि' इति भणित्वा चण्डप्रद्योतमुपस्थिता, एवं च कथयितु मारब्धा ‘महाराज! यदि त्वं अनुमन्यस्व तदा अहं प्रव्रजामि।' राजाऽपि तस्यां महत्यां पर्षदि लज्जया वारयितुम् अपारयन् तां विसृजति। ततः मृगावती निजपुत्रम् उदयनकुमारं चण्डप्रद्योतस्य निक्षेपकनिक्षिप्तं कृत्वा प्रव्रजिता । प्रद्योतस्याऽपि अष्टौ अङ्गारवतीप्रमुखाः આ પ્રમાણે કરુણાના એક સાગરરૂપ અને સમગ્ર ભુવનના પ્રદીપરૂપ શ્રી વર્ધમાનસ્વામીએ વસ્તુનું સાચું स्व३५ . (८) ત્યારે તે પુરુષ (બ્રાહ્મણચોર) સંવેગ પામીને પ્રવ્રજિત થયો, તથા તે સુર, અસુર, નર અને તિર્યંચવાળી પર્ષદા પણ અલ્પ રાગવાળી થઈ. આ અવસરે હર્ષના પ્રકર્ષવડે વિકસ્વર નેત્રકમળવાળી મૃગાવતી દેવી શ્રી મહાવીરસ્વામીને વાંદીને આ પ્રમાણે બોલી કે હે ભગવન! ચંડપ્રદ્યોત રાજાને હું પૂછું (તેની રજા લઉં). પછી હું આપની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.' એમ કહીને તે ચંડપ્રદ્યોતની પાસે ગઇ, અને આ પ્રમાણે બોલી કે-હે મહારાજ! જો તમે અનુમતિ આપો તો હું પ્રવ્રજ્યા ગ્રહણ કરું.' તે સાંભળીને તે રાજાએ પણ તે મોટી પાર્ષદામાં લજ્જાને લીધે નિષેધ કરવા સમર્થ નહીં હોવાથી તેણીને રજા આપી. ત્યારપછી મગાવતીએ પોતાના પુત્ર ઉદયનકમારને ચંડપ્રદ્યોતની પાસે થાપણની જેમ સ્થાપન કરીને પ્રવજ્યા ગ્રહણ કરી. પછી પ્રદ્યોતને રાજાની પણ અંગારવતી વિગેરે આઠ રાણીઓએ દીક્ષા ગ્રહણ કરી. પ્રથમ જેણે દીક્ષા લીધી હતી તે ચોરે પલ્લીમાં જઈને તે ચારસો ને નવાણું ચોરોને પ્રતિબોધ કરી પ્રવ્રજિત કર્યા. બીજા પણ ઘણા લોકો પ્રતિબોધ પામ્યા. પછી ચંડપ્રદ્યોત રાજા પણ જગદ્ગુરુના
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy