________________
अष्टमः प्रस्तावः
तथाहि-मंसलवमेत्तनिव्वत्तियंपि अहरं पवालखंडव जलबुब्बुयसच्छहमवि नयणजुयं नीलनलिणं वा ।।४।।
चम्मावणद्धअट्ठियमयंपि वयणं मयंक बिंबं व । मंसुच्चयमेत्तंपिवि थणजुयलं कणयकलसं व ||५||
वेल्लहलमुणालंपिव बाहुजुयं अट्ठिमंसमेत्तंपि। सोणियमुत्तविलीणं रमणंपिवि अमयकूवं व ।।६।।
मन्नंति विसयमूढा अवियारियपारमत्थियसरूवा । अच्चंतनिंदियाणिवि एवं अंगाणि जुवईणं ।।७।।
तथाहि-मांसलवमात्रनिर्वर्तितमपि अधरं प्रवालखण्डमिव । जलबुद्बुदसदृशमपि नयनयुगं नीलनलिनम् वा ।।४।।
चर्माऽवनद्धाऽस्थिमयमपि वदनं मृगाङ्कबिम्बमिव । मांसोच्चयमात्रमपि स्तनयुगलं कनककलशं इव ।।५।।
कोमलमृणालमिव बाहुयुगं अस्थिमांसमात्रमपि। शोणितमुत्रविलीनं रमणमपि अमृतकूपमिव ।। ६ ।।
मन्यन्ते विषयमूढाः अविचारितपारमार्थिकस्वरूपाः । अत्यन्तनिन्दितानि अपि एवम् अङ्गानि युवतीनाम् ।।७।।
११७९
તે આ પ્રમાણે :- સ્ત્રીનો અધરોષ્ઠ વાસ્તવિક રીતે તો માંસના લેશવડે જ કેવળ નીપજેલો છે, છતાં તેને પરવાળાના ખંડ જેવો માને છે, નેત્ર-યુગલ પાણીના પરપોટા જેવું છે, છતાં શ્યામ કમળની જેવું માને છે, (૪)
મુખ ચર્મથી મઢેલા હાડકામય છે, છતાં ચંદ્રબિંબ જેવું માને છે, સ્તન-યુગલ માત્ર માંસના સમૂહરૂપ છે, છતાં સુવર્ણના કળશ જેવું માને છે, (૫)
जाहु-युगल हाउडा जने मांसमय ४ छे, छतां ङोभण भृशास (जिसतंतु ) ठेवुं माने छे, २भए। (गुह्य) अहेश રૂધિર અને મૂત્રને ઝરનાર છે, છતાં અમૃતના કૂવા સમાન માને છે. (૬)
આ પ્રમાણે યુવતીના અંગો અતિનિંઘ છે, તો પણ પારમાર્થિક સ્વરૂપને નહીં વિચારનાર (જાણનાર) અને વિષયમાં મૂઢ થયેલા પુરુષો ઉપર કહ્યા પ્રમાણે માને છે.' (૭)