SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ११७६ श्रीमहावीरचरित्रम् पंचवारिसियत्तणं। सो य सुवण्णयारो तिरियभवाओ उव्वट्टिऊण तंमि चेव बंभणकुले तब्भइणित्तेण दारिया जाया । सो य पंचवारिसिओ समाणो तीसे बालग्गाहो कओ। सा य अइदुह्रत्तणेण निच्चमेव रोयइ। अन्नया य तेण बालग्गाहेण उदरदेसपरिघट्टणं कुणमाणेण तह कहवि सा जोणिद्दारे छिक्का जह तक्खणं चेव नियट्टा रोयणाओ। तओ तेण नायं'लद्धो मए उवाओत्ति, एवं सो तीसे रोयमाणीए निच्चकालं करेइ। अन्नया य तहा कुणमाणो नाओ सो मायापिऊहिं । ताहे हणिऊण निद्धाडिओ नियगिहाओ, पलायमाणो अ गओ तं चेव चोरपल्लि जत्थ ताणि एगूणगाणि पंच चोरसयाणि परिवसंति । सा य दारिया अप्पडुप्पन्नजोव्वणा विणठ्ठसीला जाया, सच्छंदं परियडंती य एगं गामं गया, सो य गामो तेहिं चोरेहिं आगंतूण लुटिओ, सा य तेहिं गहिया, तओ तेसिं सव्वेसिपि भज्जा जाया। अन्नया य चोराणं चिंता समुप्पन्ना-'अहो इमा वराई एत्तियाणं अम्हाणं पइदिणं सरीरचेटुं उद्वर्त्य तस्मिन्नेव ब्राह्मणकुले तद्भगिनीत्वेन दारिका जाता। सः च पञ्चवार्षिक: सन् तस्याः बालग्राहः कृतः । सा च अतिदुष्टत्वेन नित्यमेव रोदिति । अन्यदा च तेन बालग्राहेन उदरदेशपरिघट्टनं कुर्वता तथाकथमपि सा योनिद्वारे स्पृष्टा यथा तत्क्षणमेव निवृत्ता रोदनतः। ततः तेन ज्ञातं 'लब्धः मया उपायः' इति। एवं सः तस्यां रुदत्यां नित्यकालं करोति। अन्यदा च तथा कुर्वन् ज्ञातः सः माता-पितृभ्याम् । तदा हत्वा निर्धाटितः निजगृहतः, प्रलायमानः च गतः तामेव चौरपल्ली यत्र तानि एकोनानि पञ्चचौरशतानि परिवसन्ति । सा च दारिका अप्रत्युत्पन्नयौवना विनष्टशीला जाता, स्वच्छन्दं पर्यटन्ती च एकं ग्रामं गता, सश्च ग्रामः तैः चौरैः आगत्य लुण्टितः, सा च तैः गृहीताः, ततः तेषां सर्वेषामपि भार्या जाता। अन्यदा च चौराणां चिन्ता समुत्पन्ना 'अहो! इयं वराकी एतावतां अस्माकं સુવર્ણકારનો જીવ તિર્યંચ ભવથી નીકળીને તે જ બ્રાહ્મણના કુળમાં તેની બહેનપણે પુત્રી થઇ. તે પ્રથમનો પુત્ર પાંચ વર્ષનો હતો તેથી તેને તે પુત્રીનો બાલગ્રાહ કર્યો. તે છોકરી અત્યંત દુષ્ટપણાને લીધે નિરંતર રૂએ છે. એકદા તે બાલગ્રાહે તેણીના ઉદરપ્રદેશને પંપાળતા પંપાળતા કોઇ પણ પ્રકારે (ઇરાદા વિના અકસ્માતપણે) તેવી રીતે યોનિદ્વારમાં સ્પર્શ કર્યો કે જેથી તત્કાળ તે રોતી બંધ થઈ ગઈ. ત્યારે તેણે જાણ્યું કે “આને છાની રાખવાનો ઉપાય મને પ્રાપ્ત થયો.' પછી જ્યારે જ્યારે તે રોતી હતી ત્યારે ત્યારે એ જ પ્રમાણે તે નિરંતર કરતો હતો. એકદા તે પ્રમાણે કરતા તેને તેના માતા-પિતાએ જાણ્યો ત્યારે તેને મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નાસીને તે જ ચોરપલ્લીમાં ગયો કે જ્યાં તે ચારસો ને નવાણું ચોરો રહેલા હતા. હવે તે છોકરી પણ યુવાવસ્થા પામ્યા પહેલાં જ શીલ રહિત થઈ, સ્વચ્છંદપણે ભમતી ભમતી કોઇક બીજે ગામ ગઈ. ત્યાં એકદા તે ચોરોએ આવીને તે ગામ લૂંટયું અને તે છોકરીને પણ ગ્રહણ કરી. પછી તે સ્ત્રી સવેની (પાંચસો ચોરોની) ભાર્યા થઇ. એકદા તે ચોરોને વિચાર થયો કે “અહો! આ બિચારી હંમેશાં આપણા આટલા બધાની શરીરચેષ્ટા કરતી ક્ષયને પામશે, તેથી જ १.पाने रमाउनार.
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy