________________
११७५
अष्टमः प्रस्तावः
तओ एगूणपंचसयनारीसयपमुक्कदप्पणेहिं पहओ समाणो सो मओ तक्खणेण, पच्छा समुप्पण्णो तासिं पच्छायावो-'अहो का गई एत्तो पइमारियाणं भविस्सइ?, उद्धूलिस्सइ लोओ, दंडिस्सइ नराहिवो, अवमन्निस्सइ सयणवग्गो, गंजिस्सइ खलयणो । तम्हा मरणमेव संपयं पत्तकालं ति परिभाविऊण पिहियाइं सव्वदाराइं, पक्खित्तं गेहब्भंतरे बहुं तण-कट्ठपलालं, पज्जालिओ सव्वओ जलणो, जालाउले य तंमि विमुक्को ताहिं अप्पा। अह पच्छायावेण साणुक्कोसयाए ताए अकामनिज्जराए सव्वाओ मरिऊण मणस्सेसु उववन्ना, कम्मधम्मसंजोगेण य एगत्थ मिलिया एगूणपंचवि सया ते चोरा जाया, एगंमि य विसमंमि पव्वए परिवति।
सो य सुवण्णयारो मरिऊण तिरिच्छेसु उववन्नो, तत्थ जा सा अणेण पढमं चिय मारिया सा एगं भवं तिरिएसु उववज्जिऊण पच्छा बंभणकुले पुत्तो जाओ, कमेण य पत्तो ___ततः एकोनपञ्चशन्नारीस्व(?)प्रमुक्तदर्पणैः प्रहतः सन् सः मृतः तत्क्षणेन, पश्चात् समुत्पन्नः तासां पश्चात्तापः 'अहो! का गतिः इतः पतिमारितानां भविष्यति? उर्दूलयिष्यति लोकः, दडिष्यति नराधिपः, अवमानयिष्यति स्वजनवर्गः, गजिष्यति खलजनः ।, तस्माद् मरणमेव साम्प्रतं प्राप्तकालमिति परिभाव्य पिहितानि सर्वद्वाराणि, प्रक्षिप्तं गृहाऽभ्यन्तरे बहुः तृण-काष्ठ-पलालम्, प्रज्वालितः सर्वतः ज्वलनः, ज्वालाकुले च तस्मिन् विमुक्तः ताभिः आत्मा। अथ पश्चात्तापेन सानुक्रोशेन तया अकामनिर्जरयाः सर्वाः मृत्वा मनुष्येषु उपपन्नाः, कर्म-धर्मसंयोगेन च एकत्र मिलिताः एकोनपञ्चाऽपि शताः ते चौराः जाता, एके एव विषमे पर्वते परिवसन्ति ।
सः च सुवर्णकारः मृत्वा तिर्यक्षु उपपन्नः तत्र या सा अनेन प्रथममेव मारिता सा एकं भवं तिरश्चि उपपद्य पश्चाद् ब्राह्मणकुले पुत्रः जातः, क्रमेण च प्राप्तः पञ्चवर्षत्वम्। सः च सुवर्णकारः तिर्यग्भवतः
‘ત્યારપછી પાંચસોમાં એક ઓછી એટલે ચારસો ને નવાણું સ્ત્રીઓએ મૂકેલા (મારેલા) દર્પણોવડે હણાયેલો તે તત્કાળ મરણ પામ્યો. ત્યારપછી તે સર્વ સ્ત્રીઓને પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો કે-“અહો! પતિને મારનાર આપણી અહીંથી શી ગતિ થશે? લોકો આપણને કલંક આપશે, રાજા દંડ કરશે, સ્વજનવર્ગ અવજ્ઞા કરશે અને ખળ પુરુષો પરાભવ કરશે; તેથી હવે આપણે મરવું એ જ કાળને યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓએ ઘરના સર્વ દ્વારા ઢાંકી દીધાં, ઘરની અંદર ઘણા તૃણ, કાષ્ઠ અને પરાળ નાંખ્યા, ચોતરફ અગ્નિ પ્રગટ કર્યો અને જ્વાળાવડે વ્યાપ્ત થયેલા તે અગ્નિમાં તેઓએ પોતાનો આત્મા (દેહ) મૂક્યો. હવે પશ્ચાત્તાપે કરીને અને દયા સહિતપણાએ કરીને તે સર્વે અકામ નિર્જરાવડે મરીને મનુષ્યમાં ઉત્પન્ન થઇ પુરુષ થયા. સમાન કર્મ અને ધર્મના સંયોગે કરીને એક ઠેકાણે મળેલા તે ચારસો ને નવાણુંએ જણ ચોર થયા અને એક વિષમ પર્વતમાં વસ્યા.
હવે તે સુવર્ણકાર મરીને તિર્યંચમાં ઉત્પન્ન થયો. તેમાં જે તે પહેલી ભાર્યાને તેણે મારી હતી તે એક ભવ તિર્યંચમાં ઉત્પન્ન થઇને પછી બ્રાહ્મણના કુળમાં પુત્ર થયો. ક્રમે કરીને તે પાંચ વર્ષની ઉમ્મરનો થયો તે વખતે તે