________________
११७३
अष्टमः प्रस्तावः
जं न लभामो निच्चंपि विलसिउं नणु कयंततुल्लस्स | एयस्स पावपइणो दढमम्हे गोयरे पडिया ।।२।।
बहुकालाओ गेहं जाव विमोत्तुं गओ स अन्नत्थ ।
मणवंछियसोक्खेणं ताव वसामो खणं एक्कं ।।३।। इय चिंतिऊण ण्हाया सुरहिविलेवणविलित्तसव्वंगा। परिहियपवरदुगुल्ला आलिद्धासेसआभरणा ।।४।।
भालतलरइयकुरुला तिलया सिंदूरारुणियपवरसीमंता। गंधुब्भडमियनाहीपंकलिहियगल्लपत्तलया ।।५।।
यन्न लभामहे नित्यमपि विलसितुं ननु कृतान्ततुल्यस्य। एतस्य पापपतेः दृढं वयं गोचरे पतिताः ।।२।।
बहुकालतः गृहं यावद् विमुच्य गतः सः अन्यत्र ।
मनोवाञ्छितसौख्येन तावद्वसामः क्षणमेकम् ।।३।। इति चिन्तयित्वा स्नाताः सुरभिविलेपनविलिप्तसर्वाङ्गाः । परिहितप्रवरदुकुलाः आलिद्धाऽशेषाऽऽभरणाः ।।४।।
भालतलरचिततिलकाः सिन्दूराऽरुणितप्रवरसीमन्ताः । गन्धोद्भटमृगनाभिपङ्कलिखितगलपत्रलताः ।।५।।
કે જેથી યમરાજની જેવા આ પાપી પતિના ઇંદ્રિયવિષયમાં આપણે પડેલી છીએ, તેથી કદાપિ વિલાસ કરવાનું मा५५ो पाभी शती नथी. (२)
ઘણે કાલે આજ જ્યાં સુધી તે ઘરને મૂકીને અન્યત્ર ગયો છે ત્યાં સુધીમાં એક ક્ષણવાર આપણે મનવાંછિત सुमवडे २४ा (सुपभोगवीमे). (3)
આ પ્રમાણે વિચારીને તે સર્વેએ સ્નાન કર્યું, સુગંધી વિલેપનવડે સર્વ અંગે લેપ કર્યો, ઉત્તમ વસ્ત્રો પહેર્યો, સર્વ माभूषा धा२५१ यां, (४)
કપાળમાં તિલક કર્યા, ઉત્તમ સેંથાને સિંદુર પૂરીને રાતો કર્યો, સુગંધથી વાસિત કરેલી કસ્તૂરીના પંકવડે ગાલ 6५२ पाप 3री, (५)