________________
अष्टमः प्रस्तावः
११७१
गोउरकवाडाइं, महया विभवेण निग्गया मिगावई, जहाविहिणा वंदिओ भयवं, ठिया य समुचियठाणे, चंडपज्जोयरायावि समागओ । एत्यंतरे भगवया पारद्वा धम्मकहा।
अह एगो पुरिसो करगहियकोदंडबाणो 'एस सव्वण्णु' त्ति लोयप्पवायं निसामिऊण भयवओ अदूरदेसट्ठिओ नियसंसयं मणसा पुच्छइ । ताहे सामिणा भणिओ - 'भो देवाणुपिया ! वायाए पुच्छ, वरमन्नेऽवि भव्वसत्ता पडिबुज्झति । एवमवि सामिणा भणिए लोयलज्जाए तेण भण्णइ-'भगवं! जा सा सा सा ? ।' तओ भगवया जंपियं- 'एवमेयं ति । अह पायपीढपासट्ठिएण गोयमसामिणा सुयनाणमुणियपरमत्थेणवि भव्वजणपडिबोहणत्थं पुच्छियं-'भयवं! किं एएण जा सा सा सत्ति संलत्तं ?', भगवया कहियं - 'महती कहा एसा, एगग्गचित्ता निसामेह
मृगावती चारपुरुषैः, दत्तमनया चिन्तातिरिक्तं तेभ्यः पारितोषिकम् उद्घाटितानि गोपुरकपाटानि, महता विभवेन निर्गता मृगावती, यथाविधिना वन्दितः भगवान्, स्थिता च समुचितस्थाने, चण्डप्रद्योतराजाऽपि समाऽऽगतः । अत्रान्तरे भगवता प्रारब्धा धर्मकथा |
अथ एकः पुरुषः करगृहीतकोदण्ड - बाणः 'एषः सर्वज्ञः' इति लोकप्रवादं निःशम्य भगवतः अदूरदेशस्थितः निजसंशयं मनसा पृच्छति । तदा स्वामिना भणितः 'भोः देवानुप्रिय ! वचसा पृच्छ, वरमन्येऽपि भव्यसत्वाः प्रतिबुध्यन्ति । एवमपि स्वामिना भणिते लोकलज्जया तेन भणितं 'भगवन्! या सा सा सा ? ।' ततः भगवता जल्पितं 'एवमेव ।' अथ पादपीठपार्श्वस्थितेन गौतमस्वामिना श्रुतज्ञानज्ञातपरमार्थेनाऽपि भव्यजनप्रतिबोधनार्थं पृष्टं 'भगवन्! किमे एतेन या सा सा सेति संलप्तम्? ।' भगवता कथितं 'महती कथा एषा, एकाग्रचित्ताः निश्रुणुत
વાંઘા અને ઉચિત સ્થાને તે રહી. ચંડપ્રદ્યોત રાજા પણ આવ્યો. આ અવસરે ભગવાને ધર્મકથા પ્રારંભી.
તેવામાં હાથમાં ધનુષ-બાણને ગ્રહણ કરનાર કોઇ એક પુરુષ ‘આ સર્વજ્ઞ છે' એમ લોકપ્રવાદ સાંભળી ભગવાનની સમીપના પ્રદેશમાં ઊભા રહી પોતાના સંશયને મનથી જ પૂછવા લાગ્યો. ત્યારે સ્વામીએ તેને કહ્યું કે‘હે દેવાનુપ્રિય! તું વચન બોલીને પૂછ કે જેથી બીજા પણ ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે, તે પણ સારૂં જ છે.' આ પ્રમાણે સ્વામીએ કહ્યા છતાં પણ લોકલજ્જાને લીધે તેણે આ પ્રમાણે કહ્યું કે-‘હે ભગવાન! જે તે હતી, તે જ તે છે?' ત્યારે ભગવાને કહ્યું કે-‘હા, એમ જ છે.' આ વખતે પાદપીઠ પાસે રહેલા ગૌતમસ્વામી કે જે પોતાના શ્રુતજ્ઞાનથી આ પ્રશ્નોત્તરનો ખરો અર્થ જાણતા હતા તો પણ તેણે ભવ્યજનોના પ્રતિબોધને માટે પૂછ્યું કે-‘હે भगवन! खा पुरुषे 'नेते हती, ते ते ४ छे ?' खेभ शुं ह्युं ?' त्यारे भगवान जोल्या -'खा था मोटी छे. ते તમે સર્વ એકાગ્ર ચિત્તે સાંભળો :
૧. સર્વ શબ્દો સ્ત્રીના જ વિશેષણો છે. જે તે મારી બહેન હતી તે જ તે છે.