SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ७१४ श्रीमहावीरचरित्रम् तव्वयणं उवविठ्ठो सो भोयणकरणत्थं। विज्जासिद्धोऽवि परिवेसिउमारद्धो। कमेण य निव्वत्तियभोयणंमि गोभद्दे सयमुवविठ्ठो विज्जासिद्धो । गोभद्देणवि कओ से परिवेसणाइवावारो। एवं च निव्वत्तियंमि भोयणे विज्जासिद्धविमुक्केक्कहुंकाराणंतरमेव असणमुवगया थालाइसमेया रसवई। खणमेत्तं च वीसमिऊण माहवीलयाहरे निरुव्विग्गहियया विविहकहाओ कहेमाणा संपट्ठिया गंतुं। गच्छंताण य जाए रयणिसमए गोभद्देण भणियं-'अज्ज! कलयंठकंठसच्छहा समुच्छलइ तिमिररिंछोली, न लक्खिज्जंति संपयं निण्णुण्णया महिमग्गा, निद्दावसविसंठुलाइं घुम्मति लोयणाई, पयत्तसंचालियावि न चलंति चलणा, ता गच्छह गामे, कुणह वीसामंति। विज्जासिद्धेण भणियं-'सोम! सिग्घगईए एहि मुहुत्तमेत्तं, किं गामपवेसणकज्जं ।' गोभद्देण भणियं-'एवं हवउत्ति। ताहे जाममेत्तं अद्धाणमइलंघिऊण ठिया एगत्थ पएसे। तयणंतरं च विज्जासिद्धो आबद्धपउमासणो निरुद्धसमीरप्पयारो झाणं काउमारद्धो, अहविद्यासिद्धः अपि परिवेष्टुमारब्धवान्। क्रमेण च निर्वर्तितभोजने गोभद्रे स्वयमुपविष्ट: विद्यासिद्धः । गोभद्रेणाऽपि कृतः तस्य परिवेषणादिव्यापारः । एवं च निवर्तिते भोजने विद्यासिद्ध-विमुक्तकहुंकारानन्तरमेव अदर्शनमुपगताः स्थालादिसमेता रसवती। क्षणमात्रं च विश्रम्य माधवीलतागृहे निरुद्विग्नहृदयौ विविधकथाः कुर्वन्तौ सम्प्रस्थितौ गन्तुम् । गच्छतोः च जाते रजनीसमये गोभद्रेण भणितं 'आर्य! कलकण्ठसदृशा समुच्छलति तिमिरश्रेणी, न लक्ष्यते साम्प्रतं निम्नोन्नताः महीमार्गाः, निद्रावशविसंस्थुले घूर्णेते लोचने, प्रयत्नसञ्चालिते अपि न चलतः चरणे। ततः गच्छाव ग्रामम्, करवाव विश्रामम् ।' विद्यासिद्धेन भणितं 'सौम्य! शीघ्रगत्या एहि मुहूर्तमात्रम्, किं ग्रामप्रवेशनकार्यम् ।' गोभद्रेण भणितं ‘एवं भवतु। तदा याममात्रं अध्वानम् अतिलय स्थितौ एकत्र प्रदेशे। तदनन्तरं च विद्यासिद्धः आबद्धपद्मासनः निरुद्धसमीरप्रचारः ध्यानं कर्तुमारब्धवान् । अथત્યારે વિદ્યાસિદ્ધ તેને પીરસવા લાગ્યો. અનુક્રમે ગોભદ્ર ભોજન કરી લેતાં વિદ્યાસિદ્ધ પોતે જમવા બેઠો અને ગોભદ્ર તેને પીરસવા લાગ્યો. એમ ભોજનાદિક સમાપ્ત થતાં વિદ્યાસિદ્ધ એક હુંકારમાત્ર કરતાં જ થાળપ્રમુખ સહિત રસવતી અદશ્ય થઈ ગઈ. પછી માધવીલતાગૃહમાં જરા વાર વિસામો લઈ, ખેદરહિત હૃદયે વિવિધ કથા કરતા તેઓ આગળ ચાલ્યા અને જતાં જતાં રાત્રિનો વખત થતાં ગોભદ્રે જણાવ્યું કે-“હે આય! કોયલના કંઠ સમાન શ્યામ અંધકારસમૂહ ચોતરફ ફરી વળ્યો છે, પૃથ્વીના ઉંચા-નીચા પ્રદેશ હવે જોવામાં આવતા નથી, લોચન નિદ્રાના યોગે મંદ થઇ ઘુમ્યા કરે છે અને પ્રયત્નપૂર્વક ચલાવતા પણ ચરણો ચાલતા નથી; માટે ગામમાં ચાલો અને વિશ્રાંતિ લઇએ.” સિદ્ધ બોલ્યો-“હે સોમ્ય! એક મુહૂર્તમાત્ર ઉતાવળો ચાલ. ગામમાં જવાની શી જરૂર છે?” ગોભદ્રે કહ્યુંભલે, જેવી ઇચ્છા.” પછી એક પહોર આગળ ચાલી, એક પ્રદેશમાં તેઓ થોભ્યા. એટલે વિદ્યાસિદ્ધ પદ્માસન લગાવી, શ્વાસ-વાયુ રોકીને ધ્યાન શરૂ કર્યું. એવામાં
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy