________________
पञ्चमः प्रस्तावः
कणगकलसकलियं रणंतमणिकिंकिणीनिवहरम्मं । सुसिलिट्ठलट्ठथिरथोरथंभसोहंतवरसालं ।।१।।
सुविभत्तचित्तरेहंतवेइगावलयलीढपेरंतं । बज्झपएसनिवेसियमहल्लपल्लंकसोहिल्लं ||२||
गयणाओ अहापवरं विमाणमेगं समोयरेऊणं ।
विज्जासिद्धस्स पुरो लहुं निविट्टं धरणिवट्टे || ३ || तिहिं विसेसियं ।
अह तत्तो नीहरिऊण दिप्पंतमणिमउडलंकियसिरा, विमलकुंडलकंतिविच्छुरियगंडयला, पवरमुत्तासरिविराइयसिरोहरा, हारलयाच्छाइयथणकलसा, पंचरायमणिकंकणमंडियकोमलबाहुलया, रोमावलीसणाहमुट्ठिगेज्झमज्झभागदेसा, रसणादामसंगयनियंबफलया, कनककलशकलितं रणरणायमानमणिकिङ्किणीनिवहरम्यम् ।
सुश्लिष्टमनोरमस्थुलस्तम्भशोभमानवरशालम् ।।१।।
सुविभक्तचित्रराजमानवेदिकावलयस्पृष्टपर्यन्तम्। बाह्यप्रदेशनिवेशितमहत्पल्यङ्कशोभमानम् ।।२।।
७१५
गगनाद् यथाप्रवरं विमानमेकं समवतीर्य।
विद्यासिद्धस्य पुरः लघु निविष्टं धरणीपृष्ठे ||३ | | त्रिभिः विशेषितम् ।
अथ ततः निहृत्य दीप्यमानमणिमुकुटालङ्कृतशिरा, विमलकुण्डलकान्तिविच्छुरितगण्डतला, प्रवरमुक्तासरिअविराजितशिरोधरा, हारलताऽऽच्छादितस्तनकलशा, पञ्चरागमणिकंकणमण्डितकोमलबाहुलता, रोमावलीसनाथमुष्टिग्राह्यमध्यदेशा, कञ्चीदामसङ्गनितम्बफलका, निवसितपञ्चवर्णदिव्यदूष्या,
કનક-કળશો સહિત, રણઝણાટ કરતી કિંકિણીઓવડે ૨મણીય, સુશ્લિષ્ટ અને દૃઢ એવા સ્થિર તથા મોટા સ્તંભોથી શોભાયમાન, (૧)
સારી રીતે ચિતરેલ ચિત્રોવડે શોભતી વેદિકાયુક્ત, બાહ્યપ્રદેશમાં સ્થાપન કરેલ મોટા પલંગથી બિરાજીત એવું
(२)
એક પ્રવરવિમાન આકાશથકી ઉતરીને તરત જ વિદ્યાસિદ્ધ સમક્ષ પૃથ્વી પર સ્થાપન થયું. (૩)
એટલે તેમાંથી બહાર નીકળી, દેદીપ્યમાન મણિમુગટથી અલંકૃત, વિમલ કુંડલની કાંતિથી કપોળને ચકચકિત કરનાર, પ્રવર મોતીઓની સરો જેના શિરે શોભી રહી છે, હારલતાથી જેના કુચ-કળશ આચ્છાદિત છે, પાંચ પ્રકારના મણિ-જડિત કંકણોવડે જેની કોમળ બાહુલતા મંડિત છે, રોમાવલિયુક્ત અને મુષ્ટિગ્રાહ્ય જેનો મધ્ય ભાગ