SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ७१६ श्रीमहावीरचरित्रम् नियंसियपंचवन्नदिव्वदूसा, झंकारमणहरमणिनेउराणुगयचलणा, हरियंदणरसविच्छुरियसरीरा, अप्पडिमरूवा एगाए समाणरूवजोव्वणाइगुणालंकियाए विलयाए अणुगम्ममाणा समागया विलासिणी, जोडियकरसंपुडा य विज्जासिद्धं भणिउमारद्धा, जहा-'भो महायस! उवसंहरेसु संपयं मंतसुमरणं अलंकरेसु विमाणमेयंति निसामिऊण उठ्ठिओ विज्जासिद्धो, पविट्ठो विमाणभंतरे, निसन्नो सेज्जाए। उवणीयाणि य तस्स तंबोलवीडगाणि | ताहे वाहरिओ विज्जासिद्धेण गोभद्दो, तंबोलदाणपुव्वगं च विसज्जिओ निद्दाकरणाय, दूरे ठाऊण य तदीयमाहप्पविम्हियमणो पसुत्तो एसो। विज्जासिद्धोवि ताहिं रमणीहिं समं विविहसंकहाहिं गमिऊण खणमेक्कं जेट्टाए अणुचरिं जुवइं भणइ-'भद्दे! तुमं इमस्स गोभद्दस्स माहणस्स भज्जाभावदंसणेण अत्ताणं पवित्तं करेसु ।' तीए वुत्तं-'एवं करेमि।' अह जायंमि विजणे विज्जासिद्धो पारद्धो इयरीए समं भोगे उवभुंजिउं । सावि तदुवरोहेण गया गोभद्दसमीवे, झङ्कारमनोहरमणिनेपुराऽनुगतचरणा, हरिचन्दनरसविच्छुरितशरीरा, अप्रतिमरूपा एकया समानरूपयौवनादिगुणाऽलङ्कृतया विलयया अनुगम्यमाना समागता विलासिनी, योजितकरसम्पुटा च विद्यासिद्धं भणितुमारब्धा यथा 'भोः महायशः! उपसंहर साम्प्रतं मन्त्रस्मरणम्, अलङ्कुरु विमानमेतत् इति निःशम्य उत्थितः विद्यासिद्धः, प्रविष्टः विमानाऽभ्यन्तरे, निषण्णः शय्यायाम् । उपनीतानि च तस्य ताम्बूलबीटकानि । तदा व्याहृतः विद्यासिद्धेन गोभद्रः, ताम्बूलदानपूर्वकं च विसर्जितः निद्राकरणाय, दूरं स्थित्वा च तदीयमाहात्म्यविस्मितमनः प्रसुप्तः एषः। विद्यासिद्धः अपि ताभिः रमणीभिः समं विविधसङ्कथाभिः गमयित्वा क्षणमेकं (विरते) ज्येष्ठा अनुचरी युवती भणति 'भद्रे! त्वं अस्य गोभद्रस्य ब्राह्मणस्य भार्याभावदर्शनेन आत्मानं पवित्रं कुरु।' तया उक्तं ‘एवं करोमि।' अथ जाते विजने विद्यासिद्धः प्रारब्धवान् इतर्या समं भोगान् उपभोक्तुम् । साऽपि तदुपरोधेन गता गोभद्रसमीपम्, प्रबोध्य शिष्टः विद्यासिद्धाऽऽदेशः। तेन च છે, જેના નિતંબો કંચુકી-દામસહિત છે, પંચવણ દેવદૂષ્ય જેણે ધારણ કરેલ છે, ધ્વનિ કરતાં મનોહરમણિનૂપુરયુક્ત જેના ચરણો છે, જેનું શરીર બાવના ચંદનના દ્રવથી લિપ્ત છે તથા જેનું રૂપ અપ્રતિમ છે એવી એક વિલાસી વનિતા કે જેની પાછળ પાછળ સમાનરૂપ, યૌવનાદિ ગુણોવડે અલંકૃત એવી એક પ્રમદા ચાલી રહી છે, તે હાજર થઈ અને અંજલિ જોડીને વિદ્યાસિદ્ધને કહેવા લાગી કે-“હે મહાશય! હવે મંત્રસ્મરણ બંધ કરો અને આ વિમાનમાં બિરાજમાન થાઓ.” એમ સાંભળતાં વિદ્યાસિદ્ધ ઉઠ્યો અને વિમાનમાં જઈ તે શય્યા પર બેઠો. એટલે તેની પાસે તાંબૂલનાં બીડાં મૂકવામાં આવ્યાં. પછી તેને ગોભદ્રને બોલાવ્યો અને તાંબૂલ આપવાપૂર્વક નિદ્રા કરવા વિદાય કર્યો. ત્યારે દૂર જતાં તેના મહાત્મથી ભારે વિસ્મય પામીને તે સૂતો. ત્યાં વિદ્યાસિદ્ધ પણ તે રમણીઓ સાથે વિવિધ કથામાં અલ્પ વખત ગાળ્યો, એવામાં મોટી રમણીએ પોતાની અનુચરી યુવતીને કહ્યું કે-“હે ભદ્ર! તું એ ગોભદ્ર બ્રાહ્મણને ભાર્યાભાવ બતાવતા તારા આત્માને પવિત્ર કર.” તે બોલી-બહું એ પ્રમાણે કરું છું.' પછી એકાત્ત થતાં વિદ્યાસિદ્ધ પેલી યુવતી સાથે ભોગ ભોગવવા લાગ્યો. તે અનુચરી મોટીના ઉપરોધથી ગોભદ્ર પાસે ગઈ અને તેને
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy