________________
७१७
पञ्चमः प्रस्तावः पबोहिऊण सिट्ठो विज्जासिद्धाएसो। तेण य कुसलमइत्तणेण नाऊण कज्जपरमत्थं भणिया सा, जहा-'मयच्छि! भगिणी तुमं मे होसि, ता अलं एत्थ पत्थुयत्थवित्थरेणं, जहाभिप्पेयं समायरसु, अकज्जपवित्तीएवि जओ न एयस्स हयजीवियस्स कोऽवि समुप्पज्जइ गुणो, अविय
अइघोरमारुयाहयनलिणीदललग्गसलिललवचवलं । जीयं सुपालियंपिहु न चिरावत्थाणमणुहवइ ।।१।।
विविहोवभोगविसयाणुकूलयालालियंपि बहुकालं ।
परिसडियविंटफलमिव विगलइ गत्तंपि अचिरेण ।।२।। सुव्वंति य नरएसुं धम्मविरुद्धत्थकरणसत्ताणं ।
सत्ताणं तिक्खदुक्खाइं तेण कुणिमो कहमकज्जं? ।।३।। कुशलमतित्वेन ज्ञात्वा कार्यपरमार्थं भणिता सा यथा 'मृगाक्षि! भगिनी त्वं मम भवसि, तस्मादलम् अत्र प्रस्तुतार्थविस्तरेण, यथाऽभिप्रेतं समाचर, अकार्यप्रवृत्याऽपि यतः न एतस्य हतजीवितस्य कोऽपि समुत्पद्यते गुणः । अपि च -
अतिघोरमारुताऽऽहतनलिनीदललग्नसलिललवचपलम् । जीवं सुपालितमपि खलु न चिराऽवस्थानमनुभवति ।।१।।
विविधोपभोगविषयाऽनुकूलतालालितमपि बहुकालम्।
परिशटितवृन्तफलमिव विगलति गात्रमपि अचिरेण ।।२।। श्रूयन्ते च नरकेषु धर्मविरुद्धार्थकरणसक्तानाम् । सत्वानां तीक्ष्णदुःखानि तेन कुर्वः कथमकार्यम् ।।३।।
જગાડીને તેણે વિદ્યાસિદ્ધનો આદેશ કહી સંભળાવ્યો. એટલે કુશળમતિ તેણે કાર્યનો પરમાર્થ જાણી તેને કહ્યું કેહે મૃગાક્ષી! તું મારી ભગિની તુલ્ય છે, માટે એ બાબતમાં પ્રસ્તુત અર્થ વિસ્તારવાની જરૂર નથી. તને ઇષ્ટ લાગે તેમ કર. કારણકે અકાર્યની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી આ પામર જીવિતને કાંઇ ગુણ થવાનો નથી, વળી
અતિપ્રચંડ પવનથી પ્રતિઘાત પામેલ કમળદળના અગ્રે રહેલ જળબિંદુસમાન આ જીવિત સારી રીતે પાળ્યા छdi यि२॥ २४ तम नथी, (१)
વળી બહુ કાળ વિવિધ ઉપભોગ કે વિષયની અનુકૂળતાથી લાલિત કર્યા છતાં સડી ગયેલા ચીભડાની જેમ ગાત્ર પણ અલ્પ વખતમાં વિઘટિત થાય છે, (૨)
તેમજ ધર્મવિરૂદ્ધ કાર્ય કરવામાં આસક્ત બનેલા પ્રાણીઓ નરકમાં તીણ દુઃખો પામે છે, એમ સંભળાય છે. तो मा म सायरीभे? (3)