________________
७१३
पञ्चमः प्रस्तावः अच्छसलिल-पडिहत्था कमल-केरव-कल्हारपरागपिंजरहंसोवसोहियतीरदेसा एगा महासरसी, पविठ्ठा तत्थ, कयं मज्जणं, विहिया मुहसुद्धी। पयट्टो य गोभद्दो देवयाणुसरणं काउं, इयरोऽवि ठिओ समाहीए।
एत्थंतरंमि बहुभक्खभोयणा रसवई गुणसमिद्धा । बहुवंजणपडिपुण्णा मंतपभावेण अवयरिया ।।१।।
कच्चोल-थाल-दव्वी-सिप्पिसणाहो उवक्खरो सव्यो।
सुविणीयपरियणेणप्पिओव्व पुरओ ठिओ तस्स ।।२।। एरिसं च परमब्भुयभूयं वइयरमवलोइऊण विम्हिओ गोभद्दो, भणिओ य विज्जासिद्धेण-'गोभद्द! पगुणो भव, कुणसु भोयणं'ति । 'जमज्जो आणवेइत्ति पडिवज्जिऊण उद्यानम्, दृष्टा च तत्र अच्छसलिलप्रतिहस्ता कमल-केरव-कल्हार परागपिञ्जरहंसोपशोभिततीरदेशा एका महासरसी, प्रविष्टौ तत्र, कृतं मज्जनम्, विहिता मुखशुद्धिः । प्रवृत्तश्च गोभद्रः देवताऽनुसरणं कर्तुम्, इतरोऽपि स्थितः समाधौ।
अत्रान्तरे बहुभक्ष्यभोजना रसवती गुणसमृद्धा । बहुव्यञ्जनप्रतिपूर्णा मन्त्रप्रभावेण अवतीर्णा ।।१।।
कचोल-स्थाल-दर्वी-शिल्पिसनाथः उपस्करः सर्वः ।
सुविनीतपरिजनेन अर्पितः इव पुरतः स्थितः तस्य ।।२।। एतादृशं च परमद्भूतं व्यतिकरम् अवलोक्य विस्मितः गोभद्रः, भणितश्च विद्यासिद्धेन 'गोभद्र! प्रगुणः भव, कुरुभोजनम्' इति । 'यदार्य आज्ञापयति' इति प्रतिपद्य तद्वचनं उपविष्टः सः भोजनकरणार्थम् । ત્યાં નિર્મળ જળથી પરિપૂર્ણ, કમળ, કૈરવ અને કલ્હારના પરાગથી પીળા બનેલા રાજહંસોવડે જેનો તીરભાગ શોભાયમાન છે એવી એક મોટી તલાવડી જોવામાં આવતાં, તેમાં પ્રવેશ કરીને મુખશુદ્ધિ તથા મજ્જન કર્યું. પછી ગોભદ્ર દેવસ્મરણ કરવા લાગ્યો અને સિદ્ધપુરુષ સમાધિમાં બેઠો.
એવામાં મંત્રના પ્રભાવે બહુ ભક્ષ્ય વસ્તુયુક્ત ગુણસમૃદ્ધ અને ઘણા શાકાદિકથી પરિપૂર્ણ એવી રસોઈ ઉતરી (૧)
અને સુવિનીત પરિજને જાણે અર્પણ કરેલ હોય તેમ કટોરા, થાળ, કડછી વગેરે કારીગરીવાળા બધાં સાધનો तेनी समक्ष ४४२ थयां. (२)
આવી પરમ અદ્દભુત ઘટના જોતાં ગોભદ્ર ભારે આશ્ચર્ય પામ્યો. ત્યાં વિદ્યાસિદ્ધ કહ્યું કે-“હે ગોભદ્ર! હવે તૈયાર થા અને ભોજન કર.” એટલે જેવી આપની આજ્ઞા' એમ તેનું વચન સ્વીકારી ગોભદ્ર ભોજન કરવા બેઠો