________________
श्रीमहावीरचरित्रम्
७१२
वाणारसिं गंतुमिच्छसि'त्ति वुत्ते सविम्हयं गोभद्दो चिंतिउमारद्धो- 'अहो कहं अदिट्टं असु मं पच्चभिजाणइ?, कह वा मम गिहिणीए य एगंतजायं इमं गमणवइयरं उवलक्खेइ ?, सव्वहा न एस सामन्नो हवइत्ति, तहा जो एत्तियं मुणइ सो अन्नंपि मुणिस्सइ, ता देवयं व उवचरेमि एयं, जइ पुण एत्तोच्चिय निप्पत्ती होज्जत्ति विभाविंतो जोडिय करसंपुडं तं भणिउमाढत्तो-‘अज्ज! एवमेयं, सम्मं तुभेहिं वियाणियं ।' तेण भणियं - 'भद्द ! एहि समं चिय, जेण तहिं वच्चामो । पडिवन्नं गोभद्देण, गंतुं पयट्टा । खणंतरे जाए भोयणसम गोभद्देण भणियं-'अज्ज! पविसह गाममज्झे, करेमि भोयणोवक्कमं, अइकालो वट्टइत्ति । विज्जासिद्धेण भणियं- 'सोम ! किमत्थ पविट्ठेहिं कायव्वं ?, एहि अज्जवि जाममेत्तो वासरो, कोमला सूरकिरणा थेवमग्गं अइक्कंता य।' गोभद्देण भणियं - 'जं तुब्भे वियाणह ।' तओ पुणो पयट्टा गंतुं । मज्झंदिणसमए य संपत्ता बहलतरुसंडसंछण्णं उज्जाणं, दिट्ठा य तत्थ
साम्प्रतं त्वं वाणारसीं गन्तुमिच्छसि ? ।' इति उक्ते सविस्मयं गोभद्रः चिन्तयितुमारब्धवान् 'अहो! कथम् अदृष्टम् अश्रुतं मां प्रत्यभिजानाति ?, कथं वा मम गृहिण्याः च एकान्तजातम् इदं गमनव्यतिकरम् उपलक्षयति? सर्वथा नैषः सामान्यः भवति, तथा यः एतावन्तं जानाति सः अन्यदपि ज्ञास्यति, ततः देवतामिव उपचरामि एतम्, यदि पुनः एतस्मादेव निष्पत्तिः भवेद्' इति विभावयन् योजयित्वा करसम्पुटं तं भणितुमारब्धवान् ‘आर्य! एवमेतत्, सम्यग् युष्माभिः विज्ञातम्।' तेन भणितं 'भद्र! एहि सममेव, येन तत्र व्रजावः।' प्रतिपन्नं गोभद्रेण, गन्तुं प्रवृत्तौ । क्षणान्तरे जाते भोजनसमये गोभद्रेण भणितम् 'आर्य! प्रविश ग्राममध्ये, करोमि भोजनोपक्रमम्, अतिकालः वर्तते ।' विद्यासिद्धेन भणितं 'सौम्य ! किमर्थं प्रविष्टाभ्यां कर्तव्यम् ?, एहि अद्यापि याममात्रः वासरः, कोमलानि सूर्यकिरणानि स्तोकमार्गं अतिक्रान्तौ च ।' गोभद्रेण भणितं ‘यत्त्वं विजानासि।' ततः पुनः प्रवृत्तौः गन्तुम् । मध्यदिनसमये च सम्प्राप्तौ बहुतरुखण्डछन्नम्
અદૃષ્ટ અને અશ્રુત એવા મને એ કેમ જાણતો હશે? અથવા તો મારી ગૃહિણી સાથે એકાંતમાં થયેલ આ ગમનવ્યતિક૨ એના જાણવામાં કેમ આવ્યો હશે? તેથી એ કાંઇ સર્વથા સામાન્ય પુરુષ નથી. તો જે એટલું જાણે છે તે બીજું પણ જાણી શકશે માટે દેવતાની જેમ એની ઉપાસના કરું, કે વખતસર એનાથી જ મારા કાર્યની સિદ્ધિ થશે.' એમ ધારી અંજલિ જોડીને ગોભદ્ર તેને કહેવા લાગ્યો કે-હે આર્ય! એમજ. તમે બરાબર જાણી શક્યા.' તે બોલ્યો‘ભદ્ર! ચાલ, આપણે સાથે ત્યાં જઇએ! એટલે ગોભદ્રે તે સ્વીકારતાં બંને આગળ ચાલ્યા. એવામાં ભોજનસમય થતાં ગોભદ્ર જણાવ્યું કે-હે આર્ય! ચાલો, ગામમાં, આપણે ભોજનની સામગ્રી કરીએ. હવે વખત થવા આવ્યો છે, ત્યારે વિદ્યાસિદ્ધે કહ્યું-‘હે સોમ્ય! ગામમાં જઇને આપણે શું કરવું છે? ચાલો, હજી તો એક પહોર દિવસ વીત્યો છે, સૂર્યના કિરણો તપ્યા નથી અને આપણે થોડો માર્ગ જ ચાલ્યા છીએ.’ ગોભદ્ર બોલ્યો-જો એમ હોય, તો તમે જાણો.’ પછી તે બંને આગળ ચાલ્યા અને બપોર થતાં ઘણાં વૃક્ષોથી વ્યાપ્ત એવા એક ઉદ્યાનમાં જઇ પહોંચ્યા.