________________
पञ्चमः प्रस्तावः
७११
दिति सुवन्नदाणं, सक्कारिंति उद्धूलियचलणे माहणेत्ति । अओ अज्जउत्त! जइ तुमंपि तत्थ वच्चसि ता उवत्थाणमेत्तेण. पत्थणाविरहेऽवि पावेसि कणगदक्खिणं, थेवमेत्तकालेण य पडिनियत्तिहिसि।' इमं निसामिऊण भणियं गोभद्देण-'पिए! मुद्धाऽसि तुमं, सवणरमणीया खलु दूरदेसवत्ता। सिवभद्दाए भणियं-अज्जउत्त! तहावि भवणनिविट्ठस्स का तुज्झ कज्जनिप्फत्ती?', गोभद्देण भणियं-'किमजुत्तं?, एवंपि होउ, कुणसु संबलं जेण वच्चामि।' तओ तीए कयं से निमित्तं पाहेज्जं। अन्नदिवसे संबलगहत्थो पयट्टो सो वाणारसीसंमुहो, कमेण वच्चंतेण दिट्ठो निट्ठरसरीरसंठाणो, नियंसियवत्थजयलो, निराभरणोवि अहिगं सरीरप्पभाए उवसोहंतो बज्झागारेणवि लक्खिज्जमाणातिसओ, पवरपाउगाधिरूढो, रतिविरहिओ वम्महोव्व पच्चक्खो, सलीलं असंभंतो पहे वच्चंतो एगो सिद्धपुरिसो, तं च संभमभरियाहिं अच्छीहिं जाव पेच्छइ ताव संभासिओ अणेण-'भो गोभद्द! समागओऽसि?, किं संपयं तुम महाहोमम्, पातयन्ति पिण्डम्, ददति सुवर्णदानम्, सत्कुर्वन्ति उद्धूलितचरणान् ब्राह्मणान् । अतः आर्यपुत्र! यदि त्वमपि तत्र व्रजसि तदा उपस्थान(स्थिति)मात्रेण प्रार्थनाविरहेऽपि प्राप्नोसि कनकदक्षिणाम्, स्तोकमात्रकालेन च प्रतिनिवर्तयिष्यसि।' इदं निश्रुत्य भणितं गोभद्रेण 'प्रिये! मुग्धाऽसि त्वम्, श्रवणरमणीया खलु दूरदेशवार्ता । शिवभद्रया भणितं 'आर्यपुत्र! तथापि भवननिविष्टस्य का तव कार्यनिष्पत्तिः?।' गोभद्रेण भणितं 'किमयुक्तम्?, एवमपि भवतु, कुरु शम्बलं येन व्रजामि । ततः तया कृतं तस्य निमित्तं पाथेयम् । अन्यदिवसे शम्बलकहस्तः प्रवृत्तः सः वाणारसीसम्मुखः, क्रमेण च व्रजता दृष्टः निष्ठुरशरीरसन्तानः, निवसितवस्त्रयुगलः, निराऽऽभरणः अपि अधिकं शरीरप्रभया उपशोभमानो बाह्याऽऽकारेणाऽपि लक्ष्यमाणत्रिदशः, प्रवरपादुकाऽधिरूढः, रतिविरहितः मन्मथः इव प्रत्यक्षः, सलीलं असम्भ्रान्तः पथे व्रजन् एकः सिद्धपुरुषः । तं च सम्भ्रमभृताभ्यां अक्षिभ्यां यावत् प्रेक्षते तावत् सम्भाषितः अनेन ‘भोः गोभद्र! समागतः असि? किं અર્થી એવા તેઓ નિરંતર મહહોમ કરાવે છે, પિંડ અપાવે છે, સુવર્ણદાન આપે છે અને બ્રાહ્મણોના ચરણ પખાળી તેમનો ભારે સત્કાર કરે છે, માટે તે આર્યપુત્ર! જો તમે ત્યાં જાઓ, તો જતાં જ પ્રાર્થના વિના કનક-દક્ષિણા પામી શકો અને અલ્પકાળમાં પાછા આવી શકો. એમ સાંભળતા ગોભદ્રે કહ્યું કે હે પ્રિયે! તું તો મુગ્ધ છે. દૂર દેશની વાત તો માત્ર શ્રવણપ્રિય સમજવી.' શિવભદ્રાએ કહ્યું “હે આર્યપુત્ર! તો પણ ઘરમાં બેસી રહેવાથી તમારું કર્યું કામ સિદ્ધ થવાનું છે?” ગોભદ્ર જણાવ્યું-“(તારી વાતમાં) શું અયુક્ત છે? ભલે એમ થાઓ. ભાતું કરો કે જેથી હું ચાલતો થાઉં.' એટલે શિવભદ્રાએ તેને માટે ભાતુ કર્યું. પછી બીજે દિવસે ભાત લઇને તેણે વાણારસી તરફ પ્રયાણ કર્યું. અને અનુક્રમે માર્ગે જતાં, જેનું શરીર-સંસ્થાન મજબૂત છે, જેણે વસ્ત્રયુગલ પહેરેલ છે, પોતે આભરણ રહિત છતાં દેહપ્રભાવથી અધિક સુશોભિત, બાહ્ય આકારથી પણ જેના અતિશય સમજી શકાય, પ્રવરપાદુકા જેણે પહેરેલ છે, રતિ રહિત સાક્ષાત્ કામદેવની જેમ લીલાપૂર્વક નિર્ભય થઇને માર્ગે જતો એક સિદ્ધ પુરુષ તેના જોવામાં આવ્યો. તેને આશ્ચર્યપૂર્ણ દૃષ્ટિએ તે જેટલામાં જુએ છે તેટલામાં પેલા સિદ્ધપુરુષે તેને કહ્યું કે-“હે ગોભદ્ર! તું આવી પહોંચ્યો? શું અત્યારે તું વાણારસી પ્રત્યે જવાને ઈચ્છે છે?' એટલે ગોભદ્ર વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યો કે “અહો!