________________
७१०
श्रीमहावीरचरित्रम् ता अन्नमुवायंतरमहुणा मम दुक्करंपि किंपि पिए!। साहेसु पत्थणंपिहु मरमाणोवि हु न काहामि ।।५।। इय सा तन्निच्छियमुवलब्भ खणमेगं चिंतिऊण भणिउमारद्धा-'अज्जउत्त! जइ एवं ता अत्थि अन्नो उवाओ, परं बहुसरीरायाससज्जो अचिरकालसाहणिज्जो य, जइ भणह ता निवेएमि।' गोभद्देण भणियं-'पिए! को दोसो?, निवेएहि', तीए भणियं-'सुणेसु, अत्थि पुव्वदेसे असंखदेवउलमालालंकिया वाणारसी नाम नयरी, तीसे समीवे फुरंतफारभंगुरतरंगाविद्धविसुद्धसलिला, हंस-चक्कवायमिहुणोवसोहिया, अणवरयवहंतमहासलिलप्पवाहपूरियरयणागरा गंगा नाम महानई। तीसे तडंमि बहवे दूरदेसंतरागयराईसर-सेट्ठिसेणावइ-दंडनाहप्पमुहा जणा केइ परलोगस्थिणो, केइ कित्ति-जसत्थिणो, केइ अणत्थपडिघायत्थिणो, केइ पियरतप्पणत्यिणो अणवरयं काराविंति महाहोमं, पाडिंति पिंडं,
तस्माद् अन्यदुपायान्तरम् अधुना मम दुष्करमपि किमपि प्रिये!। कथय प्रार्थनाम् खलु म्रियमाणोऽपि खलु न करिष्यामि ।।५।। इति सा तन्निश्चयमुपलभ्य क्षणमेकं चिन्तयित्वा भणितुमारब्धा 'आर्यपुत्र! यद्यैवं तदा अस्ति अन्यः उपायः, परं बहुशरीराऽऽयाससाध्यः अचिरकालसाधनीयश्च, यदि भणत तदा निवेदयामि। गोभद्रेण भणितं 'प्रिये! कः दोषः? निवेदय।' तया भणितं श्रुणुत, अस्ति पूर्वदेशे असङ्ख्यदेवकुलमालाऽलङ्कृता वाणारसी नामिका नगरी। तस्याः समीपं स्फुरत्स्फारभगुरतरङ्गाऽऽविद्धविशुद्धसलिला, हंसचक्रवाकमिथुनोपशोभिता, अनवरतवहन्महासलिलप्रवाहपूरितरत्नाकरा गङ्गा नामिका महानदी। तस्याः तटे बहवः दूरदेशान्तराऽऽगत-राजेश्वर-श्रेष्ठि-सेनापति-दण्डनाथप्रमुखाः जनाः केऽपि परलोकाऽर्थिनः, केऽपि कीर्ति-यशोऽर्थिनः, केऽपि अनर्थप्रतिघाताऽर्थिनः, केऽपि पितृतर्पणाऽर्थिनः अनवरतं कारयन्ति
માટે હે પ્રિયે! અન્ય ગમે તે મને દુષ્કર ઉપાય ભલે બતાવ, પરંતુ હું મરણ પામતાં પણ પ્રાથના તો કદી ७२ना२ नथी, (५)
એમ તેનો નિશ્ચય જાણી, ક્ષણભર વિચાર કરીને તે કહેવા લાગી કે “હે આર્યપુત્ર! જો એમ હોય તો બીજો ઉપાય છે, પરંતુ તે શરીરને બહુ પરિશ્રમ આપવાથી અને અલ્પ કાળમાં સધાય તેમ છે. જો તમે કહેતા હો, તો निवेहन रु.' भने ४९॥व्युं. 'प्रिय! तमांशी ४२ छ? मले, ही संभाव, ते बोली 'सictuो. पूर्व देशमा અસંખ્ય દેવાલયોની શ્રેણિયુક્ત એવી વાણારસી નામે નગરી છે. તેની સમીપે ભારે તરંગવ્યાપ્ત વિશુદ્ધ પાણીવાળી, હંસ અને ચક્રવાકના મિથુનોથી વિરાજિત અને સતત વહેતા મહા પ્રવાહ વડે સાગરને પૂરનાર એવી ગંગા નામે મહાનદી છે. તેના તટ પર દૂર દેશાંતરથી આવેલા રાજા, શ્રેષ્ઠી, સેનાપતિ, ધનવંત કે દંડનાયક પ્રમુખ ઘણા લોકો કે જેમાંના કોઇ પરલોકાર્થી, કોઇ કીર્તિ-યશના અભિલાષી, કોઇ અનર્થ ટાળવાના અર્થી, કેટલાક પિતૃતર્પણના