________________
पञ्चमः प्रस्ताव
७०५
कप्पूर-तमाल-लवंग-तिणिससाहारपमुहतरुछन्नं । अइमुत्तय-वासंतिय-कयलीहरनिवहरमणिज्जं ।।१।।
तावसजणनिम्मियहोमहुयवहुच्छलियधूममलिणाओ।
तेल्लोल्ला इव रेहति जत्थ साहीण साहाओ ।।२।। पवणपकंपियपल्लवकरेहिं जं वारइव्व जिणमितं । दिट्ठीविससप्पभयं कहइ व सउणाण सद्देणं ।।३।। एवंविहंमि तत्थ आसमपए आगंतूण ठिओ जक्खभवणमंडवियाए सामी काउस्सग्गेण चंडकोसियसप्पं पडिबोहणत्थंति । को पुण एस सप्पो पुव्वभवे आसित्ति?, निसामेह
कर्पूर-तमाल-लवङ्ग-तिनिश सहकारप्रमुखतरुछन्नम्। अतिमुक्तक-वासन्तिक-कदलीगृहनिवहरमणीयम् ।।१।।
तापसजननिर्मितहोमहुतवहोच्छलितधूममलिनाः ।
तैलार्द्राः इव राजन्ते यत्र शाखिनः शाखाः ।।२।। पवनप्रकम्पितपल्लवकरैः यद् वारयति इव जिनमायन्तम् ।
दृष्टिविषसर्पभयं कथयति इव शकुनानां शब्देन ।।३।। एवंविधे तत्र आश्रमपदे आगत्य स्थितः यक्षभवनमण्डपिकायां स्वामी कायोत्सर्गेण चण्डकौशिकसर्प प्रतिबोधनार्थम् । कः पुनः एषः सर्पः पूर्वभवे आसीत्? इति निश्रुणु -
કપૂર, તમાલ, લવિંગ, તિનિશ પ્રમુખ વૃક્ષોવડે વ્યાપ્ત, અતિમુક્તક, વાસંતિક, કદલીગૃહના સમૂહવડે २भएीय (१)
તથા તાપસોએ કરેલ હોમના ધૂમાડાથી મલિન થયેલ વૃક્ષશાખાઓ જ્યાં તેલથી જાણે આર્ટ બનાવેલ હોય તેવી Alcमती, (२)
તેમજ પવનથી કંપતા પલ્લવરૂપ હાથવડે જે આવતા જિનેશ્વરને જાણે નિવારતો હોય અને પક્ષીઓના કલકલ-રવવડે જાણે દૃષ્ટિવિષ સર્પના ભયને કહેતો હોય (૩)
એવા તે આશ્રમમાં આવી, ભગવંત ચંડકૌશિક સર્પને પ્રતિબોધ પમાડવા, યક્ષભવનના મંડપમાં કાયોત્સર્ગ રહ્યા. હવે તે સર્પ પૂર્વભવે કોણ હતો, તેનો વૃત્તાંત આ પ્રમાણે છે