________________
७०४
श्रीमहावीरचरित्रम् एवं निसामिऊण राया सपरिसाजणो दीहरमुक्कनिस्सासो अच्छिन्ननिवडंतबाहापवाहाउलवयणकमलो सोगं काउमारद्धो। बंभणोऽवि गओ सगिहं। समप्पियं तुन्नागस्स मोल्लऽद्धं, सेसदव्वेण विविहं विलसंतो कालं वोलेइत्ति ।
इओ य-वद्धमाणसामी उत्तरवाचालसन्निवेसे गंतुकामो कुडिलपहपरिहारेण उज्जुयमग्गाणुलग्गकणगखलाभिहाणासममज्झेण पछिओ संतो निवारिओ गोवालेहिं, जहा-'भयवं! एत्थ आसमे दिट्ठीविसो सप्पो अभिद्दवेइ ता मा एएण पहेण वच्चह ।' सामीवि जाणइ, जहा-'सो भविओ संबुज्झिहित्ति निवारिज्जमाणोऽवि गोवेहिं परकज्जकरणरसियत्तणेण गओ कणगखलं नाम आसमपयं, जं च केरिसं?
एवं निःशम्य राजा सपर्षज्जनः दीर्घमुक्तनिःश्वासः अच्छिन्ननिपतद्बाष्पाऽऽकुलवदनकमलः शोकं कर्तुमारब्धवान् । ब्राह्मणोऽपि गतः स्वगृहम् । समर्पितं तुन्नवायस्य मूल्यार्धम्, शेषद्रव्येण विविधं विलसन् कालं व्यतिक्रामति।
इतश्च वर्धमानस्वामी उत्तरवाचालसन्निवेशे गन्तुकामः कुटिलपथपरिहारेण ऋजुमार्गानुलग्नकनकखलाऽभिधानाऽऽश्रममध्येन प्रस्थितः सन् निवारितः गोपालैः यथा भगवन्! अत्राऽऽश्रमे दृष्टिविषः सर्पः अभिद्रवति तस्माद् मा एतेन पथेन व्रज।' स्वामी अपि जानाति यथा -
सः भव्यः सम्बोधयिष्यति इति निवार्यमाणः अपि गोपैः परकार्यकरणरसिकत्वेन गतः कनकखलम् नाम आश्रमपदम्, यच्च कीदृशम् -
એ પ્રમાણે સાંભળતાં રાજા પોતાના પરિજન તથા પર્ષદા સહિત દીર્ઘ નિઃશ્વાસ નાખતાં, અસ્મલિત અશ્રુપ્રવાહથી વદન-કમળને પ્લાન બનાવી, તે શોક કરવા લાગ્યો. એવામાં પેલો બ્રાહ્મણ પણ પોતાના સ્થાને ગયો અને તેમાંથી અર્ધ મૂલ્ય તેણે વણકરને આપ્યું. શેષ દ્રવ્યથી વિવિધ વિલાસ કરતાં તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો.
હવે વર્ધમાનસ્વામી ઉત્તરવાચાલ સંનિવેશ પ્રત્યે જવાની ઈચ્છાથી કુટિલ પથને તજી, સીધા માર્ગે કનકખલ નામના આશ્રમ આગળથી જવાતું, તે રસ્તે જતા હતા ત્યારે ભગવંતને ગોવાળોએ અટકાવતાં કહ્યું કે : “હે ભગવન્! એ આશ્રમ આગળ દૃષ્ટિવિષ સર્પ ભારે પરાભવ પમાડે છે, માટે એ માર્ગે ન જાઓ.' એટલે સ્વામી પણ જાણતા હતા કે-તે ભવ્યાત્મા પ્રતિબોધ પામશે.” એમ ધારી, ગોવાળોએ નિવાર્યા છતાં પરકાર્ય કરવામાં રસિક એવા પ્રભુ કનકખલ નામના આશ્રમ પ્રત્યે ગયા કે જે આશ્રમ