SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ७०६ श्रीमहावीरचरित्रम् ___ अत्थि अणेगधण-धण्ण-कणगसमिद्धजणपरिच्छन्नो अदिठ्ठपरचक्कोवद्दवो समुद्दोव्व बहुवाणिओववेओ, महासरोव्व विचित्तचित्तपत्तपउमाहिट्ठिओ, रासिसमुदओव्व मेसविसमिहुणकन्नासमेओ, गयणाभोगोव्व सुरसोमगुरुबुहलोगाहिट्ठिओ कोसिज्जो नाम सन्निवेसो। तत्थ असेसदेसभासाविसेसवियक्खणो, नाण-विन्नाण-कोऊहलविहिविहण्णू, छंद-लक्खणजोइससत्थपरमत्थकुसलो छक्कम्मकरणनिरयचित्तो गोभद्दो णाम माहणो परिवसइ, नियबुद्धि-विणय-विविहोवयारओ जेण सयलगामजणो। विहिओ पहिठ्ठहियओ एगं लच्छिं विमोत्तूणं ।।१।। अहवा न सो कोऽवि गुणो जो तस्स न विज्जए दियवरस्स। तं नत्थि किंतु जं अँजिएहिं दिवसं स वोलेइ ।।२।। अस्ति अनेकधन-धान्य-कनकसमृद्धजनपरिच्छन्नः अदृष्टपरचक्रोपद्रवः समुद्रः इव बहुवणिगुपपेतः (बहुजलोपपेतः), महासरः इव विचित्रचित्रपत्र(पात्र)पद्मा(लक्ष्मी)धिष्ठितः, राशिसमुदायः इव मेष-विष( वैश्य)-मिथुन-कन्या समेतः, गगनाऽऽभोगः इव सुर-सोम-गुरु-बुधलोकाधिष्ठितः कौशिक: नामकः सन्निवेशः। तत्र अशेषदेशभाषाविशेषविचक्षणः ज्ञान-विज्ञान-कौतूहलविधिसम्पूर्णः, छन्द-लक्षणज्योतिष्कशास्त्रपरमार्थकुशलः षट्कर्मकरणनिरतचित्तः गोभद्रः नामकः ब्राह्मणः परिवसति । निजबुद्धि-विनय-विविधोपचारतः येन सकलग्रामजनः । विहितः प्रहृष्टहृदयः एकां लक्ष्मी विमुच्य ।।१।। अथवा न सः कोऽपि गुणः यः तस्मिन्न विद्यते द्विजवरे। तन्नास्ति किन्तु यद् भुञ्जनैः दिवसं सः व्यतिक्रामति ।।२।। અનેક ધન, ધાન્ય, કનકથી સમૃદ્ધ એવા લોકોવડે પરિપૂર્ણ, શત્રુનો ઉપદ્રવ જેણે જોયેલ નથી, સમુદ્રની જેમ ઘણા વેપારીઓ સહિત, પક્ષે ઘણા પાણીયુક્ત, મહાસરોવરની જેમ વિચિત્ર ચિત્ર, પત્ર (પાત્ર) પદ્મ (પધ્યાલક્ષ્મી) થી અધિષ્ઠિત, રાશિ સમુદાયની જેમ મેષ-ગાડર, વિષ-વૈશ્ય, મિથુન પક્ષે યુગલ-જોડલાં અને કન્યા-કુમારિકાઓ યુક્ત, આકાશ-પ્રદેશની જેમ રવિ, સોમ, ગુરુ, બુધવડે અધિષ્ઠિત, પક્ષે દેવ સમાન સુંદર ગુરુ અને પંડિતોવડે વિરાજિત એવો કૌશિક નામે સંનિવેશ હતો. ત્યાં સમસ્ત દેશભાષા જાણવામાં વિચક્ષણ, જ્ઞાન, વિજ્ઞાન કે કુતૂહલમાં ચાલાક, છંદ, લક્ષણ, જ્યોતિષ-શાસ્ત્રના પરમાર્થને જાણવામાં નિષ્ણાત અને ષટ્કર્મ કરવામાં તત્પર એવો ગોભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો, કે જેણે પોતાની બુદ્ધિ, વિનય અને વિવિધ ઉપચારથી એક લક્ષ્મી સિવાય બધા ગ્રામ્યજનોને સંપૂર્ણ સંતુષ્ટ કરી દીધા उता. (१) અથવા તો એવો કોઇ ગુણ નથી કે જે તે દ્વિજવરમાં વિદ્યમાન ન હોય, પરંતુ તે (=અન્ન) જ ન હતું કે જેનું मो४न ४२di EqA ५सार थाय. (२)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy