________________
पञ्चमः प्रस्तावः
जह तुन्नाएण पुणो दूइज्जवत्थद्धलाभकज्जेण । जयगुरुणोच्चिय पासे सिक्खविउं पेसिओ सहसा ||३||
जह संवच्छरमेगं पुट्ठिमि ठिओ पुरागराईसु । सिस्सो इव परिभमिओ जयपहुणो विहरमाणस्स ||४||
जह वा सुवण्णकूलानईए कंटग्गलग्गवत्थद्धं।
चइऊण गए नाहे तयं च गहिऊण चलिओ य ।।५।।
जह तुन्नागेण तयं दुखंडसंसीवणेण मेलवियं । तह सयलं नरवइणो निवेइयं तेण सविसेसं ||६||
एवं च निसामिऊण तुट्ठो नंदिवद्धणनरिंदो दीणारलक्खमेगं वत्थस्स मुल्लं दाविऊण
यथा तुन्नवायेन पुनः द्वितीयवस्त्रार्धलाभकार्येण । जगद्गुरोः एव पार्श्वे शिक्षयित्वा प्रेषितः सहसा ||३||
यथा संवत्सरमेकं पृष्ठौ स्थितः पुनः आकरादिषु । शिष्यः इव परिभ्रान्तः जगत्प्रभोः विहरमाणस्य ||४||
७०१
यथा वा सुवर्णकूलानद्यां कण्टकलग्नवस्त्रार्धम् । त्यक्त्वा गते नाथे तच्च गृहीत्वा चलितश्च ।।५।।
यथा तुन्नवायेन तद् द्विखण्डसंसिवनेन मेलयितम् । तथा सकलं नरपतिं निवेदितं तेन सविशेषम् ||६||
एवं च निःशम्य तुष्टः नन्दिवर्द्धननरेन्द्रः दीनारलक्षमेकं वस्त्रस्य मूल्यं दापयित्वा सबहुमानं सत्कार्य એવામાં તે વણકરને બતાવતાં તેણે બીજું અર્ધ લાવવા માટે ભલામણ કરીને તરતજ પ્રભુ પાસે મને મોક્લ્યો. (૩) ત્યાં એક વરસ સુધી હું વિચરતા વીતરાગની પાછળ શિષ્યની જેમ ગામ-નગરાદિકમાં ભમ્યો. (૪) એમ કરતાં સુવર્ણકૂલા નદી આગળ તે વસ્ત્રાર્ધ કાંટામાં સંલગ્ન થતાં પ્રભુ તેને તજીને ચાલ્યા જતાં, હું તે લઇને આવ્યો (૫)
તે વસ્ત્ર વણક૨ને આપતાં તેણે બે ખંડ બરાબર મેળવી આપ્યા.' એ પ્રમાણે સવિશેષ વૃત્તાંત તેણે રાજાને ४यो (५)
આ સાંભળતાં નંદિવર્ધન રાજાએ સંતુષ્ટ થઇ, તે વસ્ત્રનું એક લાખ સોનામ્હોર મૂલ્ય અપાવી બહુમાનપૂર્વક