________________
७००
श्रीमहावीरचरित्रम् 'अत्थंडिले पडियं होज्जत्ति मणागमेत्तं वलियकंधरो तमवलोइऊण जहाभिमयं गंतुं पवत्तो। सो य पिउवयंसो पुव्वभणियबंभणो चिरकालेण तं निवडियं वत्थखंडं पहिट्ठचित्तो गिण्हिऊण भयवंतं च वंदित्ता कुंडग्गामनयरमुवगंतूण पुव्वभणियतुन्नागस्स समप्पेइ । तुन्नागोऽवि अइनिउणं तुन्निऊण एगरूवं विरएइ। तओ सो बंभणो देवदूसं आदाय गओ नंदिवद्धणनराहिवस्स समीवे, पणामियं तं वत्थं । राइणावि कोऊहलमुव्वहंतेण सुचिरं पलोइऊण भणियं-'भद्द! एवंविहं पवरवत्थं कत्थ तए पावियं?।' बंभणेण भणियं- 'देव! महई एयस्स कहा।' राइणावि भणियं-वीसत्यो सम्मं साहसु। तओ
जह दालिद्दोवहओ सुचिरं देसंतरेसु भणिऊण | नियमंदिरमणुपत्तो गिहिणीए तज्जिओ पुव्वं ।।१।।
जह जिणनाहो करुणक्खरेहिं गंतूण भूरि विन्नविओ।
अणुकंपाए तेणं जह दिन्नं देवदूसद्धं ।।२।। यथाऽभिमतं गन्तुं प्रवृत्तवान्। सश्च पितृवयस्यः पूर्वभणितब्राह्मणः चिरकालेन तन्निपतितं वस्त्रखण्डं प्रहृष्टचित्तः गृहीत्वा भगवन्तं च वन्दित्वा कुण्डग्रामनगरमुपगत्य पूर्वमणिततुनवायस्य समर्पयति । तुन्नवायः अपि अतिनिपुणं तुन्नीकृत्य एकरूपं विरचयति। ततः सः ब्राह्मणः देवदूष्यं आदाय गतः नन्दिवर्धननराधिपस्य समीपम्, अर्पितं तद् वस्त्रम् । राज्ञाऽपि कुतूहलमुद्वहता सुचिरं प्रलोक्य भणितं 'भद्र! एवंविधं प्रवरवस्त्रं कुत्र त्वया प्राप्तम्।' ब्राह्मणेन भणितं 'महती एतस्य कथा। राज्ञाऽपि भणितं 'विश्वस्थः सम्यग् कथय ।' ततः -
यथा दरिद्रोपहतः सुचिरं देशान्तरेषु भ्रान्त्वा । निजमन्दिरमनुप्राप्तः गृहिण्या तर्जितः पूर्वम् ||१||
यथा जिननाथः करुणाऽक्षरैः गत्वा भूरि विज्ञप्तः ।
अनुकम्पया तेन यथा दत्तं देवदूष्याऽर्धम् ।।२।। પિતૃમિત્ર કે જે પૂર્વે કહેલ બ્રાહ્મણ, લાંબા કાળે પડેલ તે વસ્ત્રખંડ જોતાં ભારે હર્ષથી ગ્રહણ કરી, પ્રભુને વાંદી, કુંડગ્રામ નગરમાં ગયો. ત્યાં પૂર્વે કહેલ વણકરને તે વસ્ત્રાર્ધ આપતાં, તેણે અતિનિપુણતાથી સાંધીને એકરૂપ કરી દીધું. પછી તે દેવદૂષ્ય લઇને પેલો બ્રાહ્મણ નંદિવર્ધન રાજા પાસે ગયો અને ત્યાં વસ્ત્ર મૂક્યું. રાજાએ ભારે કૌતુકથી લાંબો વખત તે જોઇને જણાવ્યું કે હે ભદ્ર! આવું પ્રવર વસ્ત્ર તને ક્યાંથી મળ્યું?” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે-“હે દેવી! એની કથા તો મોટી છે.” રાજાએ કહ્યું-"તું શાંત થઇને બરાબર કહે.” એટલે તેણે પોતાનો વૃત્તાંત નિવેદન કરતાં કહ્યું કે
પૂર્વે હું દળદરથી પરાભૂત થતાં દેશાંતરોમાં લાંબો વખત ભમી ભમીને પોતાના ઘરે આવ્યો. ત્યાં ભાર્યાએ पूल भने निभ्रंथ्यो, (१)
એટલે ત્યાંથી ચાલી નીકળતાં મેં ભગવંતને દીન વચનથી બહુ વિનવ્યા, જેથી તેમણે દયા લાવી મને અર્ધ विष्य साप्यु. (२)