________________
पञ्चमः प्रस्तावः
अन्नत्थ गओऽहं पुण कित्तिमकणगं व नेव अग्घामि । सदरीए च्चिय गोमाउयस्स सूरत्तणं सहई ||२||
तुह पुरओ जो विहिओ दुव्विणओ देव! मूढहियएणं । सो मं दढकुवियकयंतदंडघाओव्व दुक्खवइ ।।३।।
एवं भणमाणे अच्छंदगे ‘अचियत्तोग्गहो' त्तिकलिऊण सव्वस्सापत्ति (पीति )- परिहारपरायणो भयवं नीहरिऊण मोरागसन्निवेसाओ उत्तरवाचालाभिमुहं पत्थिओ | अह मग्गे वच्चमाणस्स दक्खिणवाचालसन्निवेसं समइक्कंतस्स उत्तरवाचालसंनिवेसं च अपावमाणस्स अंतरा सुवण्णकूलाभिहाणाए महानईए पुलिणं वोलिंतस्स भगवओ महावीरस्स खंधाबलंवि वत्थखंडं कहंपि पवणकंपिज्जमाणं कंटए विलग्गिऊण निवडियं । सामीवि थेवं भूमिभागं गंतूण
अन्यत्र गतोऽहं पुनः कृत्रिमकनकमिव नैव अर्थ्ये । स्वदर्यामेव गोमायोः शूरत्वं शोभते ।।२।।
६९९
तव पुरतः यः विहितः दुर्विनयः देव! मूढहृदयेन । सः मां दृढकुपितकृतान्तदण्डघातः इव दुःखयति || ३ ||
एवं भण्यमाने अच्छन्दके अप्रियत्वाऽवग्रहः इति कलयित्वा सर्वस्याऽऽपत्तिपरिहारपरायणः भगवान् निहृत्य मोराकसन्निवेशाद् उत्तरवाचालाऽभिमुखं प्रस्थितवान् । अथ मार्गे व्रजतः दक्षिणवाचालसन्निवेशं समतिक्रामतः उत्तरवाचालसन्निवेशं च अप्राप्नुवतः अन्तरा सुवर्णकूलाऽभिधानायाः महानद्याः पुलिनं व्यतिक्रान्तस्य भगवतः महावीरस्य स्कन्धावलम्बिवस्त्रखण्डं कथमपि पवनकम्पमानं कण्टके विलग्य निपतितम् । स्वामी अपि स्तोकं भूमिभागं गत्वा अस्थण्डिले पतितं भवेदिति मनाग् मात्रं बलितकन्धरः तद् अवलोक्य
પરંતુ હું અન્યત્ર જતાં કૃત્રિમ સોનાની જેમ માન પામવાનો નથી, કારણ કે શૃગાલનું શૂરાતન તો પોતાની गुइझमां ४ शोले (२)
વળી હે દેવ! મેં મૂઢ બુદ્ધિથી આગળ જે દુર્વિનય કર્યો, તે અત્યંત કોપાયેલા યમના દંડ-ઘાત સમાન મને ભારે हुः उपभवे छे.' (3)
એમ અ ંદકે કહેતાં અપ્રીતિકર અવગ્રહ વિચારીને કોઇને પણ અપ્રીતિ ન ઉપજાવવામાં તત્પર એવા પ્રભુ તે મોરાગ સંનિવેશથકી નીકળી, ઉત્તરવાચાલ તરફ ચાલ્યા. માર્ગે ચાલતાં દક્ષિણવાચાલ સંનિવેશ ઓળંગતા અને ઉત્તરવાચાલ સંનિવેશ સુધી ન પહોંચતાં વચમાં સુવર્ણકૂલા નામની મહાનદીનો કિનારો ઓળંગતાં વીર ભગવંતના સ્કંધ પર રહેલ વસ્ત્રખંડ કોઇ રીતે પવનથી કંપતાં, કાંટામાં લાગીને પડી ગયું. એટલે સ્વામી પણ થોડું આગળ ચાલી ‘એ નિર્દોષ ભૂમિમાં પડ્યું હશે' એમ ધારી, જરા ડોક વાળીને જોતાં યથાસ્થાને ચાલતા થયા. એવામાં