SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ६९८ श्रीमहावीरचरित्रम् एयमायन्निऊण पधाविया तग्गिहाभिमुहं। इओ य-सा अच्छंदयस्स भज्जा तद्दिवसं तेण पिट्टिया, बाढं पओसमावन्ना चिंतेइ-'सोहणं जायं जं तस्स अंगुलीओ छिन्नाओ जणेण धिक्कारिओ य। तहा इयाणिं जइ गामो एइ ता सव्वं दुस्सीलयं पयडेमि त्ति विगप्पंतीए संपत्तो गेहंगणे गामजणो, पुच्छिउं पवत्तो य । सा भणइ-'मा इमस्स कम्मचंडालस्स नामपि गिण्हह, जओ एस नियभगिणीए सहोयराए सद्धिं विसए अणुभुंजइ, ममं निच्छइत्ति । एवमायण्णिऊण ते उक्किट्ठीसिहनायं कुणंता नियनियगिहेसु गया पण्णवेति-जहा एरिसो तारिसो सो महापावो त्ति । एवं सो अच्छंदओ जणेण अवमाणिज्जमाणो, कयबंभणहच्चो इव अपेच्छिज्जमाणो, लुक्खभिक्खाकवलंपि अपावमाणो एगया गंतूण जिणनाहं सकरुणं जोडिय करसंपुडं च भणिउमाढत्तो देवज्जय! वज्जेसुं निवासमिह तं महाणुभावोऽसि । ठाणंतरेवि तुझं पूयामहिमं जणो काही ।।१।। इतश्च सा अच्छन्दकस्य भार्या तद्दिवसे तेन पिट्टिता, बाढं प्रदोषम् आपन्ना चिन्तयति-शोभनं जातं यत्तस्य अगुल्यः छिन्नाः जनेनः धिक्कारितश्च । तथा इदानीं यदि ग्रामः एति तदा सर्वां दुःशीलतां प्रकटयामि इति विकल्पयत्याम् सम्प्राप्तः गृहाङ्गणे ग्रामजनः प्रष्टुं प्रवृत्तवान् च । सा भणति ‘मा अस्य कर्मचण्डालस्य नाम अपि गृह्णीत, यतः एषः निजभगिन्या सहोदरया सह विषयान् अनुभुङ्क्ते, मां नेच्छति। एवमाऽऽकर्ण्य ते उत्कृष्टसिंहनादं कुर्वन्तः निजनिजगृहेषु गताः प्रज्ञापयन्ति यथा 'एतादृशः तादृशः सः महापापः' इति । एवं सः अच्छन्दक: जनेन अपमन्यमानः, कृतब्राह्मणहत्यः इव अप्रेक्ष्यमाणः, रुक्षभिक्षाकवलमपि अप्राप्नुवन् एकदा गत्वा जिननाथं सकरुणं योजयित्वा करसम्पुटं च भणितुमारब्धवान् देवार्यक! वर्जय निवासमयं त्वं महानुभावः असि । स्थानान्तरेऽपि तव पूजा-महिमानौ जनः करिष्यति ।।१।। સાંભળતાં લોકો તેના ઘર ભણી દોડ્યા. હવે તે દિવસે અચ્છેદકે પોતાની ભાર્યાને ફૂટી હતી, તેથી ભારે રોષ લાવીને ચિંતવતી હતી કે-“સારું થયું કે એની આંગળીઓ કપાઇ અને લોકોએ ધિક્કાર આપ્યો. હવે જો ગામના લોકો અહીં આવે તો એનું બધું દુશ્ચરિત્ર પ્રગટ કરું.’ એમ તે વિચારે છે, તેવામાં ગામના લોકો તેના આંગણે આવી પૂછવા લાગ્યા. એટલે તે બોલી કે “એ કર્મચંડાળનું નામ પણ ન લ્યો, કારણ કે એ પોતાની સગી ભગિની સાથે વિષય ભોગવે છે અને મને ઈચ્છતો પણ નથી.' એમ સાંભળી ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા લોકો પોતપોતાના ઘરે જતાં કહેવા લાગ્યા કે “તે આવો છતાં મહા પાપી છે.' એ પ્રમાણે તે અચ્છેદક લોકોથી અપમાન પામતાં, બ્રહ્મહત્યા કરનારની જેમ અપેક્ષણીય થઇ, લુખી ભિક્ષાને અલ્પ પણ ન પામવાથી એકદા દયાળુ ભગવંત પાસે જઇ, અંજલિ જોડીને તે કહેવા લાગ્યો કે હે દેવાય તમે આ સ્થાન તજી ઘો. તમે મહાનુભાવ છો, તેથી સ્થાનાંતરે પણ લોકો તમારી પૂજા કરશે અને भभि ॥; (१)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy